Browsing Tag

ખેડુ

છાણથી મળેલા આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, હવે દર મહિને કમાય છે 4 લાખ

આઇડિયા મોટાભાગના લોકો પાસે હોય છે પરંતુ તેને બિઝનેસમાં બદલવાની હિમ્મત ઘણા ઓછા લોકો કરે છે. અને કેટલાક એવા પણ લોકો છે જે પોતાના યૂનીક આઇડિયાથી બિઝનેસ શરૂ કરી લાખોની કમાણી કરતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે ગુરશરણ સિંહ, જેમણે લીકથી હટીને બિઝનેસ…
Read More...

સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

વેરાવળ: ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે…
Read More...

નાગલપુરના ખેડૂતે પકાવ્યા તકમરીયા હવે વિદેશમાં વેંચાણ કરશે ઓનલાઇન

ખેતીને સમૃદ્ધ કરવાની વાતો વચ્ચે પરંપરાગત પાકોમાંથી ખેડૂતો બહાર આવતા નથી. ત્યારે જૂનાગઢના નાગલપુર ગામના ખેડૂતે અલગ-અલગ ચીલો ચાતરીને ઠંડકને કારણે ગરમ આરબ દેશોમાં પાણીની સાથે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતા તકમરીયાનું વાવેતર કરીને તેમાં સફળતા પણ…
Read More...

ભૂતકાળ બની ગયેલી ખેતી આ પટેલ ખેડૂતે રાખી જીવંત, હવે કરે છે લાખોની કમાણી

મેંદરડા તાલુકાનાં અંબાળા ગામના ખેડૂત કાનજીભાઇ ગોવીંદભાઇ શીંગાળાએ ભૂતકાળ બની ગયેલી ખેતી કે પછી કોઈ ન કરે તેવી ખેતી કરવાનો વિચાર મુર્તીમંત કર્યો, સરકારી સહાય કે અન્ય સહાય વિના આ ખેતી દ્વારા સારી એવી કમાણી કરનાર મેંદરડા તાલુકાના અંબાળા ગામના…
Read More...

એક ઝાડથી મળે છે 1 ક્વિન્ટલ જામફળ, ખેડૂત આવી રીતે કરી રહ્યો છે લાખોની કમાણી

અહીંના ડાંગરા નામના ગામમાં અનિલ કુમાર નામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગવાની ખેતી શરૂ કરી છે. આ ખેતીમાં તેની આવક પાચ ગણી વધી ગઈ છે. અનિલ પાસે બે હેક્ટર જમીન છે. જેમાં તેમણે જામફળના 120 ઝાડ લગાવ્યા છે. એક ઝાડ વર્ષભરમાં લગભગ એક ક્વિન્ટલ…
Read More...

ઓર્ગેનિક પદ્ધતિ થકી ખેડૂતે કરી કમાલ, કર્યું 1 કિલોના જામફળનું વાવતેર

હળવદ તાલુકો ખેતી ક્ષેત્રે જિલ્લામાં આગવુ સ્થાન ધરાવે છે, તેમજ અવનવા પ્રયોગ કરીને ખેતીમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવક મેળવે છે, જે હાલમાં ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી દશ વિઘા જમીનમાં એક કિલોના જમ્બો જામફળનુ ખેડૂતોએ વાવેતર કર્યુ છે, જેની દેશના…
Read More...

ગુજરાતનો આ ખેડુત ઘરેબેઠા કરે છે લાખોની કમાણી, પ્રખ્યાત છે તેમના પપૈયા

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પપૈયાની ખેતી તરફ વળ્યા છે. આ પપૈયા ખેડૂતોના ખેતરમાં જમ્મુ, કાશ્મીર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાંથી વેપારીઓ આવી લઇ જાય છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે અને જિલ્લાનું નામ…
Read More...

ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત…
Read More...

આ ખેડૂત દાડમનુ વાવેતર કરીને મબલખ કમાણી કરે છે

હળવદ તાલુકાની બંજર જમીન પર થતી પાકની ક્વોલટી ઝાલાવાડ ઉપરાંત સમગ્ર રાજ્યમાં પ્રચલીત થઈ ચુકી છે. ત્યાર બાગાયત પાક ગણાતા દાડમના પાકનુ વાવેતર પાછલા ત્રણ ચાર વર્ષથી ઉતરોત્તર વધી રહ્યું છે. એક તબક્કે પાછલા વર્ષ હળવદના ક્વોલટી સફળ દાડમ સાત સમુંદર…
Read More...

ગુજરાતના આ ખેડુતે સરકારી નોકરી છોડી કરે છે ઓર્ગેનિક ખેતી, કરે છે લાખોની કમાણી

બનાસકાંઠાના દિયોદરના એક ખેડૂત જેઓ પશુધન નિરીક્ષક હતા. તેઓને વારસામાં જમીન હતી. જેથી પોતાના મોટાભાઇ સાથે ખેતી કરતાં હતા. પરંતુ મોટાભાઇ ગુજરી જતાં નોકરી અને ખેતીમાં પહોંચી ન વળતાં પશુધન નિરીક્ષકે પોતાની સરકારી નોકરી છોડી સજીવ (ઓર્ગેનિક)…
Read More...