ખોડલ ધામમાં ર૧મીએ પ્રથમ વાર્ષિક પાટોત્સવ

લેઉવા પટેલના આસ્થાના પ્રતિક ખોડલધામ મંદીર દર્શન માટે ખુલ્લુ મુકાયાને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા રુપે મહોત્સવને એક વર્ષ પૂર્ણ તથા ફરીથી લેઉવા પટેલ સમાજમાં ર૧મી જાન્યુઆરી આવતા એક અલગ જ થનગનાટ જોવા મળી રહ્યો છે. ખોડલધામ ટ્રસ્ટ…
Read More...

પિતાના નિધન બાદ દિકરીએ બદલ્યું માતાનું જીવન, કરાવ્યા બીજા લગ્ન!

ભારતીય સમાજમાં દરેક માતાપિતાનું સપનું હોય કે તે તેની પુત્રીના ધામધૂમથી લગ્ન કરે. પરંતુ દિકરી દ્વારા માતાના લગ્ન કરાવવા વિશે તમે કદાચ જ ક્યાંય સાંભળ્યું હશે. રાજસ્થાનમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દિકરીએ પરિવાર અને સમાજની પરવાહ…
Read More...

પતંગદોરીને કારણે પુત્ર ગુમાવનારના માતા-પિતાએ લોકોને સેફ્ટીબેલ્ટ વહેંચ્યા

સુરતમાં ઉતરાયણ પહેલા ચગતા પતંગના કારણે ગયા વર્ષે ચારેક વ્યક્તિએ જીવ ગુમાવ્યા હતા. આ જીવ ગુમાવનારામાંથી એક યુવકના પરિવારે સુરતના ચોપાટી ખાતે અન્ય લોકોના ગળે સેફ્ટી બેલ્ટ બાંધીને લોકોને જાગૃત્ત કરવાનું કામ કર્યું હતું. સુરત જિલ્લાના ઓલપાડ ના…
Read More...

આ જિલ્લાના ખેડૂતોએ માત્ર 20 દિવસમાં કર્યું 2265 કિલો મધનું ઉત્પાદન

પાલનપુર: જિલ્લાના 66 જેટલા ખેડૂતોએ 20 દિવસમાં 2265 કિલોગ્રામ મધ ઉત્પાદન કર્યું છે. જે કાચા મધને રૂ. 150 પ્રતિ કિલો ભાવથી બનાસ ડેરી ખરીદે છે. બનાસકાંઠા જિલ્લામાં શ્વેત ક્રાંતિ બાદ સ્વીટ ક્રાંતિની શરૂઆત થઇ છે અને તેમાં બનાસ ડેરીને મોટા…
Read More...

લેઉવા પટેલના રાજકોટના ૩ યુવાનોનું સાહસ

રાજકોટ ના લેઉવા પટેલ યુવાઓ એ ઉતરાખંડ ના રૂપીન પાસ માં ૧૫૩૫૦FTફૂટ ઉચાઈ નું સતત ૯ દિવસ નું ટ્રેકિંગ કરી ને “મા ભારતી” નો ધવ્જ લહેરાવ્યો ને વેકેશન નો આનદ માણ્યો. અલગ અલગ રાજ્ય માંથી આવેલ ૧૯ યુવાન માંથી ગુજરાત ના માત્ર ૩ જ યુવાન અને એ પણ…
Read More...

આ પટેલ યુવાન ગૂગલ માં કરે છે કામ, 24 વર્ષની ઉંમરમાં જ મળી હતી જોબ

માત્ર 24 વર્ષની નાની ઉંમરમાં તમને ગૂગલ જેવી કંપનીમાં જોબ મળી જાય તો ? ગૂગલ જેવી કંપનીમાં નોકરી કરવાની ઇચ્છા આઇટી ક્ષેત્રના દરેક વ્યક્તિને થતી હશે. પરંતુ ઘણાં ઓછા લોકો હશે તેને ગૂગલમાં નોકરી કરવાની તક મળી હોય. આવા જ યુવાન વ્યક્તિ છે કલ્પેશ…
Read More...

નાની ઉમર માં આપણા સમાજનું ગૌરવ વધારનાર લાડલી દીકરી ભાષા વાઘાણી

સુરતના સુભાષનગર વિસ્તારમાં રહેતાં અને સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્કૂલ નંબર ૨૭૨માં ટીચર તરીકે કામ કરતાં રાજશ્રી વાઘાણીની પુત્રી ભાષા વાઘાણી ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શ્રીમતી આનંદીબેન પટેલે આ બાલિકા ભાષા વાઘાણીની ”બેટી બચાઓ ,બેટી…
Read More...

ઇઝરાયલની આ ટેક્નોલોજીથી ગુજરાતના ખેડૂતોએ મેળવ્યું લાખો-કરોડોનું ટર્ન ઓવર

હિંમતનગર પ્રાંતિજ તાલુકાના વદરાડમાં ભારત – ઇઝરાયલના સંયુક્ત કૃષિ ટેકનોલોજીના આદાન પ્રદાન અને માર્ગદર્શનથી શરૂ કરવામાં આવેલ સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજીટેબલ ખેડૂતો માટે સમૃધ્ધિની કેડી કંડારી રહ્યુ છે. અહીંની પ્લગ નર્સરીમાં ઉછરેલ ધરૂ કૃમી…
Read More...

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત દ્વારા 60 વિધવા બહેનોને 1૦૦૦૦ લેખે રૂ. છ લાખની સહાય અર્પણ કરી

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત આયોજીત આગામી ૫૯ માં સમુહ લગ્નનું પ્રથમ ચરણ. વાલી મિટીંગ અને વિધવા સહાય કાર્યક્રમ. ૬૦ ગં. સ્વ. બહેનોને રૂ. ૧૦૦૦૦/૦૦ લેખે રૂ. છ લાખ અર્પણ. તા. ૦૯/૦૧/૨૦૧૮ મંગળવાર. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ -સુરત…
Read More...

261 પિતાવિહોણી દીકરી ઓના લગ્ન કરાવનાર મહેશભાઈ સવાણીના પુત્ર મિતુલભાઇ સવાણી વિશે જાણીએ….

દાદા વલ્લભભાઇ સવાણીની સાદગી અને સેવા પૌત્ર મિતુલ સવાણીને વારસામાં ઉતરી આવ્યા લંડનમાં માસ્ટર ઓફ બિઝનેશ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસ કરી પરંપરાગત ધંધો અને સમાજ સેવા આત્મસાત કર્યા : નાના ભાઇ મોહીત પણ પીપી સવાણી ગ્રુપના સેવા કાર્યોમાં ગુંથાયા.…
Read More...