પરિણીત પ્રેમિકાને મળવા માટે ઘરે પહોંચ્યો પ્રેમી, કોઈએ પતિને ફોન કરીને કરી જાણ કરી દેતા રંગે હાથે બંને ઝડપાતા પ્રેમીની હાલત ખરાબ થઈ

પતિ પત્નીના આડા સંબંધોના (extra marital affair) કિસ્સાઓ છાસવારે પ્રકાશમાં આવતા રહે છે. પરંતુ ઉત્તર પ્રદેશના (Uttar pradesh) લલિતપુરમાં (lalitpur) એક પ્રેમીને પોતાની પ્રેમિકાના ઘરે એકલા મળવા (lovers alone in home) જવાનું ભારે પડ્યું હતું. અહીં પ્રેમિકા સાથે પ્રેમી ઘરમાં એકલો હતો ત્યારે જ કોઈએ મહિલાના પતિને ફોન કરીને જાણ કરતા પતિ મિત્રો સાથે પહોંચીને પ્રેમીની હાલત ખરાબ કરી નાંખી હતી. માર મારીને વીડિયો સોશિયલ મીડિયા (boyfriend beaten video viral) ઉપર વાયરલ કરી દીધો હતો. અને પોલીસે (police) સોંપી દીધો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લલિતપુરમાં પ્રેમિકાના ઘરે તેને એકલામાં મળવા માટે આવ્યો હતો. જોકે, પછી તે આફતમાં પડી ગયો હતો. કોઈએ મહિલાના પતિને પ્રેમી આવ્યો હોવાની જાણ કરી હતી. ત્યારબાદ પતિ અને તેના દોસ્તો ઘરે પહોંચીને પકડી પાડ્યો હતો. અને ચપ્પલથી માર માર્યો હતો. એટલું જ નહીં દોસ્તોએ મેથીપાકનો આખો વીડિયો બનાવ્યો હતો. અને આખો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો. અને ત્યારબાદ પોલીસને બોલાવીને આપી દીધો હતો.

મળતી માહિતી પ્રમાણે સદર પોલીસ સ્ટેશન અંતર્ગત વર્મી જૈન ઇન્ટર કરોલજ પાછળ રહેનારી એક પરિણીત મહિલાને ઘરમાં એકલા મળવા માટે પ્રેમી આવ્યો હતો. આ વિશે કોઈએ તેના પતિને ફોન કરીને જાણ કરી દીધી હતી. પતિ પણ પોતાના દોસ્તો સાથે ઘરે પહોંચી ગયો હતો. પત્નીએને બીજા પુરષ સાથે એકલા હાજર જોઈને પતિ અને તેના દોસ્તોએ પ્રેમીની જોરદાર ધોલાઈ કરી દીધી હતી.

પ્રેમીને બચાવતી દેખાઈ મહિલા
માનવામાં આવી રહ્યું છે કે મહિલા પ્રેમીને બચાવતી દેખાતી હતી. તેણે એ પણ કહ્યું કે સવારે પતિ અને તેણે એક સાથે બેશીને ચા પીધી હતી. ત્યારબાદ રાત્રે બંનેએ એક સાથે ઘરમાં દારુ પાર્ટી કરી હતી. પરંતુ પતિ એ વાતથી નારાજ હતો કે યુવક એકલો તેના ઘરમાં શું કરી રહ્યો છે. પતિ અને તેના મિત્રઓ તેને માર માર્યો હતો અને તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો હતો.

યુવક ચુપચાપ માર ખાતો રહ્યો
મળતી માહિતી પ્રમાણે જે યુવકને પકડ્યો હતો. તે યુવક ચુપ-ચાપ માર ખાતો રહ્યો હતો. પરંતુ યુવકે સહેજ પણ વિરોધ કર્યો નહીં. પિટાઈ બાદ પ્રેમીને પોલીસને સોંપવામાં આવ્યો હતો. અને પ્રેમીની પીટાઈનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો