આ મેજિકલ પાઉડર છે અમૂલ્ય ઔષધ, રોજ 1 ચમચી ખાશો તો અનેક રોગો સામે મળશે રક્ષણ, ફાયદા જાણીને ચોંકી જશો
રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને કેન્સર સહિતના ગંભીર રોગોથી બચાવું હોય તો રોજ 1 ચમચી ઘઉંના જ્વારાના પાઉડરનું સેવન શરૂ કરી દો. જાણો ફાયદા અને રીત.
કેન્સર સહિતના અનેક ગંભીર રોગોની બેસ્ટ દવા છે
વીટગ્રાસ (ઘઉંના જવારા)
વીટગ્રાસ (ઘઉંના જવારા) 90 જેટલાં ખનિજ તત્વો, 19 પ્રકારના એમિનો એસિડ અને વિટામિન્સ અને મિનરલ્સનો સૌથી સારો સોર્સ છે. તેમાં વિટામિન એ, બી, સી, ઈ, ડાયેટરી ફાયબર અને કે સહિત ક્લોરોફિલ પણ છે. સવાર-સાંજ 1-1 ચમચી જવારા પાઉડર કે ટેબ્લેટ લેવાથી શરીરને અનેક પ્રકારનાં ખૂટતાં તત્વો મળી રહે છે. તમે ઘઉંના જ્વારા અને તેનો રસ બંનેનો ઉપયોગ કરી શકો છો. અત્યારે માર્કેટમાં ઘઉંના જવારાનો પાઉડર મળી રહે છે. તેનો પાઉડર અને ટેબ્લેટ વધુ અસરકારક સાબિત થશે. આયુર્વેદની દ્રષ્ટિએ પણ ઘઉંના જવારા ખૂબ જ ગુણકારી અને લાભકારી ઔષધી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
સંપૂર્ણ આહાર છે ઘઉંના જવારા
એક ચમચી જ્વારાના પાઉડરમાંથી એટલાં પોષકતત્ત્વો મળી રહે છે જેટલાં 500 ગ્રામ તાજાં લીલાં શાકભાજી કે ફળફળાદિ, સૂકા મેવા કે કઠોળમાંથી પણ નથી મળતાં. એટલે જ જવારાને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે.
શરીરના ઝેરી તત્વો બહાર કાઢે છે
ઘઉંના જ્વારા સુપાચ્ય, પૌષ્ટિક અને સંપૂર્ણ આહાર છે. તેમાં ભરપૂર ક્લોરોફિલ, અન્જાઈમ, એમિનો એસિડ, વિટામીન, ખનિજ હોય છે. જે કેન્સરના ઘાતક જીવાણુથી શરીરનું રક્ષણ કરે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઘઉંના જ્વારાનો રસ શરીરમાંથી ઝેરીલા પદાર્થ નીકાળવામાં મદદ કરે છે.
1 ચમચી ઘઉંના જવારાથી 100થી વધુ રોગો સામે રક્ષણ
ઘઉના ઘાસ જવારાનું જ્યૂસ કે પાઉડર જટિલથી જટિલ રોગમાં લાભદાયક છે. કેન્સર, ડાયાબિટીસ અને હાર્ટ એટેકના રોગો સહિતના અનેક રોગોમાં ફાયદાકારક છે. આ સાથે જ કબજિયાત, વાળની સમસ્યા, સ્ત્રીઓની પ્રોબ્લેમ, પેટની તકલીફો, એનિમિયા, બીપી, સ્કિનની સમસ્યાઓમાં રામબાણ છે.
વૃદ્ધત્વ અટકાવે છે
આમાં એમિનો એસિડ્સ હોવાથી શરીરમાં કોષોનું નવનિર્માણ બહુ ઝડપથી વધે છે. એન્ઝાઈમ્સને લીધે યૌવન પણ જળવાયેલું રહે છે અને અકાળે વૃદ્ધત્વ અટકે છે.
એનર્જીનો બેસ્ટ સોર્સ
ઘઉંના જ્વારા એનર્જીનો બેસ્ટ સોર્સ છે. તેના શરીરમાં શક્તિનો ભરપૂર સંચાર થાય છે. શરીરમાં કોઈપણ પ્રકારની નબળાઈ દૂર થાય છે.
કેન્સરમાં લાભકારી
કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ જ્વારાનો પાઉડર જબરદસ્ત રક્ષણ આપે છે. શરીરની ગાંઠ ઓગાળવાની ક્ષમતા હોય છે. પહેલાં કે બીજા સ્ટેજના કેન્સર સામે અક્સીર ગણાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..