ભચાઉ પાસે કાર-ટ્રક અથડાતાં એક જ પરિવારના 4 મોત એક માત્ર 8 માસની બાળકી જ બચી
ભચાઉથી 8 કી.મી. વોંધ નજીક કન્ટેઇનર ટ્રેલર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં એક જ પરિવારના ચાર સભ્યોના મોત નિપજતાં અરેરાટી ફેલાઇ હતી.એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો તો એક ગંભીર ઘાયલ થયા હતા.મૃતક પરિવાર જામનગરના કલ્યાણપુરનો વતની હોવાથી…
Read More...
Read More...
૭/૧ર પત્રકમાં કઇ કઇ માહિતી સમાયેલી હોઇ છે અને તેની ઉપયોગીતા શું હોય છે? જાણો
૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી ક્ષેત્રફળ વિ. ની માહિતીની સાથે સાથે સદરહુ જમીનમાં ખેતી વિષયક…
Read More...
Read More...
ગુજરાતના આ ખેડૂત છેલ્લા 10 વર્ષથી ‘કાજુ’ની ખેતી કરી કમાય છે લાખો રૂપિયા
વિશ્વમાં કાજુના પાકોમાં સહુથી વધુ વિસ્તાર ધરાવતો દેશ ભારત છે. જ્યાં મુખ્યત્વે ડુંગરાળ વિસ્તારોમાં તેનું વાવેતર થાય છે. ભારત દેશમાં મુખ્યત્વે કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના પશ્ચિમ ભાગોમાં તેમજ તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા અને પશ્ચિમ…
Read More...
Read More...
સુંદરપુરના આ પટેલે જમીન વગર કરી ખેતી, મેળવી 15 ટન કાકડીની ઉપજ
જમીન વગર પણ ખેતી કરી શકાય તેવું મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સુંદરપુરના 64 વર્ષિય ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. છેલ્લા 2 વર્ષથી માટીની જગ્યાએ નારિયેળની છાલ અને પ્લાસ્ટિકની થેલી જેવી બજારમાં સરળ રીતે મળતી ચીજવસ્તુઓ દ્વારા કાકડીનું સફળ…
Read More...
Read More...
ગુજરાતનાં આ ગામમાં એક જ રસોડે દરરોજ આખું ગામ જમે છે
મહેસાણા જિલ્લાનું ચાંદણકી એક એવું ગામ છે, જ્યાં ગામલોકો રોજ એક રસોડે જમે છે. આ એ જ ગામ છે જ્યાં રહેતા તમામ લોકો 55-60થી વધુ ઉંમરના છે. જીવનની ઢળતી સંધ્યાએ મમ્મીને ભોજન બનાવવાની કડાકૂટ ના કરવી તે માટે દેશ-પરદેશમાં રહેતા તેમના સંતાનો દ્વારા આ…
Read More...
Read More...
એક ખેડૂતે કન્સ્ટ્રકશનનો ધંધો છોડી કરી મરચાની ખેતી, કમાય છે લાખો
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ગીડાસણના એક ખેડૂતે કન્સ્ટ્રકશનો ધંધો છોડી મરચાની ખેતી કરી છે. જેમાં 8 થી 9 લાખના ખર્ચ સામે 10 માસમાં અંદાજે 18 થી 19 લાખનું ઉત્પાદન મળવાની શક્યતા છે. વડગામના ગીડાસણમાં રહેતા હેમરાજભાઇ ચૌધરી જેઓએ 30 વર્ષ…
Read More...
Read More...
બેનના ઘરે ગયેલા પટેલ યુવકને અકસ્માત નડ્યો, જીવતા સળગ્યાં
ચૂડા તાલુકાના જૂના મોરવાડ ગામનું દંપતિ ધર્મની માનેલી બહેનના ઘેર સત્સંગમાં ગયા હતા. ત્યાંથી પરત ફરતા ચોકડી રોડના વેળાવદર ગામના પાટીયા પાસે છકડોરીક્ષા અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એકાએક મોટરસાયકલમાં આગ લાગી હતી. જેમાં બાઇક ચાલકનું મોત…
Read More...
Read More...
આઈ શ્રી ખોડિયાર માંની કથા અને મંદિરોની સંપૂર્ણ માહિતી
શક્તિપુજા ભારતીય સંસ્કૃતિનું પ્રાચીન અંગ છે. અને તેનું વિશેષ માહત્મ્ય પણ રહ્યું છે.ભારત માં અંબાજી, સરસ્વતી, લક્ષ્મી, પાર્વતી,આધ્ય શક્તિ શ્રી વેરાઈ , મહાકાળી, ખોડિયાર, હોલ માતાજી, બહુચર, ગાયત્રી, ચામુંડા, હિંગળાજ, ભવાની, ભુવનેશ્વરી,…
Read More...
Read More...
આસ્થાનું કેન્દ્ર છે અમેરિકામાં આવેલુ આ હનુમાનજી મંદિર, લાગે છે ભક્તોની લાઈનો
ભારતભરમા દેવી-દેવતાના મંદિરોને આસ્થાનું કેન્દ્ર ગણવામાં આવે છે. વિદેશમાં કાયમ માટે સ્થાયી થયેલા ભારતીયો અને ગુજરાતીઓમાં પણ આ જ આસ્થા હોય છે. જેથી તેઓ પણ તેમની નજીકના હિન્દુ મંદિરમાં પ્રાર્થના માટે જતા હોય છે. અમેરિકાના જ્યોર્જિયાના…
Read More...
Read More...