અમેરીકામાં બેઠાં-બેઠાં શહીદોના પરિવારો માટે પટેલ યુવાને 6 કરોડનું ફંડ એકઠું કર્યું
જમ્મુ કશ્મીરના પુલવામા હુમલામાં 40 જેટલાં જવાનો શહીદ થઈ ગયાં છે. આ શહીદોના પરિવારો માટે હાલ દેશમાં લોકો પોતાની યથાશક્તિ મુજબ મદદ મોકલી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલાં જવાનોના પરિવાર માટે હવે 26 વર્ષનો એક મૂળ ભારતીય પટેલ યુવાન આગળ આવ્યો છે.
અમેરીકામાં રહેતાં વડોદરાના વિવેક પટેલે માત્ર 6 દિવસમાં શહીદોના પરિવારો માટે 6 કરોડ રુપિયાનું ભંડોળ એકઠું કર્યું છે. અમેરીકાના ભારતીય લોકો આ ડોનેશન આપી શકે તે માટે 26 વર્ષીય વિવેકે ફેસબુક પર એક પેજ બનાવ્યું હતું અને લોકો પાસે અપીલ કરીને શહીદો માટે ફંડ આપવાની માગણી કરી હતી. આ યુવાને આશા રાખી હતી કે માત્ર 3.5 કરોડ રુપિયા જ મળશે પણ લોકોએ દિલથી પોતાના દેશના જવાનો માટે ખુલીને મદદ મોકલાવી હતી અને 6 દિવસમાં 6 કરોડનું ભંડોળ એકઠું થઈ ગયું હતું.
આવી રીતે કરી મદદ
વિવેકે 15 ફેબ્રુઆરીથી આ ઉમદા કાર્યની શરૂઆત કરી. વિવેક અમેરિકન ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા ‘ભારત કે વીર’માં ફંડ નહોતો આપી શકતો. એટલે તેણે ફેસબુકની મદદ લીધી. વિવેકનું શરૂઆતનું લક્ષ્ય 3.5 કરોડ રૂપિયા એટલે 5,00,000 ડોલર એકત્ર કરવાનું હતું. જો કે ફેસબુક પર આ ખબર લખી ત્યાં સુધીમાં 22,585 લોકો વિવેકની પહેલમાં ભાગીદાર બન્યા. 6 દિવસમાં 8,64,946 ડોલર એટલે કે 6,15,27,933 રૂપિયા જમા કર્યા.
– इसके बाद विवेक ने ज्यादा से ज्यादा लोगों से मदद लेते हुए शहीदों के परिवारों की मदद करने का सोचा। इसके लिए उसने फेसबुक पर एक फंड रैजर (दान मांगने वाला) पेज बनाकर लोगों से मदद मांगना शुरू कर दिया। विवेक का कहना है कि 14 फरवरी को हमले वाले दिन ही मैंने ‘उरी’ फिल्म देखी थी। इसी वजह से मेरे मन में CRPF जवानों और उनके परिवार की मदद करने का आइडिया आया।
अन्य देशों से भी मदद के लिए आए फोन
વિવેકે જણાવ્યું, “વિશ્વના અન્ય દેશોમાં રહેતા લોકોએ પણ ફોન કર્યા. એક સ્થાનિક રેડિયો સ્ટેશને પણ ફંડ એકઠું કરવા લોકોને આહ્વાન કર્યું.” જો કે, કેટલાક લોકોએ પૂછ્યું કે વિવેક જરૂરિયાતમંદો સુધી આ રકમ કેવી રીતે પહોંચાડશે. વિવેકે ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને તમામ શંકાઓ દૂર કરી.
– विवेक ने 2.5 लाख डॉलर जुटाने का लक्ष्य रखते हुए फंड रैजर पेज बनाया था। लेकिन अगले छह दिनों में लोगों ने उसके पास 8.66 लाख डॉलर्स जमा करा दिए। फिलहाल ये पैसे विवेक के पास ही हैं और वो इन्हें भारत सरकार तक पहुंचाना चाहता है। इसके लिए उसने विदेश मंत्रालय के अलावा भारतीय दूतावास से भी संपर्क किया है।
– विवेक वर्जिनिया स्टेट के रिचमंड शहर में बतौर सीनियर बिजनेस एनालिस्ट काम करता है। वो मूल रूप से गुजरात के वडोदरा शहर का रहने वाला है। जिस तरह विवेक भारत सरकार तक पैसे नहीं पहुंचा पाया, उसी तरह विदेश में रहने वाले भारतीय मूल के और भी लोग अपनी मदद नहीं पहुंचा सके थे। इसी वजह से उन्होंने भी विवेक के फंड रैजर पेज पर अपनी मदद कर दी।
– फेसबुक पेज बनाने के अलावा विवेक ने मैसेंजर की मदद से लोगों को पर्सनल मैसेज भी भेजे, साथ ही रेडियो की मदद भी ली। जिसके बाद उसके पास ऑस्ट्रेलिया, जर्मनी और कनाडा में रहने वाले लोगों के फोन भी आए, जो अपनी ओर से मदद देना चाहते थे। विवेक अब भी अपने फेसबुक अकाउंट पर रेगुलर पोस्ट करते हुए लोगों को इकट्ठे हुए फंड के बारे में जानकारी दे रहा है। हाल ही में उसने एक वीडियो शेयर करते हुए अपनी आगे की प्लानिंग के बारे में भी बताया।
વિવેક સતત આ વિશે અપડેટ આપી રહ્યો છે. વિવેકે લોકોને કહ્યું કે, હું સતત કોશિશમાં છું અને ભારત સરકારના કોઈ કર્મચારી સુધી ફંડ ટ્રાંસફર કરી શકું. શહીદોના પરિવાર માટે જેટલું કરવામાં આવે તેટલું ઓછું છે.