હળદરમાં આ વસ્તુ ઉમેરીને લગાવવાથી અઠવાડિયામાં જ ત્વચા પરના ખીલની સમસ્યાથી મળશે છૂટકારો, જાણો અને શેર કરો

હળદર એક હેલ્ધી મસાલો છે. તેને ખાવાથી આપણા શરીરને જેટલા ફાયદા થાય છે એટલા જ ત્વચા પર લગાવવાથી પણ ફાયદા થાય છે. દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી બ્લડ શુદ્ધ થવાની સાથે આપણી ત્વચા ગ્લો કરવા લાગે છે. જ્યારે હળદરને લીંબુના રસ સાથે લગાવવાથી સ્કિન પર લગાવવામાં આવે તો તે બ્લીચનું કામ કરે છે. તો આવો જોઇએ ઘરેલું નુસખા..

– હળદર અને લીંબુથી બનાવેલી પેસ્ટથી તમને થોડાક દિવમસાં ફરક જોવા મળશે. જેના માટે તમે એક ચમચી હળદરને બે ચમચી લીંબુનો રસ ઉમેરી લો અને તેમા ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને 20 મિનિટ સુધી તમારી ત્વચા પર લગાવીને રાખો અને પછી તેને તાજા પાણીથી ધોઇ લો. હળદર અને લીંબુના રસનું આ મિશ્રણ બ્લીચની જેમ સ્કિન પર કામ કરે છે.

– હળદર આપણી ત્વચા પરથી એજિંગ માર્ક્સને દૂર કરવામાં મદદ કરે છે. તેમજ મધ આપણી ત્વચાને ભેજન પ્રદાન કરે છે. મધ અને હળદર મિક્સ કરીને લગાવવાથી તમને ફરક જોવા મળશે. આ પેસ્ટને રોજ 20 મિનિટ લગાવીને સાદા પાણીથી ચહેરો ધોઇ લેવો.

– હળદરમાં એન્ટી ઇફ્લામેટ્રી અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી હોય છે. જ્યારે ચંદન પ્રાકૃતિક રીતે શીતળ હોય છે. જે લોકો એક્ને અને ઓઇલી સ્કિનની સમસ્યા રહે છે તે લોકો ચંદન અને હળદરના ફેસપેક ગુલાબજળમાં મિક્સ કરીને સ્કિન પર લગાવો. માત્ર 7 દિવસમાં ખીલની સમસ્યાને દૂર કરી શકાય છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો