ગુજરાતનો આ ખેડૂત કરી રહ્યો છે લાખોની કમાણી, સાત વર્ષથી કરે છે આ ખેતી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો દાડમ, એપ્પલ બોર, ખારેક સહિત શાકભાજીની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે. ત્યારે થરાદના ભડોદર ગામે એક ખેડૂત છેલ્લા સાત વર્ષથી મરચાની ખેતી કરી લાખોના ખણખણીયા ગણી રહ્યો છે. ત્યારે આ વર્ષે પણ રૂ. 10 લાખ…
Read More...
Read More...
આણંદ: પટેલ યુવકના 13માએ માતાનું મૃત્યુ, અડધો કલાકમાં મામાનું પણ હાર્ટ ફેઇલ
આણંદ શહેરમાં યુવાનપુત્રના મોતનો આઘાત જીરવી નહી શકનાર માતાએ તેરમાના દિવસે દેહ છોડી દીધો હતો.મહિલાના મોતની જાણ પિયરમાં કરાતા મહિલાના ભાઇ એટલે કે મૃતક યુવાનના મામાનું પણ મોત થયું હતુ.આ કરૂણ બનાવને લીધે આણંદના પટેલ સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યુ…
Read More...
Read More...
પટેલ પરિવારે પરિવારના સદસ્યોની જેમ જ ગાયની અંતિમવિધિ પોતાના ઘરના પટાંગણમાં જ કરી
ભારત એક માત્ર એવો દેશ છે જ્યાં ગાયને માતાનો દરરોજો આપવામાં આવ્યો છે એટલું જ નહીં આપણે ત્યાં ગાયની પૂજા પણ કરવામાં આવી છે. પરંતુ એવું ભાગ્યે બન્યું હશે કે ગાયને એક માણસની જેમ અંતિમવિધિ કરી વિદાય આપી હોય. આવું જ બન્યું છે કોટડા સાંગાણી…
Read More...
Read More...
સૂરતના બિલ્ડર વિજય ઇટાલીયાએ પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.
સૂરતને કર્મભૂમી બનાવનાર આ બિલ્ડરે પોતાની માતૃભૂમિ બોટાદમાં જઈને અનોખી રીતે ઉજવ્યો પોતાનો જન્મ દિવસ.
તાજેતરમા બોટાદના વતની એવા વિજય ઇટાલીયા એ પોતાના ૩૪માં જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરી.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બોટાદમાં પૂર્ણ…
Read More...
Read More...
આ ખેડુત ભાઈએ બનાવ્યું એવું મશીન કે હજારો ખેડૂતોને મળશે રાહત
દેશી કપાસની ખેતી કરતા હજારો ખેડૂતો માટે આનંદના સમાચાર છે. હવે ખેડૂતોને કપાસ વીણવા માટે મજૂરોની અછત નડશે નહીં. કેમ કે, સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના એરવાડા ગામના નટુભાઇ વાઢેરને 18 વર્ષની જહેમત બાદ કાલા વીણવાનું મશીન બનાવવામાં સફળતા…
Read More...
Read More...
કેશુભાઈ પટેલ, ગામડાના માત્ર નવ ધોરણ ભણેલ માનવીએ આધુનિક ઢબે વિકાસ કરવા ઘણા કામો કરી જાણ્યા
ગુજરાત પહેલેથી સમૃદ્ધ રાજ્ય છે, દેશના મધ્યના ભાગે દરિયાકિનારે સ્થાન જ એવું છે આપણા રાજ્યનું કે વિકાસ ગુજરાતમાં સામેથી દોડતો આવે. ગુજરાતમાં વર્ષોના વર્ષોથી દેશનું સૌથી મોટું બંદર કંડલા છે, દેશની મોટી રિફાયનરી છે, ઉદ્યોગો છે, જૂની સંસ્કૃતિ છે…
Read More...
Read More...
‘લળી લળી પાય લાગુ ખોડલ માડી’ ગાતા જ 9 વર્ષના ભજનીક પર પૈસાનો વરસાદ
રાજકોટના વાડધરી ગામે યોજાયેલા એક લોકડાયરામાં 9 વર્ષના ભજનીકે ભજનો ગાયને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ભજનની રમઝટ વચ્ચે લોકોએ રૂપિયાના બંડલો ઉડાડી પૈસાની રેલમછેલ કરી દીધી હતી. સ્ટેજ જાણે રૂપિયાની ચાદર બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા…
Read More...
Read More...
શ્વાન યજ્ઞ: કૂતરાઓને 18 વર્ષથી રોજ 40 કિલો લોટના રોટલા ખવડાવે છે લોકો
પાલનપુર: હિન્દુ સંસ્કૃતિમાં દાન-પૂણ્યનું વિશેષ મહત્વ છે. ત્યારે પાલનપુરના લક્ષ્મીપુરામાં લક્ષ્મીપુરા રામ રોટી દ્વારા 18 વર્ષથી શ્વાનો માટે 80 કિલો લોટના રોટલા બનાવાય છે. જ્યારે બેચરપુરા કૈલાશધામ મંદિર ખાતે 17 વર્ષ અગાઉ શ્વાન માટે અઢી કિલો…
Read More...
Read More...
જાણો, મધમાખી, સાપ કે વીંછી કરડ્યો હોય તો સૌથી પહેલાં શું કરવું?
મધમાખી કરડી જાય તો સોજો આવી જાય ને ઘણાને તો તેનું ઇન્ફેક્શન પણ થાય. વળી વિંછી કરડે તો તો ઝેર ચડે.
દરવખતે તેને મટાડવા તાત્કાલિક દવાખાને પહોંચવું શક્ય ના પણ હોય અને કેટલીક વાર તો પરિસ્થિતી એવી પણ હોય કે ઘરઘથ્થુ ઉપચાર અજમાવવામાં આવે તો મટી…
Read More...
Read More...
Patel થી લઈ TARO BAP: વિદેશમાં પણ અનોખા નંબરના શોખીન છે ગુજરાતીઓ
એનઆરજી ડેસ્ક: મોંઘા અને લક્ઝૂરિયલ વ્હિકલ તો ઠીક પણ તેના મનપસંદ નંબરનો ક્રેઝ પણ ગુજરાતીઓમાં જાણીતો છે. વ્હિકલ ઉપરાંત પોતાના મનપસંદ મોબાઈલ નંબર મેળવવા માટે તેઓ ગમે તેટલો ખર્ચ કરવા તૈયાર હોય છે, પછી એ ગુજરાત હોય કે વિદેશ પણ ગુજરાતીઓના શોખ…
Read More...
Read More...