આ ખેડૂતે યુ ટ્યૂબ પરથી લીધો ખેતીનો આઇડીયા, 25 હજાર રોકી મેળવે છે લાખો

ડીસાના રાણપુરના ખેડૂતે ગયા વર્ષે 10 ગુઠામાં મલ્ચીંગથી ચોળીની ખેતી કરી 15 હજારના ખર્ચ સામે ત્રણ લાખની આવક મેળવી હતી. અને આ વર્ષે 15 ગુઠામાં મલ્ચીંગ તેમજ ક્રોપકવરથી ચોળીની ખેતી કરી છે અને 25 હજારના ખર્ચ સામે પાંચ થી લાખ મળવાની સંભાવના છે. આમ…
Read More...

સ્વામિનારાયણ ભગવાનની આજે 238મી જન્મજયંતી : 32 વખત કચ્છ પધાર્યા હતા

26 જાન્યુઆરી 2001ના કચ્છમાં આવેલા ભયકર ભૂકંપમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું ઇ.સં.1824મા નિર્માણ પામેલું મૂળ મંદિર ધ્રવસ્થ થતાં ભુજના સિટી પોલીસ સ્ટેશન સામે પાંચ એકર જેટલી વિશાળ જગ્યામાં રૂા.100 કરોડના ખર્ચે ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં…
Read More...

અનોખી રીતે શિક્ષણ : આ શિક્ષક પાસે વિદ્યાર્થીને ભણતા નથી લાગતો ડર

દરેક શિક્ષકમાં ભણાવવાની રીત અલગ-અલગ હોય છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજના અરણીવાડા શાળામાં એક શિક્ષક દ્વારા અભિનય ગીત સાથે અનોખી રીતે શિક્ષણનો અભ્યાસ કરાવાય છે. જેને લઇ બાળકો અભ્યાસથી ન કંટાળી શાળામાં આવવા પ્રેરાય છે. આ ઉપરાંત શિક્ષક પ્રત્યે…
Read More...

વિદેશમાં ગુજરાતનું ગૌરવ વધારનાર યુવા લોક ગાયિકા પ્રીતિ વરસાણી વિષે જાણો સંપૂર્ણ વિગત

ભગવાન કલા કે કોઇ ખાસિયત દરેક વ્યક્તિને આપતો હોય છે, ઘણો લોકો માત્ર તેને શોખ તરીકે લઇને પોતાના નિજાંનદ માટે ઉપયોગ કરતા હોય છે, તો કેટલાક માત્ર લક્ષ્મી કમાવવાના ઉદ્દેશથી તે કલાને વાપરે છે, પણ ગણતરીના એવા કલાકારો હોય છે, જે પોતાની કલાને…
Read More...

પટેલ સમાજના યુવાનોની જાગૃતિ માટે આ લેખ અચૂક વાંચજો

સામાન્ય રીતે હુ જ્ઞાતિવાદમા માનતો નથી. છતાય આજ એક પટેલના દિકરા તરીકે લખુ છુ. એકાદ બે દિવસથી સોસીયલ મીડીયામા. સુરતના જાણીતા ઉધ્યોગપતિની ધડપકડ અને સ્લેટપાટી વાળા ફોટા લોકો વાયરલ કરી રહ્યા છે. આ જોઈ થોડુ દુઃખ સાથે અજીબ પણ લાગ્યુ. આપણો…
Read More...

આ છે ગુજરાતનું મોડેલ LED ગામ: મોટા શહેરોની સુવિધાઓ પડે ‘ઝાંખી’

દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકાનાં પ્રવાસે ગયા હતા. ત્યારે તેઓએ તમામ ગામડાઓને ઓપ્ટીકલ કેબલથી જોડીને ઇન્ટરનેટ સુવિધા ધરાવતા ગામડાઓ બનાવવાની જાહેરાત કરી છે. જો કે ગુજરાતનાં માણસા તાલુકાનું અમરપુરા ગામે વડાપ્રધાનની આ કલ્પના…
Read More...

પર્યાવરણપ્રેમી પટેલનો નવતર પ્રયોગ, વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુ બનાવી

જૂનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકામાં રહેતા ખેડૂતે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ દાખવી ચક્લીને બચાવવા માટે નવતર પ્રયોગ કર્યો છે. જેમાં તેઓએ ચકલીનાં ચણતર માટે 9000 મોબાઇલ ચબૂતરાનું વિતરણ કર્યુ હતું. તેમજ ગાયનાં છાણમાંથી 1000 ચકલીનાં માળા બનાવી વિતરણ…
Read More...

આ પટેલે શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ: 1 એકરમાં પકવ્યા 1900 મણ રીંગણાં

સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજ તાલુકાના ખેડૂતોએ શાકભાજીના પાકમાં કાઠુ કાઢયુ છે ત્યારે કતપુર ગામના એક જાગૃત ખેડૂતે આ વર્ષે એક એકર જમીનમાં કાળા રીંગણનું વાવેતર કરી આઠ માસમાં 1900 મણ રીંગણનો પાક ઉતારીને પોતે માલામાલ થઇ ગયા છે. - ગામના…
Read More...

એક સમયે USમાં રહેવા નહોતું ઘર, આજે 42 હોટેલના માલિક છે આ પટેલ

જીવનમાં જે લોકો મક્કમતાથી મુશ્કેલીઓનો સામનો કરે છે તે જ સફળતા મેળવે છે. આનું એક ઉત્તમ ઉદાહરણ એટલે અરૂણભાઈ પટેલ. નવસારીમાં હાઈસ્કૂલ બાદ વધુ અભ્યાસ માટે અમેરિકામાં સ્થાયી થયેલા અરૂણભાઈની સફળતા ઘણા લોકો માટે એક શીખ સમાન છે. અમેરિકાના…
Read More...

દરેક પરણીત પુરુષ અચૂક વાંચે અને પોતાની પત્ની ને વંચાવે

એક પરિવારમાં પતિ, પત્નિ અને તેના બે સંતાનો એમ બધા મળીને કુલ ચાર સભ્યો હતા. એક દિવસ સાંજે જમ્યા પછી પતિ-પત્નિ મકાનની છત પર બેસીને વાતો કરી રહ્યા હતા. પતિએ કહ્યુ, " ગઇકાલે બાનો મારા મોબાઇલ પર કોલ આવેલો. બા બહુ દુ:ખી લાગતા હતા. ભાઇ અને…
Read More...