ખોડલ ધામ ખાતે યોજાનાર પ્રથમ વાર્ષિક પાટોત્સવ મોકુફ રાખવામાં આવેલ છે
જેતપુર તાલુકાના મોટા ગુંદાળા ગામે નવ પટેલ યુવાનોનો કચ્છમાં માર્ગ અકસ્માતમાં મોત થતા ખોડલધામ ટ્રસ્ટે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. આગામી 21 તારીખે ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યું છે. આ નિમિતે ભવ્ય પાટોત્સવનું…
Read More...
Read More...
સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉજવાયો “પતંગોત્સવ”
તા.૧૪,રાજકોટ: રાજકોટનાં કાલાવડ રોડ પર આવેલ માનસિક ક્ષતીવાળા બાળકોના ગૃહમાં ઉતરાયણ નિમિતે રાજકોટની સેવાભાવી સંસ્થા “સદ્જ્યોતા ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા માનસિક ક્ષતીવાળા બાળકો સાથે પતંગોત્સવ ઉજવવાનું આયોજન કરી સામાજીક સેવામાં એક નવી જ પહેલ…
Read More...
Read More...
જેતલસર ગામે લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવાની પ્રતિમાની અનાવરણવિધિ કરતા યુવા મંત્રી જયેશભાઇ…
જેતપુર તાલુકાના જેતલસર ગામના પનોતા પુત્ર અને લેઉવા પટેલ સમાજના વિર શહિદ ધનસુખભાઇ ભુવા આપણા દેશની રક્ષા કરતા કરતા શહીદ થયેલ જેમની સ્મૃતિમાં આપણા સૌના વડીલ અને પોરબંદરના સાંસદ આદરણીય શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના સહયોગથી નિર્માણ પામેલ શહીદવીર…
Read More...
Read More...
ગુંદાળા: એકી સાથે એક જ ગામના 9 યુવાનોની ઉઠી અર્થી, ગામ સજ્જડ બંધ
જેતપુર: ઉતરાયણના શુભ પર્વે ફરવા નિકળેલા કચ્છના લોરીયા નજીક ખાનગી બસ અને ઈક્કો કાર નંબર GJ-3-EC-3681 વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ 9 લોકોના મોત થયા છે અને 5 થી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. કારમાં સવાર લોકો…
Read More...
Read More...
ગુંદાળા ગામના ૯ પટેલ યુવાનોનો ભુજ નજીક ગોજારો અકસ્માત : તમામ યુવાનોના મોત : ગામમાં શોકનો માહોલ છવાયો
તમામ મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના
કચ્છના લોરીયા નજીક એક ગમખ્વાર અકસ્માતમાં નવ લોકોનાં મોત થયા છે, જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મૃતકો ધોરાજીના ગુંદાળા ગામના છે. તમામ લોકો ઈકો કાર GJ-3-EC-3681 લઈને ઉત્તરાયણના પ્રસંગે ફરવા માટે નીકળ્યા…
Read More...
Read More...
મહેસાણા: ચાઈનીઝ દોરીએ પટેલ યુવાનનું ગળું કાપ્યું, બે બહેનોના એકના એક ભાઈનું મોત
મહેસાણા: આજે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગોઝારિયાના પરિવાર પર પર્વના દિવસે જ આભ ફાટી પડ્યું છે. કોઈની ઉજવણી પરિવારના દીકરા માટે મોતનું કારણ બની છે. ગોઝારિયામાં બાઈક પર જઈ રહેલા પટેલ યુવાનને ચાઈનીઝ દોરીએ ગળું કાપી…
Read More...
Read More...
400થી વધુ રેસ્ટોરન્ટ્સમાં ડિસ્કાઉન્ટ, આ પટેલ મિત્રોએ બનાવી અનોખી App
અમદાવાદઃ તમે કોઇ ડિસ્કાઉન્ટ ઓફર વાંચીને તે રેસ્ટોરન્ટમાં જમવા જાઓ અને ત્યાં તમને તમારી ચોઇસનું નહીં પરંતુ હોટલવાળાની ચોઇસના મેનૂ પર ડિસ્કાઉન્ટ મળે તો તમને ચોક્કસ ગુસ્સો આવે. આવા સંજોગોમાં તમે શું કરો, બહુ બહુ તો તે રેસ્ટોરન્ટમાં જમવા જવાનું…
Read More...
Read More...
શૂન્ય માંથી સર્જન કરનાર નિરમાના ચેરમેન કરસનભાઈ પટેલની સફળતા ની કહાની
અમદાવાદને ભારતનું ડિટર્જન્ટ કેપિટલ બનાવનારા અને ગુજરાતને ભારતમાં સફેદીમાં ચમકાવનારા નિરમાના સ્થાપક કરસન ભાઈ પટેલ. કરસન ભાઈ પટેલનો જન્મ આમતો અતિ સામાન્ય પરિવારમાં થયો હતો. અને તેઓ ગુજરાત સરકારના ખનીજ વિકાસ નિગમના ભૂતપૂર્વ કર્મચારી પણ રહીં…
Read More...
Read More...
UPSC/ GPSCની તૈયારી કરનાર આનું ધ્યાન રાખો
ગુજરાતના વિદ્યાર્થીઓમાં GPSC અને યુપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની બાબતમાં ખૂબ જાગૃતિ આવી છે. ગુજરાત સરકાર દ્વારા પણ મોટા પાયા પર ભરતીઓ થઇ રહી છે એટલે ખુબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આ પરીક્ષાઓની તૈયારી કરવા તત્પર છે. વિદ્યાર્થીઓ માટે…
Read More...
Read More...
વસ્ત્રાલમાં એક્ટિવા પર જતી પટેલ યુવતીનું મોઢું દોરીથી ચીરાયું, 28 ટાંકા લેવા પડ્યા
શહેરના વસ્ત્રાલ પાસેની માધવની પોળ નામની હોટલ પાસેથી એક્ટિવા પર જઇ રહેલી બી ફાર્મની એક વિદ્યાર્થિનીને કાચવાળી પ્રતિબંધિત ઘાતક દોરી મોંઢાના ભાગે વાગી હતી. દોરીની ઇજા એટલી ગંભીર હતી જેના કારણે તેણીને 28 ટાંકા આવ્યા છે. નોંધનીય છે કે અગાઉ પણ એક…
Read More...
Read More...