ખેડ સત્યાગ્રહના પ્રણેતા અને માજીમંત્રી ઉત્તમભાઈ પટેલનું નિધન

પારડી: 1953માં જમીન વિહોણા માટે ખેડ સત્યાગ્રહનું આંદોલનમાં સક્રીય ભૂમિકા ભજવનાર અને માજી કેન્દ્રિય મંત્રી ઉત્તમભાઈ પટેલે મંગળવારે સવારે પોતાના ડુમલાવ ગામમાં અંતિમ શ્વાસ લીધા હતા. 91 વર્ષની જૈફ વયે નિધનના પગલે પારડી તાલુકા સહિત જિલ્લામાં…
Read More...

જાણો વડોદરાના ‘દિવ્યાંગ’ વિદ્યાર્થી અભિષેક કાનાણી એ કેવી રીતે CA ઈન્ટરની પરીક્ષા પાસ કરી

વડોદરા, તા.30. જાન્યુઆરી 2018 મંગળવાર હું 'અપંગ' હતો એનુ દુઃખ ન હતુ પણ સમાજની અપંગ માનસિક્તા મને ડગલેને પગલે દુઃખી કરતી હતી. પછી એક સમય એવો આવ્યો કે સમાજના દરેક અપમાનનો બદલો મારી તાકાત સાબિત કરીને આપવાનો નિર્ણય કર્યો અને પછી અત્યાર સુધીમાં…
Read More...

દમણથી બાઇક પર પરત થતાં સુરતના યુવક – યુવતિનું અકસ્માતમાં મોત

નવસારી: ગણદેવીના એંધલ ગામના પાટીયા પાસે ને.હા.નં. ૪૮ ઉપર અજાણ્યા વાહનચાલકે સુરત- ગોડાદરાના આશાસ્પદ યુવાનની બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં યુવાન અને તેની મિત્ર યુવતિનું કરૃણ મોત થયું હતું. સુરતના ગોડાદરા ક્રિષ્નાપાર્ક…
Read More...

જીપીએસસી કલાસ ૧-૨ની મુખ્ય પરીક્ષામાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ૨૫ છાત્રો ઉતીર્ણ

રાજકોટ, તા. ૩૦ : તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા જી.પી.એસ.સી.ની મેઈન્સ પરીક્ષા લેવાયેલ હતી. તેમાં રાજકોટ ખાતે એન.જી.ઓ. શ્રી સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના નેજા નીચે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૈકી સરકારશ્રીની નોકરીઓ માટે ૨૫ કરતા પણ વધુ…
Read More...

વાહન અકસ્માતે અનાથ બનાવી આ 8 માસની બાળકીને

રવિવારે રાત્રે ભચાઉ થી સામખિયાળી જતા ધોરીમાર્ગ પર થયેલા કાર અને કન્ટેઇનર ટ્રેઇલર વચ્ચે થયેલા અકસ્કમાતમાં ગાંધીધામ રહેતા અને રાજકોટથી સગાઇનો પ્રસંગપુર્ણ કરી પરત ગાંધીધામ આવી રહ્યા હતા. વોંધ નજીક થયેલા આ કારમા અકસ્માતમાં ભાલારા પરિવારના ચાર…
Read More...

આ ખેડૂતે કર્યું દોઢ ફૂટ લાંબા રીંગણા નું ઉત્પાદન, માન્યામાં ન આવે તો જોઈ લો અહિં

વેરાવળ નજીક ચોરવાડ ગામના પ્રગતિશીલ ખેડૂતે દરિયાઇ ખારાશ વાળી જમીનમાં દોઢ ફુટનાં મબલખ રીંગણાનું ઉત્પાદન મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. સાથે સાથે ઇઝરાઇલ પદ્ધતિનો ઉપયોગ કરી એક છોડમાંથી નવ જેટલી જુદી જુદી વેરાઇટીના રીંગણ પણ મેળવ્યા છે. આવો…
Read More...

પટેલ યુવકની સફળતા પાછળ માતાના સમર્પણ અને સંઘર્ષની પ્રેરણાદાયી વાત

મારુ વતન ગોંડલ તાલુકાનું મોવિયા ગામ છે. મારા ઘરની સામે જ ધીરુભાઇ ઠુંમર નામના એક ભાઇ રહેતા હતા. ધીરુભાઇ કોઇ રોગનો શિકાર બન્યા અને ધીમે ધીમે એનું શરીર ઘસાવા લાગ્યુ. એનાથી કોઇ કામ થઇ શક્તુ નહી એટલે પરિવાર ચલાવવાની જવાબદારી એમના પત્નિ લલીતાબેન…
Read More...

ભારતીય મૂળના ડ્રિમર પાર્થિવ પટેલે યુએસમાં રચ્યો ઇતિહાસ, વકીલ તરીકે તરીકે લીધી એન્ટ્રી

ન્યૂજર્સીઃ એક તરફ ટ્રમ્પ પ્રશાસન અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢી મૂકવા માટે તત્પર છે તો બીજી તરફ ભારતીય મૂળના એટર્ની પાર્થિવ પટેલે ઇતિહાસ રચ્યો છે. તેઓ એવા પહેલા ડ્રિમર છે જેને ન્યૂજર્સી બાર એસોસિએશને વકીલ તરીકેની માન્યતા આપી છે.…
Read More...

સંસ્કાર મહોત્સવ | સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 261 દીકરીઓનો નવા જીવનમાં પ્રવેશ

સુરત: પી.પી.સવાણી વિદ્યાસંકુલમાં સૌરાષ્ટ્ર પટેલ સમાજની 261 દીકરીઓએ નવા જીવનનો પ્રારંભ કર્યો હતો. વિધવા મહિલાઓના હાથે ઉદ્ઘાટન કરાવી સમારોહનો પ્રારંભ કરાવાયો હતો. સમાજના આ 59માં સમૂહલગ્નમાં 50 હજારથી વધુની મેદનીએ નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા.…
Read More...