Browsing Tag

સમાચાર

પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ પટેલનું 73 વર્ષે નિધન, હતા કેન્સર પીડિત

મહેસાણા: અનિલભાઈ ટી પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રીનું અવસાન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા હતા. આ સિવાય મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા…
Read More...

સમસ્ત લેઉવા પટેલ સમાજ અને મહિલા મંડળના ઉપક્રમે વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ

તા 2.2 18ના રોજ માખીયાળા ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ અને જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ના ઉપ ક્રમે લેઉવા પટેલ સમાજની જરુયાત અને વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાના સહયોગથી આ કાર્યક્રમમાં…
Read More...

કાલાવડની ખેડૂત પુત્રી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકી, 1500 મીટર દોડમાં ગોલ્ડ

જામનગર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાના એવા વિભાણીયા ગામની ખેડૂત પુત્રી શ્રધ્ધાએ દિલ્હીમાં ખેલો ઇન્ડિયાના નામે ખેલાડીઓને પ્રોત્સાહન આપવા માટેની આંતર રાજ્ય સ્પર્ધામાં 1500 મીટર દોડમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે.…
Read More...

આરંભડાના તપોમૂર્તિ શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજી અક્ષરમાર્ગે

જામનગર: સ્વામિનારાયણ સંપ્રદાયના આરંભડાના તપોમુર્તી શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદ દાસજીએ અક્ષરમાર્ગે પ્રયાણ કરતા ભાવિકોમાં ધેરા શોકની લાગણી પ્રસરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદદાસજી ગુરૂ પુરાણી સ્વામી ગોપાલ…
Read More...

સોમનાથમાં અતિ આધુનિક કક્ષાનું લેઉવા પટેલ અતિથિ ભવન લેશે આકાર: 11મીએ ભૂમિપૂજન

રાજકોટ, તા. ૭ : દેશના બાર જયોતિર્લીંગ પૈકીનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે. આ ઉપરાંત જયાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહત્યાગ કર્યો તે ગૌલોકધામ, ભાલકાતીર્થ પણ અહીં આવેલા છે. પરિણામે પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં ભાવિકો સોમનાથમાં દર્શનાર્થે આવે…
Read More...

વિઠ્ઠલભાઈ ને હોસ્પિટલમાં 3 મહિના પુરા, તબિયતમાં ક્રમશઃ સુધારો

પોરબંદર ભાજપના સાંસદ અને સૌરાષ્ટ્રના જાણીતા ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા મણકાના ઓપરેશન પછી ઉદભવેલી ફેફસા સહિતની તકલીફના નિવારણ માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ત્રણ મહિનાથી સારવાર હેઠળ છે ત્યાં તેમની તબિયતમાં ધીમો છતાં આશાસ્પદ સુધારો…
Read More...

એક કિલોનું એક ફળ, અભણ ખેડૂતે કર્યું થાઇલેન્ડના જામફળનું વાવેતર

ટંકારા તાલુકાના જબલપુર ગામના ખેડુતે ખેતીમા બદલાવ લાવવા માટે આજથી પાંચ વર્ષ પૂર્વે પોતાના ખેતરમા થાઈલેન્ડના જામફળની ખેતીનો પ્રયોગ કરી જામફળના રોપા લાવી વાવેતર કર્યું હતું. હાલમા,તેઓ તેમા સંપૂર્ણ સફળ થયા છે. એક કિલોનું એક જામફળના ફળ ઉગી…
Read More...

આ ખેડૂતને બનવુ હતું પાયલોટ, હવે જેટ ગતિએ કરે છે સીતાફળની આર્ગેનિક ખેતી

સુરતના ખેડૂત પરિવારના યુવાનની પાયલોટ બનવાની ઇચ્છા તો પૂરી થઇ નહોતી. ત્યારબાદ આ ખેડૂતે ખેતીમાં જેટ ગતિએ પ્રગતિ કરવાનો નિર્ધાર કર્યો હતો. આ ખેડૂતે કરજણ તાલુકાના ધાવટ ગામમાં વિક્રમજનક કહી શકાય તે રીતે 55 વીઘા જમીનમાં સીતાફળની ખેતી શરૂ કરી છે.…
Read More...

ઓલપાડ: સ્વતંત્રતા સેનાની જગુભાઈ પટેલનું નિધન, અંતિમક્રિયા સમયે પત્નીનો પણ દેહત્યાગ

ઓલપાડના સ્વતંત્રતા સેનાની જગુભાઈ પટેલ(જગુકાકા)નું નિધન થતા ગામમાં શોકનો માહોલ છવાયો હતો. જગુકાકાના મોતની થોડી ક્ષણ હજુ વીતી હતી, ત્યાં જ તેમના ધર્મપત્ની પણ દેહ છોડ્યો હતો. જગુકાકાએ 1942ની ચળવળમાં અંગ્રેજો સામે સ્વતંત્રતા લડાઈમાં ભાગ લીધો…
Read More...

શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો

આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો ... સુરત ના ઇતિહાસ મા સૌ પ્રથમવાર " સંગીતા લાબડીયા " " અલ્પા પટેલ " "દેવાંગી પટેલ " એક સાથે ત્રણ કોકીલકંઠી નો…
Read More...