Browsing Tag

સમાચાર

ખેડૂત એવા રત્નકલાકારો ભણ્યા ઓછુ, પણ અંદરના કૌશલ્યને પૂરેપૂરું બતાવ્યું: રતન ટાટા

ભારતીય ઉદ્યોગ જગતના અગ્રણી તાતા ગ્રુપના પૂર્વ અધ્યક્ષ રતન તાતા આજે ગુરુવારે સુરતની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. સુરતની અગ્રગણ્ય હીરા કંપની એસઆરકે ગ્રુપ(શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સ)ની કતારગામમાં આવેલી આધુનિક ફેક્ટરી, કિરણ હોસ્પિટલ સાથે ધોળકિયા…
Read More...

રાજકોટ સત્સંગ સમાજ આયોજિત શિક્ષાપત્રી કથા નું તા -૧ થી ૭ મેં ના રોજ સોરઠીયા પરિવાર ગ્રાઉન્ડમાં ભવ્ય…

તમારી પાસે સતા હોઈ,સંપતિ ના બળ માં હોઈ ત્યારે કોઈ ને પણ દુખી ના કરવા,મહાનતા ની ટોચે પહોચ્યા પછી માણશ ને પડવાની સંભાવના વધી જાય છે - પૂજ્ય સત્ત્ શ્રી. SAT રાજકોટ સત્સંગ સમાજ આયોજિત શિક્ષાપત્રી કથા નું તા -૧ થી ૭ મેં ના રોજ સાંજે ૯ થી…
Read More...

દીકરો જોતા રહ્યો ત્યાં માતા અને પત્નીને પૂર પાટ ઝડપે આવતા ડમ્પરે કચડી નાખ્યા

ચલાલા: સાવરકુંડલા તાલુકાના જીરા ગામનો યુવાન ગઇકાલે પોતાના મોટરસાયકલ પર પત્ની અને માતાને બેસાડી ચલાલા નજીક મોરઝર ગામે જઇ રહ્યો હતો ત્યારે ચલાલા પાસે જ સામેથી આવી રહેલા ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતા આ ઘટનામાં સાસુ-વહુનું મોત થયું હતું. જ્યારે…
Read More...

અંજારના ખેડોઇ નજીક ગમખ્વાર અકસ્માત, પટેલ પરિવારના 5 સભ્યોના મોત

અંજારના ખેડોઇ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા બોલેરો જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે. અકસ્માત આજે બપોરે સર્જાયો હતો જેમાં બોલેરો જીપ સાથે ટ્રક અથડાતા બોલેરો…
Read More...

ટ્રેક્ટર પાછળ કાર ઘુસી જતા બે પાટીદાર ભાઈઓના કરૂણ મોત

હિંમતનગર-ધનસુરા હાઇવે રોડ પરના ચંદ્રરાકંપા પાટીયા નજીક ગુરુવારે મોડી સાંજે હિંમતનગર તરફ આવી રહેલ અલ્ટોકાર રોડ પર ઉભા રહેલ રીફલેક્ટર વગરના ટ્રેક્ટર પાછળ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અને કારમાં સવાર બે સગાભાઇના ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજતા…
Read More...

કચ્છની ડિમ્પલે UKમાં અપાવ્યું ભારતને ગૌરવ : ચેરિટી માટે કચ્છ આવેલા બાઇકર્સને કહ્યું વેલડ્ન

લંડન મધ્યે ગત મંગળવારે રાત્રે નેલ્સન મંડેલાના જન્મ શતાબ્દીની ઉજવણી કરવામાં આવી હતી આ આયોજન દરમ્યાન યોજાયેલી ડિનર પાર્ટીમાં દક્ષિણ આફ્રિકા,અમેરિકા અને બ્રિટનની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી ખાસ કરીને કચ્છને ગૌરવ અપાવવા જેવી વાત એ છે કે આ આયોજનમાં…
Read More...

ગુજરાતમાં જ છે વેકેશન માણવા માટેનું આ અદભૂત ડેસ્ટિનેશન

ઉનાળુ વેકેશન દરમિયાન ગુજરાતમાં અનેક ફરવા લાયક સ્થળો છે. વડોદરા નજીક દેવ ડેમ પર આવેલો દેવ્સ કેમ્પ તેમાંથી જ એક છે. અહીંનું પાકૃતિક સૌંદર્ય પ્રવાસીઓને આવવા માટે ખેંચે છે. દેવ ડેમની સુંદરતાને કારણે આ સ્થળ મનમોહક બની જાય છે. દેવ ડેમના…
Read More...

પાટણ માં “ખોડાભા” હોલ ખાતે “૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજાયો. સમાજના અનેક…

પાટણ શહેરના ઊંઝા હાઈવે પર આવેલા ખોડાભા હોલ ખાતે તા. ૨૧/૦૪/૨૦૧૮ ના રોજ ૪૨ લેઉવા પાટીદાર યુવા સંગઠન દ્વારા “શ્રી ૪૨ લેઉવા પાટીદાર” સમાજનો ભવ્ય સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના પ્રતિષ્ઠિત અને સન્માનનીય વ્યક્તિઓનું સન્માન કરવામાં…
Read More...

સુરત રેપ કેસ : બાળકીની ઓળખ વહેલી થાય માટે સાડીના પેકેટ પર લગાવ્યા Photo

ઉન્નાવ અને કઠુઆમાં રેપનો કિસ્સો હજી તાજો જ છે, આ બે કિસ્સાને કારણે દેશભરમાં લોકોમાં મહિલા સલામતીને મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સુરતની માસુમ બાળા ન્યાય તો દૂર, પોતાની ઓળખ માટે જ હજી ઝઝૂમી રહી છે. માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ…
Read More...

બાળકીની હત્યાના બનાવમાં પરિવારને શોધવા સુરતના બિલ્ડરે કરી રૂ.5 લાખના ઈનામની જાહેરાત, જાણો કેમ

પાંડેસરામાંથી 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી એ ઘટનામાં બાળકીની ઓળખ આપનારી વ્યક્તિને રૂ. પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત બિલ્ડર તુષાર ઘેલાણીએ કરી છે. ત્યારે તેમને આ વિચાર કેમ આવ્યો એ જાણવા તુષાર ઘેલાણીનો સંપર્ક કર્યો તે…
Read More...