વડાલીની શ્વેતા પટેલે વેટેનરીની માસ્ટરમાં મેળવ્યો ગોલ્ડ મેડલ

વડાલી: આણંદ કૃષિ યુનિવર્સિટીના વેટેનરી વિભાગની માસ્ટર ડિગ્રીની પરીક્ષામાં વડાલી તાલુકાના કેશરગંજ ગામની શ્વેતા પટેલે પ્રથમ નંબર મેળવ્યો હતો. જે સિધ્ધિ બદલ યુનિવર્સિટીના 14 મા પદવીદાન સમારંભમાં ગત 2 જાન્યુવારીએ કૃષિમંત્રી આર. સી. ફળદુની…
Read More...

જામકંડોરણા માં વિઠ્ઠલભાઈ રાદડીયાના જીવન પર આધારિત ફિલ્મ ‘વિઠ્ઠલા’ રિલીઝ

સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત અને શુરવીરોની ભૂમિ જયા સેવા અને સમર્પણ આપી ઈતિહાસમાં જેનુ નામ સુર્વણ અક્ષર લખાય છે આવા જ એક મહામાનવ વિઠ્ઠલભાઈ રાદડીયાએ દરેક સમાજના નાનામાં નાના માણસને પોતાનો ગણી જે લોક સેવા કરી અને આ પ્રાંતનું નામ ઉજળું કરેલ છે.…
Read More...

આ પટેલના દીકરાના લગ્ન જોઇને આંખો થઈ જશે પહોળી

ભભકાદાર લગ્ન માટે ગુજરાતીઓ માત્ર ગુજરાત કે ભારત જ નહીં પણ વિશ્વભરમાં જાણીતા છે. થીમ બેઝ્ડ બાદ આજના સમયમાં ડેસ્ટિનેશન અને એમાંય હવે તો ફોરેન ડેસ્ટિનેશન વેડિંગનો ક્રેઝ વધારે જોવા મળે છે. વર્ષ 2015માં જાન્યુઆરીમાં ઓમાનના મસ્કત ખાતે યોજાયેલા…
Read More...

અમેરિકામાં 1300 કરોડનું દાન કરનાર આ પટેલ વડોદરા પાસે બનાવશે યૂનિવર્સિટી

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં આફ્રિકાના ઝામ્બિયામાં જન્મેલા અને મૂળ વડોદરા જિલ્લાના મોટા ફોફળિયાના વતની ડો.કિરણ પટેલે ગુજરાતમાં યૂનિવર્સિટી શરૂ કરવાની પોતાની ઇચ્છા દર્શાવી છે. તેમણે જણાવ્યું કે પોતાના ગામમાં સ્કૂલો, યૂનિવર્સિટી શરૂ કરવી છે.…
Read More...

બે પુત્રીના પિતા પરેશ ધાનાણી છે સામાન્ય ખેડૂત: અમરેલીમાં ફરે છે એક્ટિવા પર, જાણો વિગત

અમરેલી: પરેશ ધાનાણીએ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલી એફિડેવિટમાં તેમણે પોતાના વ્યવસાયમાં ખેતી અને સામાજિક કાર્ય દર્શાવ્યું છે. પરશે ધાનાણીએ 2000માં બી.કોમની ડિગ્રી મેળવી હતી જ્યારે તેમની પાસે કુલ રૂ. 1.15 કરોડથી વધુની સંપત્તિ છે. તેમના પરિવારમાં…
Read More...

સૌરાષ્ટ્રથી સુરત: દેશ-વિદેશમાં બિઝનેસ ફેલાવી આ પટેલ કરે છે કરોડોનું ટર્નઓવર

ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટમાં ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું છે. ડાયમંડ બિઝનેસ ક્ષેત્રે સૌરાષ્ટ્ર અને સુરતને અજોડ નાતો હોવાનું પૂરવાર કરતા અનેક હીરા ઉદ્યોગપતિઓના ઉદાહરણ છે. મૂળ ભાવનગર જિલ્લાના નાના એવા ગામમાં…
Read More...

આ છે ગુજરાતની ફેમસ 12 પટેલ Lady સિંગર, કોયલ જેવા અવાજથી મચાવે છે ધમાલ

ભજન-સંતવાણીને ગુજરાતની સંસ્કૃતિ સાથે અજોડ નાતો છે. લોકસાહિત્ય અને ભજન ક્ષેત્રે આજે ગુજરાતના ઘણા કલાકારો સારૂ યોગદાન આપી રહ્યાં છે. દરેક ક્ષેત્રની જેમ સિંગીગ ક્ષેત્રમાં પણ હવે મહિલાઓ આગળ આવી છે. આજે અમે ગુજરાતની 11 પટેલ મહિલા સિંગર વિશે…
Read More...

ગુજરાતના આ ગામની છે એક આગવી ઓળખ, ૧૦૦ ટકા સુવિધાઓથી સજ્જ

ગોંડલ: ગોંડલ શહેરથી ૨૨ કિમી દુર ભાદર ડેમના કાઠે આવેલ લીલાખા ગામ તેની ૧૦૦ ટકા સુવિધા ઓના કારણે આગવી ઓળખ ધરાવે છે. આદર્શ ગામની વ્યાખ્યામાં લીલાખા બોલાય છે, અહી ૧૦૦ ટકા પાકા રસ્તા, ભૂગર્ભ ગટર, સ્ટ્રીટ લાઈટ અને ગુજરાતનું વન નંબરનું ગ્રામ્ય…
Read More...

વિશ્વનું સૌપ્રથમ બ્લાઈન્ડ કપલનું પ્રી-વેડીંગ ફોટોશૂટઃ અમરેકામાં રહેતા ચાંદની પટેલ અને પારસ એરેન્જ…

સુરતઃ વિશ્વમાં પહેલી વખત સુરતના ફોટોગ્રાફરે બ્લાઈન્ડ કપલ માટે પ્રિ-વિડિંગ શૂટ કરવામાં આવ્યું છે. યુએસમાં રહેતા પારસ અને ચાંદની પટેલના લવ મરેજ છે. ચોથી જાન્યુઆરીના રોજ નવસારીમાં લગ્ન કરનારા આ કપનલું ફોટોશૂટ માત્ર બે દિવસમાં આગ્રાના તાજ…
Read More...

આ પટેલના ફટાકડાની યુગાન્ડામાં ધૂમ, છે સૌથી મોટા ડિસ્ટ્રીબ્યૂટર

હજુ 2018ને શરૂ થયાને થોડાક દિવસો જ ગયા છે અને લોકોના મનમાં હજુ નવા વર્ષની ઉજવણીની યાદો તાજા હશે. નવા વર્ષની ઉજવણી વિદેશોમાં પણ ધૂમધામપૂર્વક થઇ. આફ્રિકાના યુગાન્ડામાં પણ અલગ અલગ સ્થળોએ હજારોની સંખ્યામાં લોકોએ ફટાકડા ફોડીને ન્યૂયર સેલિબ્રેશન…
Read More...