Browsing Tag

સમાચાર

ભાવનગરના હાર્વિક દેસાઇએ WC જીતની કરી આ રીતે ઉજવણી, આપ્યો આવો પોઝ

ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી અંડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ગયુ છે. ભારતને ચેમ્પિયન બનાવવા પાછળ ભાવનગરના હાર્વિક દેસાઇનો પણ મહત્વનો ફાળો હતો. હાર્વિક દેસાઇએ ટ્રોફી સાથે એક પોઝ આપ્યો હતો. હાર્વિકની આ ઉજવણી તેની યાદગાર મોમેન્ટમાંથી એક હતી.…
Read More...

લેઉવા પટેલ યુવકે બનાવ્યું જીવ જંતુ મારવાનું મશીન- ખેડૂતો માટે છે ફાયદારૂપ

પડધરી તાલુકાના દહીસરડા(ઉંડ) ગામના લેઉવા પટેલ યુવક સાગર રામોલીયા એ ખેડૂતો માટે છે ખાસ દવા છાંટવાથી મુક્તિ મળે એ માટે જીવ જંતુ મારવાનું મશીન બનાવ્યું છે. હવે ખેડૂત મિત્રને થયું સાવ સહેલું ખેતરોમાં દવા નહિ છાટવી પડે આ “insert killer” મશીન…
Read More...

ડાયસ્પોરા લેખિકા રેખા પટેલના 2 પુસ્તક અને 1 કાવ્યસંગ્રહનું અમદાવાદમાં લોકાર્પણ

અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એન.આર.જી કમિટી દ્ધારા આયોજિત એક પ્રોગ્રામમાં અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં જાણીતા એવા લેખિકા રેખા પટેલના…
Read More...

રાજપીપળાઃ ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત, ચાર યુવકોના મોતથી અરેરાટી

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ખામર ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટીપૂર્ણ મોત થયા છે. એક જ ગામના ચાર યુવકોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે રાજપીળાના ચાર મિત્રો…
Read More...

આવા પટેલો પણ છે અમેરિકામાં, ગરમી વગર કપડા સૂકાઇ જાય તેવું ડ્રાયર શોધ્યું

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના…
Read More...

રાજકોટીયને બનાવી ખેડૂતો માટે ઉપયોગી એપ, અભણ ખેડૂતોને આ રીતે થશે મદદ

રાજકોટઃ આજનો યુગ મોબાઇલ અને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. ભારત જેવા દેશોમાં આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન આવી ગયા છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો તેનું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું.…
Read More...

સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, પિતાના મોત બાદ પુત્રની આર્મીમાં જોડાવવાની ઇચ્છા

સુરેન્દ્રનગરઃ ચૂડા તાલુકાના છત્તરીયાળામાં રહેતા આર્મીની ઈએમઈ બટાલિયનના હવાલદાર લવજીભાઇ મકવાણા કાશ્મીરના લેહ-લદ્દાખમાં ફરજ દરમીયાન બરફના તોફાનમાં આવી જતા જવાન મોતને ભેટ્યા થયા છે. મૃતક જવાનના મૃતદેહને વતન છત્તરીયાળામાં ગાર્ડ ઓફ ઓનર સાથે…
Read More...

ગુજરાતના આ ખેડૂતે વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીન હાઉસ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી તથા પોતાની આવડતથી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામે રહેતા એક ખેડૂતએ ‘યુટ્યુબ’ ઉપરથી આઇડીયા મેળવી વેસ્ટ સાડીઓમાંથી ગ્રીન હાઉસ જેવું ક્રોપ કવર બનાવી ઉનાળામાં પાકતી ચોળીની ખેતી…
Read More...

સાડા ત્રણ લાખ રૂપિયાની ભેંસ..! દરરોજ આપે છે 32 લીટર દૂધ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભણીગણીને સારી નોકરી વડે જ કમાણી કરી શકાય છે. પરંતુ પશુપાલનના વ્યવસાય વડે અભણ ખેડૂત નોકરિયાતો કરતા પણ વધુ કમાણી શકે છે. બનાસકાંઠાના ભાભરના ઉજ્જનવાડા ગામે રહેતા દંપતિ તેમના તબેલામાં સારી ઓલાદની બન્નીની ભેંસો અને…
Read More...

ખેડ સત્યાગ્રહના પ્રણેતા અને માજીમંત્રી ઉત્તમભાઈ પટેલનું નિધન

પારડી: 1953માં જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહનું આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રિય મંત્રી ઉત્તમભાઈ પટેલે મંગળવારે સવારે પોતાના ડુમલાવ ગામમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષની જૈફ વયે નિધનના પગલે પારડી તાલુકા સહિત જિલ્લામાં…
Read More...