1000 રૂપિયા લઇને યુએસ ગયા હતા, આજે આ બે પટેલની છે 13000 કરોડની કંપની

અમેરિકામાં અનેક ગુજરાતીઓ બિઝનેસમાં પોતાનો ડંકો વગાડી રહ્યા છે. માત્ર થોડાક રૂપિયા લઇને અમેરિકા ગયેલા ગુજરાતીઓ આજે કરોડો ડોલરમાં આળોટી રહ્યા છે. આવા જ બે ગુજરાતી ભાઇઓ છે ચિરાગ અને ચિન્ટુ પટેલ. ચિરાગ અને ચિન્ટુ પટેલની કંપની એમ્નિલ…
Read More...

પાટીદાર કાળુભાઈ વાડોદરિયાનાં પરિવારની પહેલ: અંગદાનથી ચાર વ્યક્તિઓને મળ્યું જીવતદાન

સુરત: મંગળવારે ૨૩મી જાન્યુઆરીએ કોઈ કામે બહાર નીકળેલા કાળુભાઈ કડવાભાઇ વાડોદરિયા ઉ . વ .૬૦ બ્લડ ગ્રુપ : O +ve જેઓનું એક અકસ્માતમાં બ્રેનડેડ થતા તેમના અંગો અન્ય જરૂરીયાતમંદ લોકોને તેમના શરીરના સારી રીતે કાર્યરત અંગો બીજાને મળી રહે તે હેતુથી…
Read More...

આધુનિક સવલતોથી સજ્જ ગુજરાતનું આ ગામ, જાણો શું છે ખાસ

ધ્રોલ તાલુકાનું મોટાવાગુદડ ગામ વિકાસની હરણફાળ સાથે છેલ્લા ચારેક વર્ષથી એક આદર્શગામ તરીકે ઊભરી રહ્યું છે. ૨૧૦૦ની વસતી ધરાવતા ગામમાં બાળકોથી માંડી વૃધ્ધો સુધીનાં લોકોને તમામ સુવિધાઓ મળી રહે તે માટે વિશેષ પ્રયાસ કરાયો છે. છેલ્લા ત્રણ વર્ષમાં…
Read More...

આ રીતે શાંતિલાલ પટેલ માંથી બન્યા પ્રમુખ સ્વામી મહારાજ

પ્રસ્તુત છે પ્રમુખ સ્વામી મહારાજની જીવનગાથા. પ્રમુખસ્વામી ‘બાપા’ની જીવનઝરમર - પ્રમુખ સ્વામી મહારાજનો જન્મ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચાણસદ ગામે થયો હતો. - પિતા મોતીભાઈ, માતા દિવાળીબા. ખેતી અને પ્રભુભક્તિ સિવાય આ પરિવારને…
Read More...

સદ્દભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન: 101 યુગલોએ પાડ્યા પ્રભુતમાં પગલાં

સુરત : તારીખ 21-1-2018 ને રવિવારના રોજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દ્રિતીય સમૂહ લગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 101 યુગલોએ પ્રભુતમાં પગલાં પડ્યા હતા. આયોજન નો મુખ્ય હેતુ અને સંદેશ એ હતો કે લગ્નમાં થતા ખોટા ખર્ચાઓ બંધ કરીને…
Read More...

ગુજરાતનું એક માત્ર ગામ જ્યાં થાય છે ફાલસાની ખેતી

ઉત્તર ગુજરાતમાં વિજાપુર તાલુકાનું આનંદપુરા એક માત્ર એવું ગામ છે કે, જ્યાં ફાલસાની ખેતી થઇ રહી છે. ગામમાં 40 વર્ષ અગાઉ અંબાલાલ દ્વારકાદાસ પટેલ નામના શિક્ષકે માત્ર અખતરારૂપે ફાલસાની ખેતી કરી હતી. જે આજે ગામના 20 ખેડૂતોએ કાયમી ધોરણે અપનાવી…
Read More...

સુરતમાં લીલુડાં તોરણે દીકરીઓની વિદાયઃ 21 યુગલોએ પાડ્યા પ્રભુતામાં પગલાં

વીર બજરંગ સેવા સમિતિ દ્વારા પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતુ. લીલુંડા તોરણે દીકરીની વિદાય નામના સમૂહ લગ્નોત્સવમાં 21 નવદંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.યોગીચોક સ્થિત આનંદ ફાર્મ ખાતે જાનકી જીવદયા ટ્રસ્ટ અને મારૂતિ…
Read More...

એક ‘પટેલે’ દિલ્હીમાં પણ હલાવી નાખી સરકાર, AAPના 20 MLAને કર્યા ઘરભેગાં!

આમ આદમી પાર્ટી(AAP)ના 20 ધારાસભ્યોને ચૂંટણી પંચ દ્વારા અયોગ્ય ઠેરવવામાં આવ્યા બાદ એક પટેલ વકીલ ચર્ચામાં આવ્યો છે. આ વ્યક્તિ મીડિયાથી લઈને સોશિયલ મીડિયા સુધીમાં ટ્રેન્ડ કરી રહ્યો છે, જેનું નામ છે પ્રશાંત પટેલ. 31 વર્ષીય પ્રશાંત પટેલ વિશે આજે…
Read More...

ગુજરાતના આ ગામે રોકાતા હતાં જલારામબાપા, પ્રસાદીમાં આપી હતી લાકડી

વીરપુરથી પોતાના ગુરૂ ભોજલરામ બાપાને મળવા આવતા જલારામ બાપાએ કુંકાવાવના ખજુરી પીપળીયામાં રહેતા પટેલના ઘરે રાત વાસો કરતા પ્રસાદીમાં લાકડી આપી જે આજે પાંચમી પેઢીથી પણ સચવાયેલી પડી છે. અહી ભકતો આ લાકડીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ગુરૂ…
Read More...

પાકિસ્તાનના 3000 બોમ્બ પણ ન તોડી શક્યા માતાનું આ મંદિર

જેસલમેરથી આશરે 130 કિલો મીટર દૂર ભારત-પાકિસ્તાન બોર્ડર નજીક તનોટ માતાનું મંદિર આવેલું છે.  મંદિર આશરે 1200 વર્ષ જૂનું છે. જો કે આ મંદિર હંમેશાથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે પરંતુ 1965માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધ બાદ આ મંદિર…
Read More...