Browsing Tag

ખેડુ

ડોક્ટરે ઓર્ગેનિક ખેતીથી મેળવ્યું ખારેકનું મબલખ ઉત્પાદન, US, લંડન મોકલશે

જામકંડોરણાના બોરીયા ગામના ખેડૂતે ખેતરમાં ઓર્ગેનીક ખારેકનું વાવેતર કરી લાખો રૂપિયાની કમાણી કરીને ખેડૂતોને ઓર્ગેનીક ખેતી તરફે વળવા માર્ગદર્શન આપી રહ્યા છે. ખારેકના મબલખ પાક પાકશે ત્યારે તેઓ અમેરિકા અને લંડન સહિતના દેશોમાં મોકલશે.…
Read More...

ખેડૂતોએ ભંગારમાંથી રિક્ષાનું એન્જિન ખરીદી બનાવ્યું આંતરખેડ મશીન

મહેસાણા: કડી તાલુકાના કુંડાળ ગામના ખેડૂતોએ 6 વર્ષ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં મોંઘી મશીનરી જોઇ નિરાશ થવાની જગ્યાએ તેના ફોટો પાડી તેની ટેકનિક બરાબર સમજી ઘરઆંગણે ત્રીજા ભાગના ખર્ચમાં ભંગાર સામગ્રીમાંથી…
Read More...

ગીરના ખેડૂતે ઇઝરાયેલી પદ્ધતિથી કરી કેસર આંબાની ખેતી, મેળવ્યું કેરીનું બમણું ઉત્પાદન

જૂનાગઢ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના પીપળવા ગામે પ્રગતિશીલ ખેડૂત ચિમનભાઇએ 30 વિઘા જમીનમાં 5 હજાર આંબાના ઝાડ વાવી ઝાડદીઠ 15 થી 20 કિલો ગુણવતાયુકત દાણાદાર કેસર કેરીનું ઉત્પાદન લીધું છે. એક વિધામાં અગાઉ મોટા ઝાડવાળા…
Read More...

લાખો રૂપિયાનું પેકેજ છોડીને આ યુવક બન્યો ખેડૂત, પિતા સાથે કરે છે ઓર્ગેનિક ખેતી

ઈન્દોરઃના રાઘવ બલ્દવાએ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યા બાદ એક પ્રાઈવેટ કંપનીમાં જોબ શરુ કરી હતી, જોકે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા તેણે 12 લાખના પેકેજની નોકરી છોડી દીધી અને પિતા સાથે ખેતી કરવા લાગ્યો. અન્ય ખેડૂતોને પણ આપી રહ્યો છે…
Read More...

ડીસા: શક્કર ટેટી દુબઈવાસીને દાઢે વળગી, 1 લાખના રોકાણ સામે થશે 23 લાખની કમાણી

ડીસા તાલુકાના ચંદાજી ગોળીયા ગામના એક ખેડૂતે સાત વિઘા ખેતરમાં ટેટીની ખેતી કરીને માતબર ઉત્પાદન મેળવ્યું છે. જેમાં સાત વિઘામાં ટેટીની ખેતીમાં રૂ. 1 લાખ સાત હજારના ખર્ચ સામે રૂ. 23 લાખ ઉપરાંતનું વળતર મેળવશે. આ ટેટી દુબઇ એક્સપોર્ટ થઇ રહી છે. આમ…
Read More...

ગુજરાતનો આ ખેડૂત ટપક સિંચાઈ પધ્ધતિથી રોજ ઉતારે છે 20 મણ પપૈયા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાના એવા ફાચરિયા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાવેશભાઈ વડાલીયાએ ગત વર્ષથી સામાન્ય પાકોની ખેતી છોડીને બાગાયતી પાકો તરફ વળી કઈક નવું કરવાનો વિચાર કર્યો હતો. અને તેનું અનુકરણ કરી તેમણે તેમની 7 વીઘા જમીનમાં કુલ 3800…
Read More...

સુકી ખેતી (Dry Farming)

ગુજરાત રાજ્યની કુલ ૧૦૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી ૨૨% વિસ્તારમાં જ પિયત થાય છે જયારે બાકીના ૭૮% વિસ્તારને ખેત ઉત્પાદન માટે ફક્ત વરસાદના (આકાશીયા ) પાણી ઉપર જ આધાર રાખવો પડે છે . આવા વિસ્તારો માં ખેત ઉત્પાદનની ક્ષમતા ઓછી છે અને એકધારૂં…
Read More...

ગુજ્જુ ખેડૂતની કરામતે તેને ચર્ચામાં લાવી દીધો, આવી ખેતી તમે નહીં જોઇ હોય

આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે. રાજ્યોમાં એક બાજુ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે મુશ્કેલ ભરી થતી જાય છે, તો બીજી તરફ ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી નવી પદ્ધતિઓ અપનાવી રૂપિયા કમાય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી ના ખેડૂતે પોતાના દિમાગ…
Read More...

આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી

સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15 થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી…
Read More...

નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના આ પટેલ ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું…
Read More...