એક સમયે ટેક્સી ચલાવી, માંસ પણ વેચ્યું, આજે 5300 કરોડના માલિક છે આ પટેલ
શૂન્યમાંથી સર્જન કરી મસમોટું બિઝનેસ સામ્રાજ્ય ઉભું કરનારા ઘણા ગુજરાતીઓ આપણી સામે છે. પણ ચડતીમાંથી પડતી અને પડતીમાંથી ફરી ચડતી પર આવ્યા હોય એવા જૂજ વ્યક્તિઓ છે. એમાંના એક એટલે સુધીર રૂપારેલીયા.
– ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ કરેલા ધંધાને સુધીર રૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું.
– યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો, નાની બચત કરી ફરી યુગાન્ડા આવ્યા.
– યુગાન્ડામાં સાહસ અને બુદ્ધિક્ષમતાના જોરે નવા નવા બિઝનેસમાં ઝંપલાવ્યું.
– એક પછી એક સફળતાના સોપાન પાર કરતા ગયા અને આજે રૂપારેલીયા ગ્રુપ ઓફ કંપનીઝે આફ્રિકામાં કાઠું કાઢ્યું છે.
– સુધીર રૂપારેલીયા 5300 કરોડની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના 27માં સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે.
– ફોર્બ્સ મેગેઝીને પણ કવર-પેજ છાપી સુધીર રૂપારેલીયાના ભારોભાર વખાણ કર્યાં હતાં.
સુધીર રૂપારેલીયાએ કેવી રીતે ઉભું કર્યું વિશાળ સામ્રાજ્ય…
ઈદી અમીનના કારણે યુગાન્ડામાં પરદાદાએ શરૂ કરેલા ધંધાને સુધીર રૂપારેલીયાના પરિવારને મૂકીને યુકે ભાગવું પડ્યું હતું.
યુકેમાં ખૂબ સંઘર્ષ કર્યો, નાની બચત કરી ફરી યુગાન્ડા આવ્યા.
યુગાન્ડામાં સાહસ અને બુદ્ધિક્ષમતાના જોરે નવા નવા બિઝનેસમાં ઝંપલાવ્યું.
એક પછી એક સફળતાના સોપાન પાર કરતા ગયા અને આજે રૂપારેલીયા ગ્રુપ ઓફ કંપનીઝે આફ્રિકામાં કાઠું કાઢ્યું છે.
સુધીર રૂપારેલીયા 5300 કરોડની નેટવર્થ સાથે યુગાન્ડાના પહેલાં અને આફ્રિકાના 27માં સૌથી ધનિક વ્યક્તિમાં સામેલ છે.
ફોર્બ્સ મેગેઝીને પણ કવર-પેજ છાપી સુધીર રૂપારેલીયાના ભારોભાર વખાણ કર્યાં હતાં.