પોતાની કરોડો રૂપિયાની સંપત્તિને દાન કરીને આ બોલીવુડનો સુપરસ્ટાર વિતાવી રહ્યો છે એક સામાન્ય માણસની…

અભિનેતા નાના પાટેકરે મહારાષ્ટ્રના વિદર્ભ ઈલાકાના ખેડૂતોને કહ્યું કે હવે પછી તેઓ આત્મહત્યા ન કરે, બસ તેમને(નાના પાટેકર)ને ફોન કરે. પાટેકરનું કહેવું છે કે તેમણે આર્થિક હાલતમાં આત્મહત્યા કરવાવાળા ખેડૂતોની 180 વિધવાઓને 15-15 હજાર રૂપિયાની મદદ…
Read More...

રાજપીપળાઃ ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત, ચાર યુવકોના મોતથી અરેરાટી

રાજપીપળાઃ નર્મદા જિલ્લાના ખામર ગામ પાસે ટ્રક અને સ્વીફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતાં ચાર યુવકોના કમકમાટીપૂર્ણ મોત થયા છે. એક જ ગામના ચાર યુવકોના મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. મળતી વિગતો પ્રમાણે રાજપીળાના ચાર મિત્રો…
Read More...

આવા પટેલો પણ છે અમેરિકામાં, ગરમી વગર કપડા સૂકાઇ જાય તેવું ડ્રાયર શોધ્યું

એનઆરજી ડેસ્કઃ અમેરિકામાં રહેતા પટેલો ફક્ત હોટલ કે મોટલ જ નથી ચલાવતા પરંતુ અનેક ક્ષેત્રોમાં આગળ છે. અમે આજે આવા જ એક પટેલ વિશે વાત કરીશું જેમણે ગરમીનો ઉપયોગ વગર કપડા સૂકવી નાંખે તેવા ડ્રાયરની શોધ કરી છે. ઓક રિઝ નેશનલ બેલોરેટરી(ORNL)ના…
Read More...

સજીવ ખેતી (Organic Farming) એટલે શું?

સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરીયા કે બીજા કોઈ પણ પ્રકારના રસાયણિક ખતરો તેમજ રસાયણિક ઝેરી જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી. પાક ના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર,…
Read More...

રાજકોટીયને બનાવી ખેડૂતો માટે ઉપયોગી એપ, અભણ ખેડૂતોને આ રીતે થશે મદદ

રાજકોટઃ આજનો યુગ મોબાઇલ અને ટેક્નોલોજીનો યુગ કહેવામાં આવે છે. ભારત જેવા દેશોમાં આજે દરેક વ્યક્તિ પાસે સ્માર્ટ ફોન આવી ગયા છે. ભારત એક કૃષિપ્રધાન દેશ છે, ત્યારે ટેક્નોલોજીનો ઉપયોગ ખેતીમાં કેવી રીતે કરવો તેનું ઉદાહરણ રાજકોટમાં જોવા મળ્યું.…
Read More...

વતનની માટી પ્રત્યેનું ઋણ અદા કરતા અનોખા પટેલ

શ્રીમાન સવજીભાઈ ધોળકિયા. આ નામ તમે સાંભળ્યું જ હશે. સુરતની 6000 કરોડની હરેકૃષ્ણ ડાયમંડ કંપનીના માલિક અને દર વર્ષે કંપનીના કર્મચારીઓને કરોડો રૂપિયાનું બોનસ આપનાર તે આ સવજીભાઈ. સવજીભાઈનું વતન લાઠીની બાજુમાં આવેલું દુધાળા નામનું નાનું એવું…
Read More...

સુરેન્દ્રનગરનો જવાન લદ્દાખમાં શહીદ, પિતાના મોત બાદ પુત્રની આર્મીમાં જોડાવવાની ઇચ્છા

સુરેન્દ્રનગરઃ ચૂડા તાલુકાના છત્તરીયાળામાં રહેતા આર્મીની ઈએમઈ બટાલિયનના હવાલદાર લવજીભાઇ મકવાણા કાશ્મીરના લેહ-લદ્દાખમાં ફરજ દરમીયાન બરફના તોફાનમાં આવી જતા જવાન મોતને ભેટ્યા થયા છે. મૃતક જવાનના મૃતદેહને વતન છત્તરીયાળામાં ગાર્ડ ઓફ ઓનર સાથે…
Read More...

ગુજરાતના આ ખેડૂતે વેસ્ટ કાપડમાંથી બનાવ્યું ગ્રીન હાઉસ

પાલનપુર: બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો બાગાયતી તથા પોતાની આવડતથી ખેતી કરી સમૃદ્ધ બની રહ્યા છે. ત્યારે ડીસાના રાણપુર ગામે રહેતા એક ખેડૂતએ ‘યુટ્યુબ’ ઉપરથી આઇડીયા મેળવી વેસ્ટ સાડીઓમાંથી ગ્રીન હાઉસ જેવું ક્રોપ કવર બનાવી ઉનાળામાં પાકતી ચોળીની ખેતી…
Read More...

સાડા ત્રણ લાખ રૂપિયાની ભેંસ..! દરરોજ આપે છે 32 લીટર દૂધ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે ભણીગણીને સારી નોકરી વડે જ કમાણી કરી શકાય છે. પરંતુ પશુપાલનના વ્યવસાય વડે અભણ ખેડૂત નોકરિયાતો કરતા પણ વધુ કમાણી શકે છે. બનાસકાંઠાના ભાભરના ઉજ્જનવાડા ગામે રહેતા દંપતિ તેમના તબેલામાં સારી ઓલાદની બન્નીની ભેંસો અને…
Read More...

સાસુ-સસરાએ વહુને દીકરી બનાવીને આપી વિદાય, લગ્નના 23 દિવસ બાદ જ થયું’તું દીકરાનું અવસાન

નેશનલ ડેસ્કઃબદલાતા યુગમાં જૂના રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણોને પાછળ રાખીને હમીરપુરમાં સાસુ-સસરાએ એક નવી પહેલ કરી છે. તેમણે પુત્રનું મોત થતા તેમની પુત્રવધૂના લગ્ન દીકરીની જેમ કરાવીને તેનું ઘર ફરી વસાવ્યું છે. ઘટના છે હિમાચલના હમીરપુર જિલ્લાના સોરડ…
Read More...