Browsing Tag

પ્રેરણાત્મક સ્ટોરી

નાનપણથી હતું હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું, 9મું ધોરણ પાસ મેકેનિકે ગેરેજમાં જુગાડથી બનાવી દીધું 2 સીટર…

મહારાષ્ટ્રના સાંગલીમાં રહેતા ટ્રેકટર મેકેનિક પ્રદીપ શિવજી મોહિતે નાનપણથી જ હેલિકોપ્ટરમાં ઉડવાનું સપનું જોયું હતું. પરંતુ આર્થિક સ્થિતિ વચ્ચે આવતી હતી. એક દિવસ તેને 3 Idiots ફિલ્મ જોયું, જેમાં આમિર ખાનના પાત્રની અસર પ્રદીપ પર જોવા મળી અને…
Read More...

સુરતના હરેકૃષ્ણ ડાયમંડના કર્મચારીઓને દિવાળી બોનસમાં મળી 600 KIWD કાર

દિવાળી પર કર્મચારીઓને કાર, જ્વેલરી અને રોકડ રકમ આપવા માટે જાણીતી સુરતની હીરા કંપની એચકે ડાયમંડ દ્વારા આ વખતે 600 કર્મચારીઓને કાર આપવામાં આવનાર છે. જેમાં એક દિવ્યાંગ મહિલા કર્મચારીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેને દિલ્હીમાં વડાપ્રધાનના…
Read More...

ગુજરાતનું એક એવું ગામ જ્યાં કોર્ટ નહીં પરંતુ દાતણ અને લોટો અપાવે છે ન્યાય!

ગુજરાતનું એવું ગામ જ્યાં પેઢી દર પેઢીથી પરંપરાગત સર્વસામાન્ય નિયમો છે. જ્યાં ગામના કોઇ પણ વ્યક્તિને અન્યાય થાય તો ન્યાય મેળવવાનો કંઇક વિચિત્ર નિયમ છે. સવાર પડે પ્રભાતિયા અને મંદીરમાં ઝાલર વાગે. જ્યારે પણ કોઇ વ્યક્તિ દાતણ અને લોટો લઇ આ…
Read More...

અમદાવાદ IIM પાસઆઉટે નોકરી કરવાને બદલે શરૂ કર્યો શાકભાજીનો વ્યવસાય, કરોડોમાં કરે છે કમાણી

આજના સમયમાં અભ્યાસની સાથે સાથે બાળકોમાં વ્યવસાયિક જ્ઞાન પણ વધ્યું છે. ભણતરની સાથે તેઓ સતત પોતાના વ્યવસાય અંગે વિચારતો હોય છે. વર્ષ 2007માં અમદાવાદ આઈઆઈએમમાંથી ગોલ્ડ મેડલ સાથે પોતાનો અભ્યાસ પૂર્ણ કરનાર કૌશલેન્દ્ર કુમારે પણ સારી કંપનીમાં…
Read More...

ચકલીને બચાવતું ગ્રુપઃ ફર્નિચરમાંથી બચેલી પ્લાયનો ફાળો ઉઘરાવી બનાવે છે સ્પેરોવીલા

સુરતઃ ‘ચીં..ચીં..ચીં..’ના કલરવ સાથે ઘર આંગણે ઉડાઉડ કરતી ચકલીઓની સતત ઘટતી જતી સંખ્યાથી ચિંતાતુર શહેરના મોટા વરાછાનું મિત્રવર્તુળ લોકો પાસેથી ફર્નિચર બનાવતા બચેલી અને નકામી પ્લાયનો ફાળામાં મેળવી તેમાંથી ચકલી માટેના માળા બનાવી તેનું નિ:શુલ્ક…
Read More...

ગુજરાતનું એવું ગામ જેને મહિલાઓએ બનાવ્યું ‘આદર્શ ગામ’

હરિયાળી, સ્વચ્છ રસ્તા અને હસતા ચહેરા જોઈને ગીર-સોમનાથ જિલ્લાના બાદલપરા ગામમાં પ્રવેશો એટલે ચોક્કસ તમારા ચહેરા પર સ્મિત આવી જશે. આખું ગામ તેમના કુશળ મહિલા નેતૃત્વ માટે જે રીતે ગર્વ લે છે તે બાબતથી તમને આશ્ચર્ય થશે. કેમકે, છેલ્લાં 15 વર્ષથી…
Read More...

માત્ર 23 વરસની વયે ખેડૂત પુત્રી રોમા ધડુકે પ્રથમ પ્રયત્ને PIની પરીક્ષા પાસ કરી સમાજનું ગૌરવ…

GPSCમાં PIની પરીક્ષામાં સરદાર પટેલ ફાઉન્ડેશનના નવરત્ન ઝળક્યા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અનઆર્મડ પોલીસ ઈન્સપેકટર વર્ગ-રની લેવામાં આવેલી પરીક્ષામાં રાજકોટના ખોડલધામ પ્રેરિત શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન (એસપીસીએફ)ના નવ વિદ્યાર્થીઓ…
Read More...

વિઘ્નહર્તાના વાહન એવા 50 સફેદ ઉંદરોને રાજકોટનો પટેલ પરિવાર સંતાનની જેમ સાચવે છે

દરેક મંગલ કાર્યમાં જેનું સર્વ પ્રથમ પૂજન થાય છે. તેવા વિધ્નહર્તાદેવ ગણપતિ બાપ્પાની ભક્તિના દસ દિવસીય મહોત્સવની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રવાસીઓ ગણપતિબાપ્પા મોરિયાના નાદ સાથે ગણેશમય બની ગયા છે. અહીં વાત કરવી છે…
Read More...

ખેતી માટે છોડી ખાનગી કંપનીની નોકરી, આજે 50 લાખની કમાણી કરે છે આ પટેલ

આજનાં યુવાનોનો પણ ખેતી તરફ ઝોક વધતો જાય છે. ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો અનેક યુવાનો વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરવાના બદલે વતનમાં આવીને ખેતીમાં જોડાયાં છે. આજનાં આધુનિક જમાનામાં યુવાનો ખાનગી કંપનીઓની નોકરી ઠુકરાવીને પોતાની પરંપરાગત…
Read More...

ગુજરાતમાં કેનિંગ સેન્ટર શરૂ કરનાર પ્રથમ મહિલા જલ્પાબેન પટેલ સફળતાની કહાની

હું ગુજરાતમાં ખાનગી ધોરણે કેનિંગ સેન્ટર શરૂ કરનાર ગુજરાતની પહેલી મહિલા ઉધોગ સાહસિક હોવાનો શ્રેય ધરાવું છું.જોકે આ શ્રેય મને રાતોરાત મળ્યો નથી. મારી રાત દિવસની મહેનતનું આ પરિણામ છે. જિંદગીને વિશેષ રીતે જીવવાનું નક્કી કર્યું મારા…
Read More...