Browsing Tag

પ્રેરણાત્મક સ્ટોરી

એવું ગામ જ્યાં શહેર કરતા પણ છે વિશેષ સુવિધાઓ

ગામડાઓનાં યુવાનોની શહેર તરફ દોડ વચ્ચે ગુજરાતમાં એવા ઘણા ગામડાઓ છે જયાં શહેર કરતા પણ વિશેષ સુવિધાઓ, સમભાવ અને શાંતિ છે કે લોકો ગામમાં જ રહેવાનુ પસંદ કરે છે. જેમાં ગાંધીનગર જિલ્લાનાં માણસા તાલુકાનું મોતીપુરા (વેડા) શ્રેષ્ઠ ગામ છે. ઇન્ટરનેટથી…
Read More...

પાપડે બદલી આ ગામની દુનિયા, વિદેશમાં ધૂમ વેચાણ, કરે છે ડોલરમાં કમાણી

ભારતમાં ગુજરાત રાજ્ય એક એવું છે જ્યા ના લોકો દેશ અને વિદેશમાં પોતાની આવડત અને વેપારી દિમાગના કારણે જાણીતા બન્યા છે. પછી ભગે એ ખેતી હોય કે પછી અન્ય ઉદ્યોગો ગુજરાતી હંમેશા આગળ રહ્યા છે. ગુજરાતના ઘણા એવા ગામો છે જે આજે વિદેશમાં પ્રચલિત થયા છે.…
Read More...

પર્યાવરણ પ્રેમી પિતાએ લગ્ન પ્રસંગે દિકરી-જમાઇ પાસે 101 વૃક્ષો રોપાવ્યાં

વેરાવળનાં ભાલપરા ગામે રહેતા પર્યાવરણ પ્રેમી પિતાએ દીકરીનાં લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા જમાઈ અને દિકરી પાસે 101 વૃક્ષ વવડાવી જતનનાં સંકલ્પ લેવડાવ્યાં હતા. ભાલપરા ગામના આયુર્વેદ દવાના જાણકાર અને વૃક્ષપ્રેમી ભિખાભાઇ બામણીયાની પુત્રી રૂપલબેનના…
Read More...

એક ગરીબ ખેડૂત થી લઈ કરોડોની કંપની સુધી પહોચતા એક પટેલની સંઘર્ષગાથા

ગુજરાતીમાં એક કહેવત છે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી. એવા ઘણા લોકો છે જેમને આ કહેવત બંધ બેસે છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે આપણ ને જે લાઈન નું નોલેજ હોય એમાં જ આપણે આગળ વધી શકીએ પણ આ વાત ને ખોટી સાબિત કરતા ઘણા કિસ્સાઓ બની…
Read More...

ડીજીટલ ટેકનોલોજીથી સજ્જ આણંદનું ‘આ’ ગામ ધરાવે છે શહેર જેવી તમામ સુવિધા

આણંદ જિલ્લાના છેવડાએ આવેલ ઉમેરઠ તાલુકાના ભરોડા ગામની વસ્તી 5 હજારની છે. તેમ છતાં ગામમાં શહેર જેવી તમામ સુવિધા ધરાવે છે. નાનકડા ગામમાં તમામ માર્ગો પર આસીસી રોડ, ગટર, વીજળીની તમામ સુવિધા ધરાવે છે. તેમજ ગામના વિદેશમાં રહેતા પરિવારો સામાજીક,…
Read More...

ગુજરાતની આ લેડી સરપંચે બદલી ગામની સિકલ, એકપણ મહિલા-પુરુષ નથી ‘બેકાર’

બેરોજગારી આજના સમયની સૌથી મોટી સમસ્યા અને પડકાર છે. સરકારની અનેક યોજના અને દાવા બાદ પણ શહેરોને બાદ કરતા નાના ગામડામાં વસતા યુવાનો સહિતના લોકો આ સમસ્યા સામે ઝઝુમતા હોય છે. પણ ઉત્તર ગુજરાતના ઈડર તાલુકાનું દરામલી ગામમાં મહિલા સહિત લગભગ કોઈ…
Read More...

ગુજરાતમાં છે એશિયાનું સૌથી ધનવાન ગામ, 50 અબજ છે બેંક ડિપોઝિટ

ગુજરાત એક એવું રાજ્ય છે જે પોતાની સંસ્કૃતિ, અતુલ્ય વારસો, કલા, સૌંદર્ય જેવી ઘણી બાબતો માટે જાણીતું છે. તેમાં પણ કચ્છ જિલ્લો પોતાના સાંસ્કૃતિક વારસા માટે પ્રસિદ્ધ છે. તેમાં પણ સમૃદ્ધિ મામલે તો ગુજરાતનો જોટો જડે એમ નથી. જે રાજ્ય અતિ સમૃદ્ધ…
Read More...

આ પટેલ યુવકે ચોપડા પ્રિન્ટ કરવાનો બનાવ્યો રેકોર્ડ, જાણો વિગતો…

હાલ માં વિદ્યાર્થીઓને વેકેશન ચાલી રહ્યા છે. વેકેશન ખતમ થશે એટલે વિદ્યાર્થીઓ ભણવાની સીઝન માં કાર્યરત થઇ જશે. શાળાઓ કોલેજ શરુ થશે એટલે વિદ્યાર્થીઓ લખવા માટે ફૂલસ્કેપ ચોપડા ઓ નો ઉપયોગ કરતા હોય છે. બજાર માં ૫૦-૧૦૦ રૂપિયાના બ્રાન્ડેડ ચોપડાઓ લેતા…
Read More...

સાસુ સસરાએ નિભાવી માતા પિતાની ફરજ, પુત્રવધુને બનાવી IAS ઓફિસર

કેશોદની રહેવાસી મમતાબેન પોપટ હિરપરા કે જેઓએ યુપીએસસી પરીક્ષામાં ૪૫ મો રેન્ક મેળવી પુરા ભારતમાં પ્રતિષ્ઠા મેળવી છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવતા મિત્રો સગાસ્નેહીઓ તરફથી શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. માર્કેટીંગ વિષય પર…
Read More...

આ યુવા મહિલા સરપંચ છે Bsc પાસ: સાસુ-સસરા પછી પુત્રવધુ બની ગામની લીડર

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું દિવાળીપુરા એક એવું ગામ છે. જે 6 ટર્મથી એટલે કે 30 વર્ષથી સમરસ બની રહ્યું છે. હિંદુ બહુમતી ધરાવતા દિવાળીપુરા ગામમાં સાસુ અને સસરા સરપંચ બન્યા બાદ પુત્રવધૂ નિલોફર પટેલ સરપંચ બન્યા હતા. આ યુવા મહિલા સરપંચ બીએસસી…
Read More...