અફઘાનિસ્તાનની સ્થિતિ બની બેકાબૂ, 20 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી ફરી એક વખત એવી જ સ્થિતિ દેખાવા લાગી છે, જુઓ વિડિયો

અફઘાનિસ્તાનની સ્થિતિ હવે બેકાબૂ બની ગઇ છે. 20 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી ફરી એક વખત એવી જ સ્થિતિ ફરી દેખાવા લાગી છે. રાજધાની કાબુલના એરપોર્ટ પર એટલી ભીડ એકઠી થઈ છે કે દોડધામ મચી ગઈ છે. સોમવારે સવારે કાબુલ એરપોર્ટ પર અમેરિકન આર્મીના કબજામાં હતું. જે તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે તે મોટા પાયે ફેલાયેલી ભયાનકતાને અને ખોફનાક મંજરને દર્શાવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લોકો સામાન લેવા માટે પગપાળા જ જઇ રહ્યા છે. એરપોર્ટ જવાના માર્ગ પર લાઇનો છે. દુકાનો બંધ છે, શેરીઓમાં દહેશત ફેલાયેલ છે. દરેકને સલામત સ્થળે પહોંચવાની ઉતાવળ છે. બે જુ- જુદી ઘટનાઓની સરખામણી ના થવી જોઈએ, પરંતુ અફઘાનિસ્તાનમાં માનવ ત્રાસદીનો એ જ સમયગાળો જોવા મળી રહ્યો છે જે આપણે ભાગલા સમયે જોઇ ચૂકયા છીએ.

ચારેય બાજુ ગોળીઓના ધડાકા સંભળાયાઇ રહ્યા છે

કાબુલ એરપોર્ટ પર અંધાધૂંધીનો માહોલ

આતંકનું આ દ્રશ્ય… કલ્પના પણ નહોતી

વિમાનમાં ચઢવા માટે લોકો લડી રહ્યા છે

રાષ્ટ્રપતિના મહેલ સુધી પહોંચી ગયું તાલિબાન

સામાન્ય લોકો તો ઠીક રાજદ્વારીઓ પણ કાબુલમાં અટવાયેલા છે

દુકાનો બંધ, માહોલમાં ચારેયબાજુ દહેશત

લોકો જલદીથી કાબુલ છોડવા માંગે છે

આ લાઇનો બતાવી રહી છે સ્થિતિ કેટલી ખરાબ છે

કાબુલની શેરીઓમાં ફરતા તાલિબાનીઓ

આટલી બદહવાસી…દરેક લોકોને સલામત પહોંચવાની ઉતાવળ


 
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો