“દીકરી વ્હાલનો દરિયો” સુત્રને સાર્થક કરતુ “શ્રી ખોડલધામ ટ્રસ્ટ”
૨૧-૧૧-૧૯૯૩ ના દિવસે રાજકોટ જીલ્લાના ખેરડી ગામે લેઉવા પટેલ સમાજના ખેડૂત વિનોદભાઈ રામાણીના પરિવારમાં એક પુત્રીનો જન્મ થયો.નામ એનું શ્રદ્ધા. પ્રાથમિક અને માધ્યમીક અભ્યાસ ખરેડી શાળામાં કરીને ઉચ્ચતર માધ્યમિક અભ્યાસ ગોંડલમાં પૂરો કર્યો.ત્યારબાદ…
Read More...
Read More...
નાની ઉમરમાં ગોંડલ ને ગૌરવ અપાવનાર પટેલ યુવકની ગૂગલે નોંધ લીધી
ગોંડલના ગુણાતીતનગરમાં રહેતા અભી જગદીશભાઈ સાટોડિયા દ્વારા બે વર્ષ પહેલાં રૂપિયા સાડા સાત લાખના ખર્ચે પબ્લિક લાયબ્રેરી ખોલવામાં આવી હતી. તેઓના આ કાર્યની નોંધ રીઅલ વર્લ્ડ રેકોર્ડ્સ, ટ્રેડિશનલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ મોરિશિયસ ગવર્નમેન્ટ, વજ્ર…
Read More...
Read More...
પૃથા પટેલ ન્યૂ ઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે, 40 જેટલી પ્રોપર્ટીને કરે છે એકલા હાથે મેનેજ
પૃથા પટેલ ન્યૂઇંગ્લેન્ડમાં જાણીતું નામ છે. ભારતીય મૂળની પૃથા પટેલ પૂર્વ મિસ ન્યૂ ઇંગ્લેન્ડ છે. આ પ્લેટફોર્મનો ઉપયોગ તેણે નાસુર (ચામડીનો રોગ) થી પીડિત દર્દીઓમાં જાગૃતિ લાવવા માટે કર્યું છે. ડિસેમ્બર 2017માં તેઓ મિસ યૂનિવર્સના એક વર્ષ જૂની…
Read More...
Read More...
શ્રી ખોડલધામ કાગવડ મુકામે ધ્વજારોહણ માં જોડાયા વિદેશી મહેમાનો
ખોડલધામ કાગવડ મુકામે પૂનમ ના દિવસે ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ ની બહેનો દ્વારા ધ્વજ પૂજન નું આયોજન કરવામાં આવેલ હતું ગોંડલ ખોડલધામ મહિલા સમિતિ ના આમંત્રણ ને માન આપી ખોડલધામ સમિતિ રાજકોટ અને જુનાગઢ ની સ્વયંસેવક ભાઈઓ અને બહેનો હાજર રહેલ તથા…
Read More...
Read More...
દર્શને જતા પટેલ પરિવારને નડ્યો અકસ્માત, ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત
ગઈ કાલે હૈદરબાદનો પટેલ પરિવાર અમદાવાદથી કાર લઇને વીરપુર જલારામ બાપાના મંદિરે દર્શન કરવા જતો હતો. ત્યારે લીંબડી હાઇવે કાનપરાના પાટીયા પાસે કાર પલટી ખાતા બે મહિલાઓ સહિત ત્રણ દર્શનાર્થીઓના ઘટના સ્થળે મોત થયા હતાં.જ્યારે ત્રણ ઇજાગ્રસ્તોને…
Read More...
Read More...
ધર્મનંદન ડાયમંડ પ્રા.લી. ના માલિક લાલજીભાઈ અણઘણ દ્વારા રત્નકલાકાર ના પરિવાર ને આર્થિક સહાય
રત્નકલાકાર ના પરિવાર ને 10 લાખની સહાયનો ચેક અર્પણ કરાયો
ધર્મનંદન ડાયમંડ ના રત્નકલાકાર તરીકે કામ કરતા હિમ્મતભાઈ સાવલિયાનું અવશાન થતા ધર્મનંદન ડાયમંડ દ્વારા તેમના પરિવાર ને આર્થિક સહાય ના ભાગ રૂપે 10 લાખ નો ચેક આપવામાં આવ્યો…
Read More...
Read More...
આ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માંની ભક્તિ કરવા ખોડલધામને 11,11,11,111 ₹ નું દાન કર્યું હતું
ખોડલધામ ખાતે ખોડીયાર માતાના નવનર્મિત મંદિરનો ભવ્યાતિભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ચાલી ઉજવાયો હતો. મંદિરના નિર્માણ માટે એક 9 પાસ માતૃભક્ત પટેલે શક્તિ મુજબ માની ભક્તિ કરવા માટે 9 અંકની રકમ એવા રૂ. 11,11,11,111નું દાન કર્યું હતું. તેઓ ખોડલધામના…
Read More...
Read More...
યુવકે IT કંપનીને તાળા મારી શરૂ કરી માટી વગરની ખેતી, 2 વર્ષમાં જ કરોડોનું ટર્નઓવર
ઘણા લોકો વિચારે છે કે ખેતી એ ખોટનો ધંધો છે અને કેટલાક યુવાનો ખેતી કરતા શરમાય છે. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમણે આ માન્યતાને ખોટી સાબિત કરી છે. આજે ટેક્નોલોજી ક્ષેત્રે નોંધપાત્ર વધારો થયો છે. જેના કારણે હવે ખેતી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ છે.…
Read More...
Read More...
Ferrari, રોલ્સ રોય્સ ને મર્સિડીઝ: આ પટેલના આંગણે છે લક્ઝુરિયસ કાર્સનો કાફલો
લક્ઝુરિયસ કાર્સ હવે દિવસે ને દિવસે સામાન્ય વાત બનતી જાય છે. પણ જો કરોડોની કિંમતની એક નહીં વધારે કાર્સ હોય તો જરૂર મોટી વાત કહેવાય. ગુજરાતમાં મોટાભાગે સુરતીઓ લક્ઝુરિયસ કાર્સના શોખ માટે જાણીતા છે. ડાયમંડ બિઝનેસ સાથે જોડાયેલા ધોળકિયા પરિવાર…
Read More...
Read More...
વચનનો ભંગ કર્યો !
દેશમાં સ્વાધીનતાની ચળવળનો સૂરજ ઊગી ચુક્યો હતો. ચારેબાજુ લોકજુવાળ ના વહેણ ધસમસવા લાગ્યાં હતા.આ વહેણમાં ઢસા (આજનું ગોપાલગ્રામ, જિ.અમરેલી) અને રાયસાંકળીના તાલુકેદાર દરબાર ગોપાલદાસ અગ્રેસર રહ્યાં હતા.કોઈને ગળે ન ઉતરે એવી વાત હતી. કારણ કે કોઈ…
Read More...
Read More...