Browsing Tag

ખેડુ

ગાય આધારીત જૈવીક ખાતર અને કીટ નાશક બનાવવાની રીત

ખેતઉત્પાદન માટે યુરીયા અને પેસ્ટીસાઇડસના વપરાશથી થતા પર્યાવરણનું નુકશાન તથા માનવ અને પશુ-પક્ષીઓને થઇ રહેલા નવા નવા રોગો દ્વારા થતા નુકસાનથી બચવા અને આજની જરૂરીયાત અને આપણી ગાય આધારીત પુરાણી ઋષી ખેતી જેને આજે જૈવીક કે ઓર્ગોનીક ખેતી (organic…
Read More...

ગૌમૂત્રથી સસ્તું જંતુનાશક બનાવવાની રીત….. વાંચો અને શેર કરો….

કુદરતી જંતુનાશક બનાવવા ની અનેક રીતો છે… રીત ૧ ( બધાજ પ્રકાર ની જીવાત માટે ) ગૌમુત્ર ૨૦ લીટર લીંબડા ના પાંદ ૩ કિલો પપૈયા ના પાંદ ૩ કિલો જામફલ ના પાંદ ૩ કિલો આકળા ના પાંદ ૩કિલો સીતફળ ના પાંદ ૩ કિલો ઘાસ ૩ કિલો ઉપર…
Read More...

આ ખેડૂતને નથી નડતી મંદી, કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી કરે છે લાખોની કમાણી

બનાસકાંઠામાં બટાકાની ખેતી મુખ્ય છે. જેમાં છેલ્લા ત્રણેક વર્ષથી મંદી ચાલી રહી છે. જેથી ખેડૂતો અને વેપારીઓને નુકસાન થઇ રહ્યું છે. પરંતુ અમીરગઢના રામપુરા-વડલાના ખેડૂતો કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી 22 એકરમાં બટાકાની ખેતી કરી રૂ. 14 લાખના ખર્ચ સામે…
Read More...

કૃષિપ્રેમી અતુલભાઈ પટેલ મલ્ચીંગ પદ્ધતિથી હાઇટેક ખેતીના સથવારે સવાયા બિઝનેસમેન સાબિત થયા

દક્ષિણ ગુજરાતના ઘણા શિક્ષિત ખેડૂતો ખેતીને આધુનિક ટચ આપીને પ્રયોગાત્મક ખેતી તરફ વળ્યા છે. આવા જ એક શિક્ષિત અને પ્રગતિશીલ ખેડૂત અતુલભાઈ પટેલે મલ્ચીંગ અને ડ્રીપ ઈરીગેશન દ્વારા મરચી, કેળ અને ટીંડોળાની ખેતી કરીને લાખોનું ઉત્પાદન મેળવીને અન્ય…
Read More...

આ પટેલ યુવાને મુંબઇ ખાતેથી કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર-ખેતીનો…

અમરેલી જિલ્‍લાના લાઠી તાલુકાના સરકારી પીપળવા ગામના તરવરીયા અને ઉત્‍સાહી શ્રી મનિષભાઇ વઘાસીયાએ મુંબઇ ખાતેથી કોમ્‍પ્‍યુટર એન્‍જિનિયરીંગની નોકરી છોડી પોતાના વતનમાં મધમાખી ઉછેર-ખેતીનો પ્રારંભ કર્યો. નવું કરવાનો એમનો તરવરાટ બીજાને માટે પણ…
Read More...

ખેડુતોને સરકાર દ્વારા મળતી તમામ નાણાકીય સહાયોની સંપૂર્ણ વિગતો

ગુજરાત સરકારનો કૃષિ અને સહકાર વિભાગ ખેતીના યાંત્રિકી કરણ માટે ખેડુતોને વિવિધ પ્રકારની સહાય (farm mechanisation subsidy) આપે છે. આ ઉપરાંત કૃષિ અને સંલગ્ન બાબતો બાગાયત, ભૂમિ સંરક્ષણ, ડેરી વિકાસ, પશુપાલન, અનેસહકારની પ્રવૃત્‍તિઓમાં નીતિ /…
Read More...

ખેડૂતોની કમાલ, છોડના વેસ્ટમાંથી મેળવે છે એકરે 40 હજારની આવક

વડોદરાઃ ગુજરાતમાં ખાસ કરીને મધ્ય ગુજરાતમાં આશરે 66,309 હેક્ટરમાં કેળની ખેતી થાય છે. કેળાના(ઝાડ) છોડના ઉપયોગ જાણતા નથી. કેળા કરતાં પણ કેળના છોડના થડ ઉપયોગી સાબિત થઇ રહ્યા છે. હવે ખેડૂતોના ખેતરમાંથી હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન અને મણીનાગેશ્વર…
Read More...

4 વર્ષથી ઓર્ગેનિક ખેતી થકી વિઘામાં 30 મણ મગફળી મેળવતો કૂતિયાણાનો ખેડૂત

કુતિયાણા તાલુકાના ચૌટા ગામે રહેતા ખીમાભાઈ નામના ખેડૂત છેલ્લા 4 વર્ષથી ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ખેડૂતે પોતાની જમીનમાં દવા કે રાસાયણિક ખાતરના ઉપયોગ વગર સમગ્ર ખેતી ઓર્ગેનિક પદ્ધતિથી કરી મબલખ ઉત્પાદન દર વર્ષે મેળવે છે. જેમાં…
Read More...

મોતીની ખેતી કરીને લાખો કમાય છે આ ખેડૂત, જાણો કેવી રીતે બનાવે છે રત્ન

રાજસ્થાનના ગામ ખડબના ઢાણી બામણા ગામના સત્યનારાયણ યાદવ તેમની પત્ની સજના યાદવ સાથે મળીને સીપ મોતીની ખેતી કરને સ્વરોજગારને પ્રોત્સાહન આપી રહ્યા છે. તે માટે તેમણે આઈસીએઆર ભુવનેશ્વર ઓરિસ્સામાં 15 દિવસની ટ્રેનિંગ પછી તેમના ગામ ઢાણીમાં જ સ્વરોજગાર…
Read More...

ગુજરાતના આ ખેડૂતોએ કરી ચંદનની ખેતી, બિઝનેસમેન કરતા પણ વધુ કરશે કમાણી

બનાસકાંઠાના ખેડૂતો બાગાયતી અને રોકડીયા પાકોની ખેતી કરી રહ્યા છે. જ્યારે પાલનપુરના લક્ષ્મણપુરાના બે ખેડૂતે ચંદનની ખેતી કરી બનાસકાંઠા જિલ્લાને અલગ તારવી રહ્યા છે. આમ ચંદનની ખેતીમાંથી ખેડૂતોનો 15 વર્ષ આસપાસ કરોડો રૂપિયા કમાવવાનો અંદાજ છે.…
Read More...