કચ્છી લેવા પટેલનો નાઇરોબીનો “સમાજ મહોત્સવ” કચ્છી અસ્મિતાનું પ્રતીક

વસંત પટેલ દ્વારા' કેરા, (તા. ભુજ), તા. 15 : કચ્છથી કેન્યા હિજરત કરી વિશ્વભરમાં પથરાઇ ગયેલા કચ્છીઓ પૈકી સામાજિક સંગઠનના માધ્યમે સ્થાનીય અને માદરે વતનની સેવાઓમાં શિરમોર કચ્છી લેવા પટેલ નાઇરોબી સમાજના વેસ્ટલેન્ડ વિભાગના સર્જનને 25 વર્ષ પૂર્ણ…
Read More...

સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો અનોખો સેવાયજ્ઞ

જૂનાગઢમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા સીમ પ્રાથમિક શાળાના ૪૦૦ બાળકોને નાસ્તા સાથે શૈક્ષણિક કિટનું વિતરણ સત્યમ યુવક મંડળ અને જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ દ્વારા યોજાયો સેવાયજ્ઞ જ્ઞાન થકી કર્મ કરવાની બાળકોને હરસુખભાઈ વઘાસીયાની અને મનસુખભાઇ…
Read More...

ખોડલધામ ‘નરેશ’નો 4 BHK બંગલો, શિવમંદિર, યોગરુમ, આવો છે અંદરનો નજારો…..

રાજકોટઃ ખોડલઘામ નરેશ એટલે કે નરેશ પટેલ રાજકોટમાં પોશ વિસ્તાર એસ્ટ્રોન સોસયટીમા શિવાલય નામના બંગલામાં તેઓ રહે છે તેના સરળ અને નિખાલસ સ્વભાવ પ્રમાણે તેનો બંગલો તેની રહેણી કરણી અને રાચ રચીલું પણ સાવ સરળ છે, તેના ઘરમાં તેને આરસનું શિવ મંદિર…
Read More...

ભંડુરીમાં બીમારી ભોગવતા પરિવારને પટેલ સમાજની સહાયે ‘હવે બસ’ કહેવડાવ્યું

માળિયા હાટીના: માળિયા તાલુકાનાં ભંડુરી ગામે છેલ્લા 20 વર્ષથી છાપા વિતરણનું કામ કરતા અને પોસ્ટ ઓફિસમાં હંગામી ધોરણે ફરજ બજાવતા કોળી નારણભાઇ રામભાઇ ગોરડને ગંભીર બિમારી લાગુ પડી. પરિવારમાં ચાર દિકરીઓ, પત્નિ અને પોતે એમ 6 સભ્યો છે સંતાનમાં…
Read More...

ગુજરાતના આ ખેડૂતોએ કરી ચંદનની ખેતી, બિઝનેસમેન કરતા પણ વધુ કરશે કમાણી

બનાસકાંઠાના ખેડૂતો બાગાયતી અને રોકડીયા પાકોની ખેતી કરી રહ્યા છે. જ્યારે પાલનપુરના લક્ષ્મણપુરાના બે ખેડૂતે ચંદનની ખેતી કરી બનાસકાંઠા જિલ્લાને અલગ તારવી રહ્યા છે. આમ ચંદનની ખેતીમાંથી ખેડૂતોનો 15 વર્ષ આસપાસ કરોડો રૂપિયા કમાવવાનો અંદાજ છે.…
Read More...

ગોંડલમાં હિટ એન્ડ રનઃ અક્ષરધામ જતાં બે પદયાત્રી પટેલ મામા-ભાણેજના મોત

રાજકોટ તા. ૧૪: જિંદગીની સફરનો અંત ગમે ત્યારે અને ગમે ત્યાં આવી જતો હોય છે. રાજકોટના બે લેઉવા પટેલ મામા-ભાણેજ સાથે આવુ જ કંઇક બન્યું છે. આ બંને અન્ય બે પટેલ મિત્રો સાથે રાત્રે રાજકોટથી ગોંડલ અક્ષરધામ મંદિર (અક્ષર દેરી)એ  પગપાળા દર્શન કરવા…
Read More...

બહેનને એરપોર્ટ પર મુકવા જતાં પટેલ યુવકનું અકસ્માતે નદીમાં પડતા મોત

અમેરિકાથી આવેલી બહેનને મુકવા જતી વખતે સુરત જિલ્લા કામરેજના ડુંગર-ચીખલી ગામના ભાઇનું વલસાડની પાર નદીમાં આકસ્મિક રીતે પડી જતાં કરૃણ મોત થયું હતું. અકસ્માત કરીને ભાગતા કન્ટેઇનરને અટકાવવાની કોશિષમાં ભાઇ પાર નદીમાં પડી ગયો હતા. જેમની લાશ આજે…
Read More...

રાત્રે ગેસ સિલિન્ડર લીક થાય તો ક્યાં કરશો કમ્પલેન, જાણો જવાબ

એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. તેની સાથે જોડાયેલી જાણકારીને માટે દરેક લોકો જાગરૂક નથી. રાતના સમયે ગેસ લીક થાય છે તો ક્યાં સંપર્ક કરવો? રજાના દિવસે બધું બંધ હોય અને કોઇ તકલીફ થાય તો કોનો સંપર્ક કરવો? આ સવાલોના જવાબ કંપનીઓએ…
Read More...

અમારે તો રોજ વેલેન્ટાઇન: સંતાનોને વ્હાલથી ઉછેર્યા, પણ વૃધ્ધાવસ્થા આશ્રમમાં

નડિયાદ: વેલેન્ટાઇન્સ ડે 14 ફેબ્રુઆરી. યુવાઓ પ્રેમનો ઇઝહાર કરી , પ્રેમીઓ એકબીજા સાથે સમય પસાર કરી આ ખાસ દિવસની ઉજવણી કરશે. આજકાલના યુવાઓનો પ્રેમ, એમનું બોન્ડીંગ અગાઉના લોકોની જેમ સ્ટ્રોંગ હોતું નથી. નાની - નાની વાતોમાં થતાં ઝઘડા અને બ્રેકઅપ,…
Read More...

પટેલ ખેડૂતની કમાલઃ ગુજરાતના ‘કડવા કારેલા’ દિલ્હીમાં ફેલાવે છે મિઠાશ

આમ તો કારેલાનું નામ પડતા જ તેના સ્‍વાદના કારણે કદાચ ખાવાનું મન ના થાય પરંતુ કારેલા જેટલા કડવા છે તેના ગુણ અને લાભ એટલા જ મીઠાં છે. કારેલા એ અનેક રોગોની દવા છે. જેમાં તાવ, ડાયાબીટીસ, લીવર, મેલેરીયા, બાળકની ઉલટી, કરમિયા વગેરે જેવી બીમારી કે…
Read More...