ગુજરાતના આ ખેડૂતે કરી લાખોની કમાણી, જાણો શેની કરે છે ખેતી ?

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને સરહદી વિસ્તાર થરાદના બુઢનપુર ગામનો ખેડૂતએ નવ વર્ષ પહેલાં પારંપારિક ખેતી છોડી દાડમ, જામફળ, એપ્પલ બોર અને ખારેકની ખેતી કરી છે. આ ખેડૂત બાગાયતી પાકોની એક…
Read More...

આ પટેલે પ્રમુખ સ્વામી મહારાજે આપેલા નામથી શરૂ કર્યુ રેસ્ટોરન્ટ, NRI પણ છે દિવાના…

અમદાવાદઃ પરંપરાગત ગુજરાતી ખાવાના શોખીનોને જો કોઇ હોટલમાં પોતાના ઘર જેવો આવકાર મળે, ઇકો ફ્રેન્ડલી વાતાવરણની સાથે દેશી જમવાનું મળે તો આવી રેસ્ટોરન્ટમાં જવાની કોઇ શા માટે ના પાડે. અમદાવાદમાં જ આવી એક જગ્યા છે જ્યાં તમને ટ્રેડિશનલ ગુજરાતી ફૂડની…
Read More...

પૂણેમાં મૃત હાલતમાં મળ્યું અમદાવાદનું પટેલ ફેમિલી, આત્મહત્યાની સંભાવના

અમદાવાદઃ 18 જાન્યુઆરીની રાત્રે પૂણેના બનેર-પાશન લિંક રોડ ખાતે આવેલી હાઉસિંગ સોસાયટીના બીજા માળે એક ફલેટમાં 34 વર્ષીય સોફટવેર એન્જિનિયર પત્ની સાથે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ફેમિલી મૂળ અમદાવાદનું છે. આ દંપતિએ 4 વર્ષના દિકરા નક્ષનું…
Read More...

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ, પાંચ દિવસીય સમારોહનાં સંભારણા

રાજકોટ: ખોડલધામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને એક વર્ષ પૂર્ણ થઇ રહ્યું છે. ત્યારે રાજકોટના કાગવડ ખાતે લેઉવા પટેલ સમાજની એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરનો પાંચ દિવસ સુધી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો તે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. ખોડલધામ ખાતે…
Read More...

આ અમદાવાદી પટેલ બિઝનેસમેને 8 લાખની ફાર્મા કંપનીને બનાવી 588 કરોડની..

જીવનમાં કોઇ કામ નાણાંને ધ્યાનમાં રાખીને ન કરો, જે કામ કરો તેમાં તમને સંતોષ મળવો જોઇએ. કામ પ્રત્યે લગન (passion) હશે તો જ જીવનમાં સફળ થવાશે. આ શબ્દો છે દેશની ટોચની 50 ફાર્મા કંપનીઓમાં જેનો સમાવેશ થાય છે તેવી અમદાવાદની કંપની ટ્રોઇકા ફાર્માના…
Read More...

પટેલ એન્જિનિયર યુવકે અપનાવી આધુનિક ખેતી, કરી મબલખ કમાણી…

રાજ્યમાં છેલ્લાં એક દાયકાથી કૃષિ ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતા કૃષિ મહોત્સવોમાંથી માહિતી મેળવીને ગુજરાતના હાઈ એજ્યુકેટેડ લોકોએ નોકરી છોડીને ખેતીને પોતાનો વ્યવસાય બનાવ્યો છે. આજે આપણે ગુજરાતના એક એવા…
Read More...

આનંદીબેન પટેલ મધ્યપ્રદેશના ગર્વનર: આનંદીબેનની લાઈફમાં કેવા આવ્યા હતાં ચઢાવ-ઉતાર, જાણો વિગત

ગામડામાં ખેતરમાં કામ કરતા કરતા અભ્યાસ પૂર્ણ કરીને અમદાવાદની મોહિ‌નાબા કન્યા વિદ્યાલયમાં શિક્ષિકાથી માંડીને ભાજપના અદના કાર્યકર રહેલા આનંદીબેન પટેલને મધ્યપ્રદેશના ગર્વનર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે. તેમણે રાજ્યના શિક્ષણમંત્રી,…
Read More...

અમરેલીનાં પરેશ ધાનાણી 22મીએ વિરોધપક્ષના નેતા પદે શપથ લેશે

અમરેલી જિલ્લામાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને અભૂતપૂર્વ સફળતા મળ્યા બાદ વિધાનસભાના વિરોધપક્ષના નેતાનું પદ પણ અમરેલી જિલ્લાના ફાળે આવ્યું છે. અગાઉ કોંગ્રેસે આ પદ માટે પરેશ ધાનાણી પર પસંદગીનો કળશ ઢોળ્યો, હવે આગામી 22મી તારીખે તેઓ આ…
Read More...

આફ્રિકામાં મૃત્યુ પામેલા નીલકંઠ પટેલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

ઉમરેઠના ભાટપૂરા ગામના નીલકંઠ પટેલનુ પંદરમી જાન્યુઆરીના રોજ આફ્રીકાના દારેસલામ ખાતે અકસ્માતમા મૃત્યુ થયુ હતું. આજ રોજ તેની સ્મશાનયાત્રા ઉમરેઠના તેમના નિવાસ સ્થાનેથી નીકળી હતી. આ સ્મશાનયાત્રામાં સગા સંબંધીઓ મિત્રવર્તુળ તથા સત્સંગીઓ જોડાયા…
Read More...

4 હજારની નોકરી કરતો’તો ચરોતરી પટેલ, પોતના દમ પર ફેલાવ્યું કરોડોનું સામ્રાજ્ય

બિઝનેસ ગુજરાતીના લોહીમાં હોવાનું પૂરવાર કરતા અનેક ગુજરાતી બિઝનેસમેન આપણી નજર સમક્ષ છે. ઘણા ગુજરાતીઓ અધવચ્ચે અભ્યાસ છોડીને પોતાની મહેનત અને સૂઝબૂઝથી આજે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યાં છે. તેવા જ એક બિઝનેસમેન છે મુંબઈની ફેમસ જ્વેલરી આઉટલેટ…
Read More...