ગુજરાતથી અમેરિકા: આવી રીતે ડોક્ટર પટેલ દંપતિએ ઉભું કર્યું કરોડો રૂપિયાનું એમ્પાયર

એનઆરજી ડેસ્ક: અમેરિકામાં વસતા ગુજરાતી ડોક્ટર કપલ કિરણ પટેલ અને પલ્લવી પટેલે હેલ્થકેર પરિવર્તન લાવવા ખાનગી યુનિવર્સિટી કેમ્પસની સ્થાપના કરવા 20 કરોડ ડોલર(1312 કરોડ રૂપિયા)ના દાનની પ્રતિજ્ઞા લીધી છે. મૂળ વડોદરાના મોટા ફોફડીયા ગામના વતની ડો.…
Read More...

વિઠ્ઠલભાઈ રાદડિયાનું જિલ્લા બેંકના ચેરમેનપદેથી રાજીનામું, જયેશભાઇ બન્યા નવા ચેરમેન

રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન વિઠ્ઠલ રાદડિયાની છેલ્લા કેટલા સમયથી નાદુરસ્ત તબીયતના કારણે બેંકના વહીવટી કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. પરીણામે તેમણે બેંકના ચેરમેનપદેથી રાજિનામુ આપ્યુ છે. રાજિનામુ આપતા ચેરમેનપદ માટે ચુંટણી પ્રક્રીયા શરૂ…
Read More...

પોલીસ ધરપકડથી ડરવાની જરૂર નથી, જાણો આમ જનતાને મળતા અધિકારો

પોલીસથી ગુજરાતીઓ ડરતા હોય છે, પરંતુ ગુજરાતીઓ ને કાયદા અને અધિકારોની પૂર્ણ જાણકારી નથી એટલે આવું થતું હોય છે. આજે અમે તમને મળતા સામાન્ય અધિકારો થી વાકેફ કરીશું, સારું લાગે તો શેર કરજો. પરમિશન વિના પોલીસ તમારા ઘરમાં નથી ઘુસી શકતી. જો…
Read More...

વર્ષમાં 333 દિવસ કામ કરે છે આ NRI પટેલ ડોક્ટર

જીવનમાં સફળ થવા માટે સખત પરિશ્રમ, પ્રામાણિકતા અને લોકોને રિસ્પેક્ટ આપવાની જરરૂ છે તેવુ માનવું છે ભારતીય મૂળના અમેરિકી ડોક્ટર ચિતરંજન પટેલના. ગ્લોબલ પાટિદાર સમિટ માટે ગાંધીનગર આવેલા ઇન્ટર્ન મેડિસિન એટલે કે ભારતમાં જેને કન્સલ્ટીંગ ફિઝિશિયન…
Read More...

પટેલે અમેરિકામાં ખરીદી 220 એકરમાં ફેલાયેલી હોટલ, મનમોહક છે અંદરનો નજારો

અમેરિકાના મેરિલેન્ડમાં વર્ષ 1820માં અને 220 એકર વિસ્તારમાં પથરાયેલી ઐતિહાસિક હોટલના માલિક બન્યા છે સની અને જીજ્ઞા પટેલ. તેઓએ 2016માં આ હોટલ હસ્તગત કર્યા બાદ તેમાં રિનોવેશન કરવામાં આવ્યું હતું અને 31 જાન્યુઆરી, 2017ના રોજ હોટલના મૂળ માળખા…
Read More...

આ છે 12 પાવરફુલ પટેલ પરિવાર: ગુજરાતભરમાં વાગે છે આમનો ડંકો

એક સમયે ખેતીને પોતાનો વ્યવસાય માનતા ઘણા પટેલ પરિવારો આજે મોટું બિઝનેસ એમ્પાયર ધરાવે છે. માત્ર ગુજરાત રાજ્યની જ વાત કરીએ તો ડાયમંડ-જ્વેલરી સહિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એન્જીનીયરિંગ ક્ષેત્રે પટેલ બિઝનેસમેનનો ડંકો વાગે છે. એટલુ જ નહીં વિદેશમાં…
Read More...

બી.કોમ. શિતલબેન પટેલનું કિચન ગાર્ડનિંગઃ ઘેરબેઠા મહિને કમાય છે ૨૦ હજાર

નવસારીના નવાગામના શિક્ષિત શીતલબેન પટેલએ કિચન ગાર્ડન વડે વિવિધ પ્રકારની શાકભાજી ઉગાડીને ઘરકામ, બાળકોના શિક્ષણ સાથે શાકભાજી વેચાણ કરીને આવક મેળવવવામાં સહેજ પણ નાનમ અનુભવતા નથી. કારણ કે તેઓ શિક્ષિત છે. બી.કોમ. સુધીનો અભ્યાસ કર્યા બાદ ખેતીનો…
Read More...

પૂર્વ ઉદ્યોગમંત્રી અનિલ પટેલનું 73 વર્ષે નિધન, હતા કેન્સર પીડિત

મહેસાણા: અનિલભાઈ ટી પટેલ પૂર્વ ઉદ્યોગ મંત્રીનું અવસાન થયું છે. તેઓ ગુજરાત સરકારમાં ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા હતા. આ સિવાય મહેસાણા જિલ્લામાં તેમણે શૈક્ષણિક અને સામાજીક કાર્યોમાં ખૂબ કામ કર્યું હતું. તેમના અંતિમ દર્શન ગણપત યુનિવર્સીટી ખેરવા…
Read More...

સમસ્ત લેઉવા પટેલ સમાજ અને મહિલા મંડળના ઉપક્રમે વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ

તા 2.2 18ના રોજ માખીયાળા ગામે સમસ્ત લેઉવા પટેલ સમાજ અને જૂનાગઢ જીલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ ના ઉપ ક્રમે લેઉવા પટેલ સમાજની જરુયાત અને વિધવા બહેનોને નિ.શુલ્ક શિલાઇ મશીન વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દાતાના સહયોગથી આ કાર્યક્રમમાં…
Read More...