નરેશ પટેલ એટલે સાદગી, સંવેદના, સમર્પણ, સ્થિરતા અને શાલિનતાનો સરવાળો

નરેશભાઇને મેં જ્યારે જ્યારે જોયા છે ત્યારે મોટાભાગે એક જ પહેરવેશમાં જોયા છે, સફેદ ટીશર્ટ અને બ્લેક પેન્ટ. કપડામાં જેટલી સાદગી જીવનમાં પણ એટલી જ સાદગી. તમે એની કંપનીની ઓફિસ પર જાવ કે ખોડલધામની ઓફિસ પર જાવ બધે જ તમને સાદગી અને સ્વચ્છતાનું…
Read More...

સૌથી વધુ દીકરીઓનો સુરતી પિતાઃ બે હજાર કન્યાઓની નિભાવે છે જવાબદારી

લોહી નહીં પરંતુ લાગણીઓનાં સંબંધોથી પિતા વિહોણી દીકરીઓના પિતાની જવાબદારી ઉઠાવવી સામાન્ય વાત નથી. પિતા વિહોણી દીકરીઓની સાથે સાથે ત્યજી દેવાયેલી દીકરીઓ અને ગંભીર કહી શકાય તેવી એઈડ્સની બીમારી ધરાવતાં બાળકોની જવાબદારી એક સુરતી ઉઠાવી રહ્યાં છે.…
Read More...

ચાંદીનો સિક્કો કે તાંબાનો સિક્કો ? – સમજવા જેવી બોધકથા

એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને રસ્તામાં જે પહેલો માંગણ મળશે તેને આજે હું ખુશ કરી દઇશ અને તેને સંતુષ્ટ…
Read More...

માં-બાપ અને દીકરી બંનેએ વિચારવા અને સમજવા જેવી આ વાત એક વખત અચૂક વાંચજો

મને ગઈકાલે એક ઓળખીતા ભાઈનો ફોન આવ્યો. મને કહે 'સાહેબ મારી દીકરીની સગાઇ કરવી છે જો કોઈ અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટનો સારો છોકરો હોય તો ધ્યાનમાં રાખજો." મેં પૂછ્યું, "પણ આ મોટા શહેરો જ કેમ ? નાના શહેરમાં કે ગામડામાં રહેતો હોય એવો સારો…
Read More...

દુનિયાની ટોપ યુનિવર્સીટીમાં ભણેલા આ ડોક્ટર, અત્યારે આદિવાસીઓ માટે જીવે છે જીવન…સત્યઘટના

નાગપુરની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાની અને અભય નામના બે સહઅભ્યાસીઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. ભણવામાં બંને ખૂબ હોશિયાર. અભયને ત્રણ અને રાનીને એક ગોલ્ડમેડલ મળ્યો હતો જે તેઓની તેજસ્વિતાનો વિશેષ પરિચય કરાવે છે. આગળનો અભ્યાસ કરવા માટે બંને…
Read More...

આ છે ભારત નો અસલી હીરો -શહીદ રવિન્દ્ર કૌશિક

રાજસ્થાનના શ્રીગંગાનગરમાં જન્મેલા રવિન્દર કૌશિક રંગમંચના અદભૂત કલાકાર હતા. નાટકમાં એમને અપાયેલા પાત્રને એ રંગમંચ પર જીવંત કરતા. એકવખત લખનૌમાં રાષ્ટ્રિય કક્ષાના નાટયોત્સવનું આયોજન થયું હતું.  રવિન્દર પણ પોતાની કલા બતાવવા આ ઉત્સવમાં આવેલા.…
Read More...

૨૫૧ દીકરીઓ ના લગ્નનો તમામ ખર્ચ ઉપાડશે સુરતના મહેશભાઈ સવાણી

ગઈકાલે એક કાર્યક્રમમાં શ્રી મહેશભાઈ સવાણીને મળવાનું થયું. આ એ મહેશભાઈ સવાણી જે દર વર્ષે પિતા વગરની દીકરીઓને પરણાવે છે અને લગ્ન કરાવ્યા બાદ એક પિતા તરીકે દીકરીની બધી જવાબદારીઓ પણ નિભાવે છે. લગ્નમાં દરેક દીકરીને 5 તોલા સોનુ અને બહુ મોટો…
Read More...