પાકિસ્તાની આર્મી પર આત્મઘાતી હુમલો, 9 સૈનિકના મોત, 11 ઘાયલ: રિપોર્ટ

બલુચિસ્તાન પાસે પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં 9 જેટલા પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 જેટલા ઘાયલ થયા છે.

ધ બલૂચિસ્તાન પોસ્ટના એક રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાન લિબરેશન ફ્રંટ અને બલૂચ રિપબ્લિકન ગાર્ડ્સે ચીન-પાકિસ્તાન ઈકોનોમિ કોરિડોર (CPEC) રૂટ પર તુર્બત અને પંજપુર વચ્ચે પાકિસ્તાન આર્મી પર થયેલા હુમલાની જવાબદારી સ્વીકારી છે.

બતાવવામાં આવી રહ્યું છે કે, આ હુમલામાં 9 પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે, જ્યારે 11 લોકો ઘાયલ થયા છે. આ હુમલો સાઉદી અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાનના પાકિસ્તાન પહોંચવાના થોડા કલાક પહેલા જ થયો છે.

બલૂચિસ્તાન લિબરેશન આર્મી, લશ્કર-એ-બલૂચિસ્તાન અને બલૂચ લિબરેશન યુનાઈટેડ ફ્રંટ પાકિસ્તાન કાશ્મીરમાં ઘણું સક્રિય છે. આ સંગઠન વધારે આઝાદી અને પ્રાકૃતિક સંસાધનો, ખનીજોમાંથી મળતી આવકમાં ભાગીદારી, પ્રાંતીય રાજસ્વ અને સ્વતંત્ર દેશની માંગ કરી રહ્યું છે.

પાકિસ્તાન કાશ્મીરમાં રાયશુમારી કરાવવાની માંગ પણ કરતું રહે છે, પરંતુ બલૂચોની આ માંગ પાકિસ્તાન સ્વીકારતું નથી. બલૂચિસ્તાન હંમેશા પાકિસ્તાનની બેવડી નીતિનો વિરોધ કરતું જોવા મળે છે.

दि बलूचिस्तान पोस्ट की खबर के मुताबिक तुर्बत और पंजगुर के बीत हुए हमले की जिम्मेदारी बलूच राजी अजोई संगर संगठन ने ली है। यह संगठन बलूचिस्तान लिबरेशन फ्रंट, बलूच लिबरेशन आर्मी और बलूच रिपब्लिकन गार्ड्स का संयुक्नेत संगठन है। सऊदी अरब के क्राउन प्रिंस मोहम्मद बिन सलमान के पाकिस्तान आने से कुछ घंटे पहले ही यह हमला हुआ

પાકિસ્તાની સેનાના કાફલા પર આત્મઘાતી હુમલો થયાની ઘટના સામે આવી છે, જેમાં 9 જેટલા પાકિસ્તાની જવાન મોતને ભેટ્યા…

Source – News18 Media & Amar Ujala & Thebalochistanpost

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો