Browsing Tag

પ્રેરણાત્મક સ્ટોરી

વિનુ પટેલ મહંત સ્વામી કેવી રીતે બન્યા?

પ્રમુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. સાધુ તરીકે તેમનું નામ કેશવજીવણદાસ રખાયું હતું. સ્વામીનારાયણની સંસ્થા જે ટૂંકમા BAPS (બેપ્સ) તરીકે…
Read More...

USમાં પટેલ હોટલ માલિક ‘ન્યૂ ડેવલપર ઓફ ધ યર’, 42 હોટેલના છે માલિક

વિઝન હોટેલ્સની હિલ્ટન બ્રાન્ડ્સે 15 વર્ષથી વધુ સમય માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. એન્ડી પટેલ(અરુણભાઈ પટેલ) કહે છે કે, સફળતાની ચાવીના બે મુખ્ય ગણ છે, એક ખૂબ જ પ્રોફેશનલ ટીમ અને બીજુ છે કે, દરેક મહેમાનને રાજાની જેમ સર્વિસ આપવી. એન્ડીએ વધુમાં…
Read More...

રાજકોટના કેતન વેકરિયાની જન્મ દિવસની અનોખી ઉજવણી, ભારતીય સૈન્યના શહીદોના ૧૦ બાળકોને શિક્ષણ માટે દત્તક…

જીવનની પ્રત્યેક ક્ષણો આનંદપૂર્વક માણવી એ જ ખરું જીવન જીવવાની રીત છે. પરિવાર અને મિત્રો સાથે જન્મ દિવસની ઉજવણી કરવી તે પણ તેનો એક ભાગ છે. ભાગદોડ ભરી જિંદગીમાં ભાગ્યેજ આપણને આપણાંઓ માટે સમય મળે છે જેને આપણે યાદગાર બનાવી શકીએ. દરેક પોતાના જન્મ…
Read More...

પ્રમુખ સ્વામીની પ્રેરણાથી બન્યા અબજોપતિ, વાંચો સુભાષ પટેલની કહાની

એક સમયે આફ્રિકાના જંગલોમાં પ્રાણીઓનાં શિકારનો શોખ રાખનારા અને 1971થી 1995 જિંદગી રફટફ અને ભયાનક રીતે પસાર કરનાર એક ગુજરાતીના જીવનમાં આટલું અમોલ પરિવર્તન આવશે એવું ભાગ્યે જ વિચારી શકાય. 1995માં પ્રમુખ સ્વામીશ્રી સાથે થયેલી મુલાકાતે સુભાષ…
Read More...

કેન્સર હતું છતાંય ના કરાવી કિમોથેરાપી, જાણો પછી કેવી રીતે જીવ્યો 102 વર્ષ સુધી

આજે આપણે એવા વ્યક્તિની વાત કરીશું, જેને 60 વર્ષની ઉંમરે કેન્સરની બીમારી થઈ હતી અને ડોક્ટર્સે તેને કહી દીધું હતું કે તે હવે માત્ર છ મહિના જ જીવશે. અલબત્ત, તે વ્યક્તિ 102 વર્ષ સુધી જીવ્યો. આ વાત છે સ્ટેમેટિસ મોરાઈટિસની. 60 વર્ષે કેન્સર…
Read More...

લગ્ન બાદ ઘરમાં બેસવાના બદલે શરૂ કરી કંપની, આજે કરોડોના ઓર્ડર મેળવે છે આ ગુજરાતી

મહિલાઓ પોતાની શક્તિ અને આવડતનો પરચો દુનિયાને આપી ચૂકી છે. આવી જ ગુજરાતની મહિલા છે પ્રિયા પટેલ. આજે ખેતી, એરપોર્ટ સહિતની જગ્યાએ સુરક્ષા માટે ઉપયોગી ‘સોલાર પાવર ફેન્સ કંટ્રોલર’નું ઉત્પાદન કરતા પ્રિયા પટેલ આ ક્ષેત્રમાં આગવુ નામ ધરાવે છે.…
Read More...

ઉવૅશી ગાવિત ને જીવન માં વાત્સલ્યધામ કેટલુ મદદરૂપ થયુ, જાણો એની કહાની

મળ્યુ ગૌરવભેર આત્મસન્માન.. પ્રગતિશીલ ઇન્ડિયામાં એક ભારત વસે છે.આદિવાસીઓ આ ભારતની ઓળખ છે.ઇન્ડિયા પ્રગતિશીલ રાષ્ટ્ર બન્યું છે. પરંતુ, આદિવાસીઓનો સર્વાંગી વિકાસ જ્યાં સુધી નય થાઈ ત્યાં સુધી સઘળું નકામું છે. આજ થી સાત વર્ષ પૂર્વે દક્ષિણ…
Read More...

દહીંની કિંમત.. અચુકથી વાંચજો..!

જયારે એક ભાઇ ૪૫ વર્ષની ઉમરનાં હતાં ત્યારે તેમનાં ધર્મપત્નિનો સ્વર્ગવાસ થઈ ગયો. તેમને બીજા લગ્ન્ન કરી લેવા માટે સગા-વહાલાએ ખુબ સમજાવ્યા પરંતુ તેમણે એમ કહીને બધાને ઇન્કાર કરી દીધો કે મારે એક જ દિકરો છે અને તે દિકરો મારી પત્નિની મને ભેટ…
Read More...

પટેલ ખેડૂતની કમાલઃ ગુજરાતના ‘કડવા કારેલા’ દિલ્હીમાં ફેલાવે છે મિઠાશ

આમ તો કારેલાનું નામ પડતા જ તેના સ્‍વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠાં છે. કારેલા એ અનેક રોગોની દવા છે. જેમાં તાવ, ડાયાબીટીસ, લીવર, મેલેરીયા, બાળકની ઉલટી, કરમિયા વગેરે જેવી બીમારી કે…
Read More...

એક સમયે હિરા ઘસતો આ પટેલ કરે છે લાખોની કમાણી, 20 દેશોમાં મોકલે છે પ્રોડક્ટ

ખેતી પ્રધાન ભારતના ખેડૂતો આજે નવી નવી ટેકનોલોજી અને આધુનિક અભિગમ સાથે ખેતીમાંથી સારી એવી કમાણી કરતા થયા છે. કેટલાય ખેડૂતોએ ખેતપેદાશોને પ્રોસેસિંગ સાથે માર્કેટમાં મુકીને બિઝનેસ શરૂ કર્યાં છે. આવા જ જુનાગઢ જિલ્લાના કેશોદના પટેલ ખેડૂત હરસુખભાઈ…
Read More...