સુરતમાં બહેનપણીના ભાઈએ નોકરીની લાલચ આપી મહિલાની મજબૂરીનો ફાયદો ઉઠાવીને મહિલાને અલગ અલગ જગ્યાએ લઈ જઈને ઈજ્જત લૂંટી
કોરોનામાં નસિંગની નોકરી છુટી જતા અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતાં પરિણીતાએ પોતાની બહેનપણીને પોતાની નોકરી માટે કહ્યું હતું. ત્યારે બેનપણીને પોતાના માનીતા ભાઈનો નંબર આપી તેને મળવા માટે કહેતા પરિણીતા બહેનપણીના ભાઈને મળવા જતા આ ભાઈએ પરણીતાને હોટલમાં બોલાવી હતા. અને તેની દીકરીઓને મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. જોકે બળાત્કારનો વીડિયો ઉતાર્યો હતો. જોકે આ વીડિયોના આધારે પરિણીતાને બ્લેકમેઈલ કરી અલગ અલગ જગ્યાએ બોલાવી દુષ્કર્મ આચરતા આ યુવક વિરુદ્ધ પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.
સુરતમાં સતત બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ક્યાંક નાની બાળકીઓ સાથે ક્યાંક કિશોરી સાથે તો કેટલીક વખત પરિણીત મહિલાઓની મજબૂરીનો ફાયદો ઉઠાવી બળાત્કાર કરવામાં આવતો હોય છે ત્યારે વધુ એક ઘટના સુરતમાં પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના વરાછા વિસ્તાર પરિવાર સાથે રહેતી પરિણીતાને બે દીકરીઓ હતી જોકે પતિ રત્ના કલાકાર તરીકે કામ કરતો હતો અને પોતે નક્કી તરીકે કામ કરી પરિવારને આર્થિક મદદ કરતી હતી પણ કોરોના કાળમાં તેની નોકરી છુટી જતા તે નોકરી માટે સતત પ્રયાસ કરતી હતી ત્યારે તેની પોતાની એક બહેનપણી ને નોકરી માટે કીધું હતું.
ત્યારે આવેલ બનીએ તેના નજીકના કહેવાતા આ ભાઈ વિશે જાણકારી આપી તેનો મોબાઈલ નંબર આપી દેને સંપર્ક કરવા કહ્યું હતું જેથી પરિણીતાએ બેનપણી નો માનેલા ભાઈ પારસ ઝાલાવડિયાનોકરી માટે વાત કરી હતી. પારસે પરનીતા ને કહ્યું હતું કે ડી.આર.વર્લ્ડમાં એક નોકરી છે, એવું કહીને પારસ પરિણીતા ને WOW હોટલ લઈ ગયો હતો.
ત્યાં એક રૂમમાં બેસાડીને કહ્યું કે શેઠ બાજુના હોલમાં છે ત્યાં તમને બોલાવશે.બાદમાં ચપ્પુ બતાવીને તારી બંને દીકરીઓનાં ગળાં કાપી નાખીશ એવી ધમકી આપીને પરિણીતાના મોઢામાં રૂમાલનો ડુચો મારીને તેના પર બળાત્કાર કરી તેનો વીડિયો ઉતારી લીધો હતો. વીડિયોના આધારે WOW હોટલ અને યોગીચોક પાસેની નેક્સેસ હોટલમાં બોલાવીને વારંવાર બળાત્કાર કર્યો હતો.
ત્રસ્ત પરિણીતાએ પોતાની સાથે બનેલી ઘટના પતિને વાત કરી હતી.જેને લઇને પતિના સપોર્ટ બાદ આપણને જાયે ભારત વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી ત્યાં પોલીસ અને સમગ્ર વિગત કરતાં પોલીસે ભારત વિરુદ્ધ કાયદેસર ની ફરિયાદ બળાત્કારનો ગુનો દાખલ કરી તેને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..