આ ખોરાક ખાતા લોકો ચેતી જજો, નહીંતર થશે કેન્સરથી લઈને કિડનીના રોગો, જાણો અને શેર કરો
ચાઇનીઝ કુઝીનમાં કાયમ અંધાધૂંધ ઉપયોગમાં લેવામાં આવતો સોયા સોસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ નુકસાનકારક હોય છે. જાણી લો તેના નુકસાન.
સોયા સોસ સ્વાસ્થ્યની દૃષ્ટિએ ખૂબ જ નુકસાનકારક હોય છે
ફર્મેન્ટેડ સોયા સોસમાં ભારે માત્રામાં કેમિકલ્સ મિક્સ હોય છે, જે વ્યક્તિના હોર્મોન લેવલમાં ઝડપથી ફેરફાર કરી શકે છે. તેને ખાવાથી પુરૂષ અને મહિલાઓ બંનેને નુકસાન પહોંચી શકે છે.
થાઇરોઇડ
તેના વધુ પડતા સેવનથી થાઇરોઇડની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. સોયા સોસમાં જે કેમિકલ્સ હોય છે, તે થાઇરોઇડના હોર્મોનમાં અસંતુલન ઉત્પન્ન કરે છે.
બ્રેસ્ટ કેન્સર
સોયા સોસમાં કેમિકલ્સ હોય છે, જેનાથી બ્રેસ્ટની કોશિકાઓને નુકસાન પહોંચી શકે છે. આ સિવાય પીરિયડ્સ પણ અનિયમિત થવાની શક્યતા રહે છે.
સ્પર્મ કાઉન્ટ
સોયા પ્રોડક્ટ ખાવાથી સ્પર્મની માત્રા ઓછી થઈ શકે છે. વધુ સોયા સોસ ખાવાથી એસ્ટ્રોજન ઝડપથી વધીને મેલ રિપ્રોડક્શનમાં ગરબડ કરી શકે છે.
પાચન માટે નુકસાનકારક
સોયા સોસ બનાવતી વખતે તેમાં ગ્લૂટેમિક એસિડ બને છે, જે સ્વાસ્થ્ય માટે ખરાબ છે. તેનાથી દિમાગની નસો પ્રભાવિત થાય છે. MSG તેનો સ્વાદ વધારે છે. સોયા સોસ વધુ ખાવાથી પાચનતંત્રમાં બાધા ઉત્પન્ન કરી શરીરમાં ખનિજનું શોષણ થતા અટકાવે છે.
રેડ બ્લડ સેલ્સ
સોયા સોસ ખાવાથી રેડ બ્લડ સેલ્સ જામવા લાગે છે અને તેમાં ઓક્સીજનની કમી થઈ જાય છે. જેના કારણે હાર્ટ એટેક અને અન્ય સમસ્યાઓ થાય છે. સોયા સોસમાં રહેલા કેમિકલ્સ પાચનતંત્રને પ્રભાવિત કરી આંતરડાની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.
વધુ પ્રમાણમાં મીઠું
તેને બનાવતી વખતે તેમાં વધુ પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી બ્લડ પ્રેશર અને હાર્ટની સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે.
ગર્ભાવસ્થામાં કરો અવોઇડ
તેમાં નુકસાનકારક કેમિકલ્સ હોવાના કારણે ગર્ભવતી મહિલાઓએ સોયા સોસનું સેવન કરવાનું અવોઇડ કરવું જોઈએ. આ ગર્ભસ્થ બાળકના વિકાસમાં બાધા ઉત્પન્ન કરે છે.
કિડની પ્રોબ્લેમ
ઓક્સાલેટ અને ફીટોએસ્ટ્રોજન્સના કારણે કિડની પ્રભાવિત થઈ શકે છે. તેનાથી કિડની સ્ટોન અને કિડની ફેલ પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..