5000 કમાઈ આવેલા દીકરાને આમ ભેટી રડી પડ્યા અબજોપતિ સુરતી પિતા
ધોળકિયા પરિવારને આજે તમામ લોકો જાણતા હશે, દિવાળીના તહેવાર પર કર્મચારીઓને ઘર, કાર અને મોંઘી જ્વેલરીની ભેટ આપનાર સવજી ધોળકિયાના પરિવારમાં દીકરાઓને અભ્યાસ બાદ થોડા સમય માટે સામાન્ય લોકોની જેમ થોડા પૈસા સાથે નોકરી કરી જીવનના મુલ્યો સમજાવવાની…
Read More...
Read More...
5500 કરોડ ટર્નઓવરની કંપનીના માલિક પહોંચ્યા કફોડી હાલતમાં રહેલા ગામની વહારે
આધુનિક સુવિધાઓ તો દૂર પણ ખોરાક-પાણી અને આરોગ્ય જેવી સાવ પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચિત એવા ગુજરાતની સરહદને અડીને આવેલા નંદુરબારના તીનસમાળ ગામમાં સુરત શહેરના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા હીરાવેપારી સવજીભાઇ ધોળકીયા પોતાના પાંચેક મિત્રો સાથે આ…
Read More...
Read More...
શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો
આનંદ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ- સુરત દ્વારા સંચાલિત શ્રી શ્રવણ ટીફીન સેવા ના લાભાર્થે સુરત ના આંગણે ભવ્ય રંગ કસુંબલ લોક ડાયરો ...
સુરત ના ઇતિહાસ મા સૌ પ્રથમવાર
" સંગીતા લાબડીયા "
" અલ્પા પટેલ "
"દેવાંગી પટેલ "
એક સાથે ત્રણ કોકીલકંઠી નો…
Read More...
Read More...
ભાવનગરના હાર્વિક દેસાઇએ WC જીતની કરી આ રીતે ઉજવણી, આપ્યો આવો પોઝ
ભારત ઓસ્ટ્રેલિયાને હરાવી અંડર-19 વર્લ્ડકપમાં ચેમ્પિયન બની ગયુ છે. ભારતને ચેમ્પિયન બનાવવા પાછળ ભાવનગરના હાર્વિક દેસાઇનો પણ મહત્વનો ફાળો હતો. હાર્વિક દેસાઇએ ટ્રોફી સાથે એક પોઝ આપ્યો હતો. હાર્વિકની આ ઉજવણી તેની યાદગાર મોમેન્ટમાંથી એક હતી.…
Read More...
Read More...
5500 કરોડની કંપનીના માલિકે ગરીબો માટે 3 પહાડ ચઢીને ગામમાં પ્રિતીભોજન કરાવ્યું
ગુજરાત-મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ એમ ત્રણ રાજ્યની સરહદને અડીને તીનસમાળ ગામ આવેલું છે. દિવ્ય ભાસ્કરમાં અહેવાલ મહેલાતોમાં રહેતા સવજીભાઈનું હૃદય દ્રવી ઉઠ્યું. પોતાના 5 મિત્રો સાથે લઈને સુરતથી 230 કિમી દૂર તિનસમાળ ગાડી હંકારીને પહોંચી ગયા.…
Read More...
Read More...
ડોક્ટર બનેલા પટેલ, આ રીતે બન્યા IAS ઓફિસર
અમદાવાદ: પિતા તાલુકા વિકાસ અધિકારી (TDO) તો પુત્ર જિલ્લા વિકાસ અધિકારી (DDO), આ સાંભળતા જ અનુભવીઓના મુખે એ કહેવત યાદ આવી જશે કે ‘બાપ કરતા બેટો સવાયો’. ડો. ધવલ પટેલ અત્યારે આણંદ જિલ્લા કલેક્ટર તરીખે ફરજ બજાવે છે. જોકે આ અગાઉ રાજકોટ ડીડીઓ…
Read More...
Read More...
લેઉવા પટેલ યુવકે બનાવ્યું જીવ જંતુ મારવાનું મશીન- ખેડૂતો માટે છે ફાયદારૂપ
પડધરી તાલુકાના દહીસરડા(ઉંડ) ગામના લેઉવા પટેલ યુવક સાગર રામોલીયા એ ખેડૂતો માટે છે ખાસ દવા છાંટવાથી મુક્તિ મળે એ માટે જીવ જંતુ મારવાનું મશીન બનાવ્યું છે.
હવે ખેડૂત મિત્રને થયું સાવ સહેલું ખેતરોમાં દવા નહિ છાટવી પડે આ “insert killer” મશીન…
Read More...
Read More...
ડાયસ્પોરા લેખિકા રેખા પટેલના 2 પુસ્તક અને 1 કાવ્યસંગ્રહનું અમદાવાદમાં લોકાર્પણ
અમદાવાદઃ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની એન.આર.જી કમિટી દ્ધારા આયોજિત એક પ્રોગ્રામમાં અમેરિકન ગુજરાતી ડાયસ્પોરા સાહિત્યમાં જાણીતા એવા લેખિકા રેખા પટેલના…
Read More...
Read More...
પોઈચાના પ્રસિદ્ધ સ્વામીનારાયણ મંદિરના પિકનિક કરવા ગયેલી વિદ્યાર્થીની ખાળકૂવામાં પડી, મોત
નર્મદા કાંઠે આવેલ સુપ્રસિદ્ઘ યાત્રાધામ પોઈચા ખાતેના સ્વામીનારાયણ મંદિરમાં એક બાળાનું મોત થયું છે. સ્કૂલ સાથે પિકનિક મનાવવા આવેલી આ બાળાને મંદિર દ્વારા ખુલ્લો મૂકાયેલો ખાળકૂવો ભરખી ગયો હતો. જેને પગલે અન્ય વિદ્યાર્થીનીઓ પણ હેબતાઈ ગઈ છે.…
Read More...
Read More...
એક એવું ગામ જ્યાં દીકરી જન્મે તો 1 હજારનું ઈનામ, વૃક્ષો ઉછેરો તો વેરામાં રાહત
કોડીનાર તાલુકામાં આવેલા વિઠ્ઠલપુર ગામ ભલે નાનું હોય પરંતુ તે ગામનું કામ મોટું છે. થોડા સમય પહેલા સ્માર્ટ વિલેજ જાહેર થયું ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની નજર તે ગામ ઉપર હતી. ત્યારે ગ્રામપંચાયત દ્વારા વિવિધ ત્રણ યોજનાઓની જાહેરાત પણ કરી છે. જેમાં જો…
Read More...
Read More...