Browsing Tag

પ્રેરણાત્મક સ્ટોરી

પ્રાઈવેટ સ્કૂલને ટક્કર મારે એવી છે સૌરાષ્ટ્રની સરકારી શાળા, ટેબ્લેટથી આપે છે શિક્ષણ

મોરબીના ભરતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 છાત્રો હાલ ટેબ્લેટ અને સ્માર્ટ બોર્ડમાં ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.2015માં ગામ લોકોના 1.5 લાખ ની આર્થિક સહાયથી 20 ટેબ્લેટ અને 4 સ્માર્ટ બોર્ડ, ઈંગ્લીશ ગ્રામર એપ્લિકેશન,જનરલ…
Read More...

ચરોતરના આ ગામમાં યુ.કેના સીટીને પણ ટક્કર આપે તેવી છે સુવિધાઓ

ચરોતરનો ટેકનોલોજી સજ્જ એવું બોરસદ તાલુકાનાનું વાસણા ગામે છે.અહીં રેડિયો રીલીવર સિસ્ટમથી એક જ સમયે તમામ ગ્રામજનોને સૂચના કે જાણકારી આપવમાં આવે છે, આ માટે ગામમાં દરેક મહત્વની જગ્યાએ સ્પીકરો લગાવ્યા છે. જેથી ગ્રામજનોને સૂચનાઓ ઘરે બેઠા જ મળી…
Read More...

દેસાઈ પરિવારે દીકરીના લગ્નમાં કર્યું આ કામ, બેસાડ્યો સમરસતાનો દાખલો

પાટણ: ભારતીય સંસ્કૃતિ જુદી જુદી જ્ઞાતિ અને ધર્મો પર આધારિત છે અને દેશમાં વિવિધતામાં એકતા જોવા મળે છે ત્યારે જ્ઞાતિ સમરસતાનું ઉત્તમ ઉદાહરણ પાટણના અજીમાણા ગામે જોવા મળ્યું જ્યાં એક દેસાઈ પરિવારે પોતાની દીકરીની સાથે સાથે વાલ્મિકી સમાજની સાત…
Read More...

નાનું એવું ગામ જસાપુરના ખેડુતપુત્ર ગોવિંદભાઈ વસોયાના પુત્ર સચીન વસોયા બન્યા સમગ્ર ગીર સોમનાથ…

જૂનાગઢ, તા.૨૫: ગીર સોમનાથ જિલ્લાના તાલાળા ગીર તાલુકાના જસાપુર ગામના ઉદ્યોગપતિ ખેડૂતપુત્ર ગોવિંદભાઈ પ્રેમજીભાઈ વસોયા (હાલ તાલાળા ગીર)ના પુત્ર ડો.સચીન જી. વસોયાએ મુંબઈ ખાતે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી મા. શ્રી નીતિનભાઈ ગડકરી સાહેબના…
Read More...

4 સ્ટુડન્ટે બનાવ્યુ અનોખુ હેલ્મેટ, અકસ્માત થાય તો પરિવારને કરી દેશે જાણ

વડોદરા શહેર નજીક આવેલી પારૂલ યુનિવર્સિટી ખાતે ટેક ફેસ્ટ યોજવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓના એક હજાર જેટલાં પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં અકસ્માત બાદ મદદ માટે મેસેજ કરતા સેન્સરવાળા હેલ્મેટના પ્રોજેક્ટે આકર્ષણ જમાવ્યુ હતુ. રૂપિયા…
Read More...

દીકરો હોય કે દીકરી, શું ફરક પડે છે?

સ્નેહા પટેલની કલમે.. ભગવાનના આશીર્વાદ હોય તો જ તમારા ઘરે દીકરીનો જન્મ થાય – દીકરી એટલે વ્હાલનો દરિયો વગેરે વગેરે…જેવી વાતો આપણે વર્ષોથી સાંભળતા આવીએ છીએ. જે આપણી પાસે કાયમ ના રહેવાનું હોય એની પર વધારે જ મમત્વ હોય એ વાત સાચી પણ એ…
Read More...

પટેલ પરીવાર ગાયની યાદમાં બનાવશે સમાધિ, ગામમાં ધુમાડાબંધ જમણવાર કરાવ્યું,

કુદરતના અજીબ કિસ્સાઓ જોવા મળે છે તેવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રણીયાળા ગામે જોવા મળ્યો હતો. ગઢડાના રણીયાળા ગામે એક ખેડૂતની ગાયનું મોત થતા માલિક અને ગ્રામજનો દ્વારા ગાયની વાજતે ગાજતે પાલખી યાત્રા કાઢી ધાર્મિક વિધિ કરી પોતાની…
Read More...

લગ્ન પછી ઘરના ઝગડા અટકાવવા આટલું જરૂર વાંચો… સમજુ પતિ-પત્ની અને સાસુ-સસરા માટે…

એક યુવકના લગ્ન થયા. ઘરમાં નવવધુ આવી અને ઘર આનંદ ઉલ્લાસથી ગુંજવા લાગ્યુ. નવી આવેલી વહુ બધાની ખુબ સારસંભાળ રાખતી હતી. ઘરના બધા સભ્યો ઘરના આ નવા સભ્યના આગમનથી આનંદમાં હતા પણ એકમાત્ર યુવાનની માતા થોડી ઉદાસ ઉદાસ રહેતી હતી. યુવકના પિતાને…
Read More...

આ પાટીદાર ગર્લે શોધ્યો મંગળ પર માનવજીવનનો તોડ, NASAમાં કરશે પ્રેઝેન્ટેશન

બ્રહ્માંડની રચના સમજવા ખગોળશાસ્ત્રીઓ અને વૈજ્ઞાનિકો અનંતકાળથી પ્રયાસ કરી રહ્યા છે. જેનું સર્જન છે તેનો વિનાશ પણ છે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. ત્યારે આકાશ ગંગામાં પૃથ્વી સિવાય હાલ ક્યાંય જીવન નથી. માનવજીવનને અન્ય ગ્રહો પર…
Read More...

એક આઇડિયા અને 19 વર્ષનો આ પટેલ છોકરો બન્યો 100 કરોડનો માલિક

સામાન્ય રીતે કોઇ પણ ટીનેજ જ્યારે 17 કે 19 વર્ષની ઉંમરે હોય ત્યારે તેના મનમાં કરિયર અને ભવિષ્યના સપનાંઓ ચાલતા હોય છે. પરંતુ UKમાં રહેતો અક્ષય રૂપારેલીયા વિદેશમાં જઇ વસતા તમામ ગુજરાતીઓ માટે પ્રેરણાદાયી બની ગયો છે. આ ગુજરાતી યુવાનની કમાણી એટલી…
Read More...