Browsing Tag

સમાચાર

ગુજ્જુ મહિલાનો પટેલ પાવર: મોર્ડન તબેલાને જોવા લોકોની લાગે છે લાઇનો

એગ્રીકલ્‍ચરલ ટેકનોલોજી મેનેજમેન્‍ટ એજન્‍સી એટલેકે 'આત્મા' આજે ખરા અર્થમાં ખેતી અને પશુપાલન ક્ષેત્રનો આત્મા બની ચૂક્યો છે. સરકાર સમાજના લોકોને આવક રળવામાં વધુને વધુ સરળતા થઈ પડે અને તેમાં પણ દરેક ને સમાનતાના દર્શન થાય તે હેતુ થી સમયાંતરે નીત…
Read More...

સોમનાથમાં બનશે ખોડલધામ અતિથિભવન, એક’દી માં મળ્યું 26 કરોડનું દાન.

ભારતવર્ષનાં આસ્થાકેન્દ્ર હરિહરની ભુમિ સોમનાથનાં આંગણે વેરાવળ-સોમનાથ બાયપાસ ઉપર સાડા નવ વીઘા જમીનમાં ૩૦ કરોડનાં ખર્ચે બે વર્ષમાં અદ્યતન ખોડલધામ અતિથિભવનનું નિર્માણ થશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભૂમિ પૂજન કરાયું હતું. તેમજ…
Read More...

વિકેન્ડ માટે બેસ્ટ છે અમદાવાદ નજીકનો આ રિસોર્ટ, આખુ વર્ષ એક જ ભાડું…

અમદાવાદીઓ શનિ-રવિની કે જાહેર રજાઓમાં નજીકના સ્થળે વિકેન્ડ ગાળવાનું વધુ પસંદ કરે છે. અમદાવાદ નજીક એવા કેટલાય રિસોર્ટ્સ અને ક્લબો છે જે તેમની આ જરૂરીયાતોને પૂર્ણ કરી શકે છે. આ રિસોર્ટ્સમાં જીમથી લઇને સ્પા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે આજે…
Read More...

ઔષધિય પાક સફેદ મૂસળી ડાંગ જિલ્લાના ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે

આહવા: સફેદ મૂસળી અનેક હઠીલા રોગોમાં ઉપકારક એવા આ ઔષધિય પાકનું ડાંગ જિલ્લામાં વ્યાવસાયિક ધોરણે મોટે પાયે વાવેતર થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. મૂસળીનો પાક આગામી દિવસોમાં ડાંગના ખેડૂતોની આર્થિ‌ક સ્વતંત્રતા માટે આશિર્વાદરૂપ સાબિત થવાની સાથોસાથ આ…
Read More...

વિઠ્ઠલભાઈ રાદડિયાનું જિલ્લા બેંકના ચેરમેનપદેથી રાજીનામું, જયેશભાઇ બન્યા નવા ચેરમેન

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાની છેલ્લા કેટલા સમયથી નાદુરસ્ત તબીયતના કારણે બેંકના વહીવટી કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. પરીણામે તેમણે બેંકના ચેરમેનપદેથી રાજિનામુ આપ્યુ છે. રાજિનામુ આપતા ચેરમેનપદ માટે ચુંટણી પ્રક્રીયા શરૂ…
Read More...

પોલીસ ધરપકડથી ડરવાની જરૂર નથી, જાણો આમ જનતાને મળતા અધિકારો

પોલીસથી ગુજરાતીઓ ડરતા હોય છે, પરંતુ ગુજરાતીઓ ને કાયદા અને અધિકારોની પૂર્ણ જાણકારી નથી એટલે આવું થતું હોય છે. આજે અમે તમને મળતા સામાન્ય અધિકારો થી વાકેફ કરીશું, સારું લાગે તો શેર કરજો. પરમિશન વિના પોલીસ તમારા ઘરમાં નથી ઘુસી શકતી. જો…
Read More...

વર્ષમાં 333 દિવસ કામ કરે છે આ NRI પટેલ ડોક્ટર

જીવનમાં સફળ થવા માટે સખત પરિશ્રમ, પ્રામાણિકતા અને લોકોને રિસ્પેક્ટ આપવાની જરરૂ છે તેવુ માનવું છે ભારતીય મૂળના અમેરિકી ડોક્ટર ચિતરંજન પટેલના. ગ્લોબલ પાટિદાર સમિટ માટે ગાંધીનગર આવેલા ઇન્ટર્ન મેડિસિન એટલે કે ભારતમાં જેને કન્સલ્ટીંગ ફિઝિશિયન…
Read More...

પટેલે અમેરિકામાં ખરીદી 220 એકરમાં ફેલાયેલી હોટલ, મનમોહક છે અંદરનો નજારો

અમેરિકાના મેરિલેન્ડમાં વર્ષ 1820માં અને 220 એકર વિસ્તારમાં પથરાયેલી ઐતિહાસિક હોટલના માલિક બન્યા છે સની અને જીજ્ઞા પટેલ. તેઓએ 2016માં આ હોટલ હસ્તગત કર્યા બાદ તેમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું અને 31 જાન્યુઆરી, 2017ના રોજ હોટલના મૂળ માળખા…
Read More...

બી.કોમ. શિતલબેન પટેલનું કિચન ગાર્ડનિંગઃ ઘેરબેઠા મહિને કમાય છે ૨૦ હજાર

નવસારીના નવાગામના શિક્ષિત શીતલબેન પટેલએ કિચન ગાર્ડન વડે વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડીને ઘરકામ, બાળકોના શિક્ષણ સાથે શાકભાજી વેચાણ કરીને આવક મેળવવવામાં સહેજ પણ નાનમ અનુભવતા નથી. કારણ કે તેઓ શિક્ષિત છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ખેતીનો…
Read More...