Browsing Tag

સેવાકીય પ્રવૃત્તિઓ

પાન-માવા ખાનારને સમૂહલગ્નમાં નો એન્ટ્રી

સામાજિક જાગૃતિ માટે અગ્રેસર રહેતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ વર્ષે તમાકુ નિષેધ દિવસે એક અનોખો અભિગમ શરૂ કરાયો છે. દર વર્ષે સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમા વરઘોડો નહીં કાઢનાર દંપત્તિનુ સન્માન કરવામાં આવે છે.…
Read More...

સુરતઃ પાટીદારોના પાંચમા આંતરરાજ્ય સમૂહ લગ્નમાં 37 દંપતી જોડાયા

સુરતઃ અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા અને સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા પાંચમા આંતરરાજ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 37 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. કુપ્રથાઓને તિલાંજલિ આપવા સંદેશો વહેતો કરાયો…
Read More...

શ્વાન યજ્ઞ: કૂતરાઓને 18 વર્ષથી રોજ 40 કિલો લોટના રોટલા ખવડાવે છે લોકો

પાલનપુર: હિન્દુ સંસ્કૃતિમાં દાન-પૂણ્યનું વિશેષ મહત્વ છે. ત્યારે પાલનપુરના લક્ષ્મીપુરામાં લક્ષ્મીપુરા રામ રોટી દ્વારા 18 વર્ષથી શ્વાનો માટે 80 કિલો લોટના રોટલા બનાવાય છે. જ્યારે બેચરપુરા કૈલાશધામ મંદિર ખાતે 17 વર્ષ અગાઉ શ્વાન માટે અઢી કિલો…
Read More...

ગુજરાતના આ ગામના ખેતમજૂરના ઘરમાં 5 હજારથી વધુ પુસ્તક

લખતર: આજનાં જમાનામાં બાહ્ય આડંબર જ મનુષ્યને અધોગતિ તરફ દોરી જાય છે ત્યારે ઉચ્ચ વિચારો માટે જો કોઈ સાધન હોય તો તે છે પુસ્તક વાંચન. અને આ વાતને સાર્થક કરે છે. લખતર તાલુકાનાં નાના એવા ગામ ઘણાદનાં કાનજીભાઈ ચતુરભાઈ પટેલ. જેઓને પુસ્તક વાંચવામાં જ…
Read More...

નારી શક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ- આ પટેલ યુવતી બની 10000 પરિવારનો ‘આધાર’

સમાજસેવાની વાત આવે એટલે મોટી-મોટી સંસ્થા અને મોટા મોટા હોર્ડિંગનો આભાસ થવા લાગે, પણ મૂળ મહેસાણાની અને આઈએએસ બનવાના સપના સાથે અમદાવાદ આવેલી મિત્તલ પટેલની સમાજસેવાની વાત જરા હટકે છે. VSSM(વિચરતા સમુદાય સંમર્થન સંઘ) નામની સંસ્થા તળે વિચરતી…
Read More...

અહીં માત્ર 1 રૂપિયામાં પાટીદાર યુવાનોને તૈયાર કરાય છે IAS-IPS માટે

અમદાવાદ: પાટીદાર સમાજના દીકરા-દીકરીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે તે દિશામાં ઘણા પ્રયાસો થઇ રહ્યાં છે. પાટીદાર યુવાનોને કોઇ અગવડ ન પડે અને તમામ સુવિદ્યાઓ મળી રહે તે માટે અમદાવાદમાં નિકોલ ખાતે આવેલા 'કેળવણીધામ'માં માત્ર એક રૂપિયામાં IAS અને IPS…
Read More...

સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો અનોખો સેવાયજ્ઞ

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સીમ પ્રાથમિક શાળાના ૪૦૦ બાળકોને નાસ્તા સાથે શૈક્ષણિક કિટનું વિતરણ સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો સેવાયજ્ઞ જ્ઞાન થકી કર્મ કરવાની બાળકોને હરસુખભાઈ વઘાસીયાની અને મનસુખભાઇ…
Read More...

ભંડુરીમાં બીમારી ભોગવતા પરિવારને પટેલ સમાજની સહાયે ‘હવે બસ’ કહેવડાવ્યું

માળિયા હાટીના: માળિયા તાલુકાનાં ભંડુરી ગામે છેલ્લા 20 વર્ષથી છાપા વિતરણનું કામ કરતા અને પોસ્ટ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા કોળી નારણભાઇ રામભાઇ ગોરડને ગંભીર બિમારી લાગુ પડી. પરિવારમાં ચાર દિકરીઓ, પત્નિ અને પોતે એમ 6 સભ્યો છે સંતાનમાં…
Read More...

સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ…
Read More...

સમસ્ત લેઉવા પટેલ સમાજ અને મહિલા મંડળના ઉપક્રમે વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ

તા 2.2 18ના રોજ માખીયાળા ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ અને જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ના ઉપ ક્રમે લેઉવા પટેલ સમાજની જરુયાત અને વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાના સહયોગથી આ કાર્યક્રમમાં…
Read More...