જરૂરીયાતમંદ બહેનોનાં જીવન નિર્વાહ માટે લેઉવા પટેલ સમાજે કર્યું આયોજન
ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટા ભલગામ ગામે જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા નિ:શુલ્ક સિલાઇ મશીન વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…
Read More...
Read More...
લેઉવા પટેલ સમાજનું ગૌરવ શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલની છાત્રા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધામાં થઇ…
દહેગામ ખાતે પાવરગ્રીડ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા રાજ્યકક્ષાની ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી 17 લાખ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. તેમાંથી 100 સ્પર્ધકોને જ સફળતા મળી હતી. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં…
Read More...
Read More...
જેતપુરમાં અદ્યતન લેઉવા પટેલ સમાજનું લોકાર્પણ અને સમાજનું શક્તિ પ્રદર્શન
જેતપુર મુકામે "શ્રી લેઉવા પટેલ કેળવણી મંડળ"-જેતપુર સંચાલિત સ્વ.સવિતાબેન શંભુભાઈ હિરપરા તથા સ્વ.જયાબેન ગોરધનભાઈ હિરપરા પાર્ટી પ્લોટ તેમજ સમાજભવનનો ભવ્ય લોકાર્પણ સમારોહ તેમજ દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાયો.
સમગ્ર કાર્યક્રમ સાંસદ વિઠલભાઈ…
Read More...
Read More...
આઠ વર્ષથી અનોખી સેવા કરી રહ્યાં છે આ ગામના ઉદ્યોગપતિ, જાણો શું છે ખાસ
ધારી તાબાના ચલાલા ગામના વતની અને હાલ મોરબી સ્થિત યુવા ઉદ્યોગપતિ વિપુલભાઇ માળવીયા છેલ્લા આઠેક વર્ષથી રસ્તે રઝળતા માનસિક અસ્થિર અને મસ્તાન લોકોની અનોખી સેવા ચાકરી કરી રહ્યાં છે. તેઓ પોતાની કારમા જ ખાવા પીવાની તમામ ચિજ વસ્તુઓ રાખે છે. અને…
Read More...
Read More...
સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું ગામ રફાળા બન્યુ ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’
એકલપંડે ભારતનું પહેલું ‘ગોલ્ડન વિલેજ’ બનાવનાર ગુજરાતી ‘હીરો’ !
સૌરાષ્ટ્રમાં બગસરા પાસે આવેલું એક નાનકડું ગામ રફાળા સરદાર પટેલની જન્મજયંતી ૩૧ ઓકટોબર નિમિત્તે સરદારે એક કરીને નિર્માણ કરેલા ભારત દેશમાં પ્રિય મોરારિબાપુના આશીર્વાદ સાથે અજોડ…
Read More...
Read More...
જેતપુરમાં રાજ્યના સૌપ્રથમ અત્યાધુનિક લેઉવા પટેલ સમાજનો ભવ્ય લોકાર્પણ સમારોહ..
જેતપુરમાં ધોરાજી રોડ ઉપર પુરા ગુજરાતમાં સૌથી વિશાળ અને તેમજ આધુનિક સુવિધા જનક લેઉવા પટેલ સમાજ બની ચુક્યો છે ત્યારે તેનો લોકાર્પણ કાર્યક્રમ તા. 19 અને રવિવારે 50 હજાર જનમેદની વચ્ચે યોજાશે.
ધોરાજી રોડ ઉપર લેઉવા પટેલ કેળવણી મંડળ સંચાલિત…
Read More...
Read More...
ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ સુરતના આંગણે શહિદ સૈનિકોના લાભાર્થે મોરારી બાપુની ભવ્ય રામકથાનું આયોજન…
સમગ્ર દેશના સીમાડાઓનું રક્ષણ કરતા વીર જવાનોના પરિવારના લાભાર્થે સુરતમાં આગામી ડિસેમ્બર મહિનામાં મારૂતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા પૂજ્ય મોરારીબાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રામકથાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
સુરતના અગ્રણી નનુભાઇ…
Read More...
Read More...
મન હોય તો માળવે જવાય
આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનના માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતા. એના ઘરમાં વીજળી પણ નહોતી. આવી પરિસ્થિતિમાં…
Read More...
Read More...
સરદાર વલભભાઈ પટેલ નો જીવન પ્રસંગ
સરદાર વલ્લભભાઇ પટેલ ગાંધીજીની સાથે યરવડા જેલમાં હતા. એક્દિવસ બધા કાર્યકરો સાથે ગાંધીજી બેઠા હતા ત્યારે દેશમાં સ્વરાજ આવ્યા બાદ ક્યા નેતાને ક્યુ ખાતુ આપવુ જોઇએ એની વાતો નીકળી. આ વાતોમાં બધાને સવિશેષ રસ પડ્યો કારણકે કેટલીક વખત કલ્પનાઓની…
Read More...
Read More...
બાળદિન નિમિતે એક નિર્દોષ બાળકના મનોભાવો વ્યક્ત કરતો ચાચા નહેરુને લખેલો આ પત્ર સમય કાઢીને પણ જરુર…
વ્હાલા વ્હાલા નહેરુચાચા,
આજે તમારો હેપી બર્થ ડે છે એટલે મને થયુ કે તમને થોડી વાતો કરુ કારણકે અમને સાંભળનારા બીજા કોઇ નથી. ચાચાજી, આજે બધા લોકો અમારા જેવા નાના ભુલકાઓને યાદ કરશે. ટીવીમાં પણ આખો દિવસ અમને બતાવ્યા કરશે. બહુ મોટા મોટા…
Read More...
Read More...