બહુચરાજી તાલુકાના ચડાસણા ગામનો ખેડૂતપુત્ર રોમીલ રમેશભાઈ પટેલ અમેરિકામાં પોલીસ ઓફિસર બન્યો છે. જેની જાણ થતાં માદરે વતનમાં થતાં ગામલોકો તેમજ 72 કડવા પાટીદાર સમાજમાં આનંદની લાગણી છવાઇ હતી. રોમીલે ધોરણ 10 સુધીનું શિક્ષણ વતન ચડાસણામાં જ લીધું હતું. છેલ્લા પાંચેક વર્ષથી તેમનો પરિવાર અમેરિકામાં સ્થાયી હોવાનું પિતરાઇ ભાઇ વિકાસ પટેલે જણાવ્યું હતું.
એક લાઈક અને શેર કરીને વધાવજો મિત્રો..
આ પણ વાંચજો:-
આ પણ વાંચજો –
- રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલ ચાલુ સ્કૂટર પર મોબાઇલમાં બિન્દાસ વાતો કરતી હોવાનો વીડિયો થયો વાઇરલ
- પાલડીમાં 5 માળના ફ્લેટમાં 4 પેઢીના 17 સભ્યોનો પરિવાર રહે છે એકસાથે, બધા ફ્લેટ પરિવારના મોભી કાંતાબાના નામે છે, વારસદાર તરીકે કોઈનું નામ નહીં
- મર્યા પછીએ અતૂટ દોસ્તી : જીવતા ત્યારે બે મિત્રોનું વચન: મર્યા પછી પણ હાથ ન છૂટવા જોઇએ, એકબીજાના હાથમાં હાથ રાખી દફનવિધિ કરાઇ
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.