પાન-માવા ખાનારને સમૂહલગ્નમાં નો એન્ટ્રી

સામાજિક જાગૃતિ માટે અગ્રેસર રહેતા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા આ વર્ષે તમાકુ નિષેધ દિવસે એક અનોખો અભિગમ શરૂ કરાયો છે. દર વર્ષે સમાજ દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમા વરઘોડો નહીં કાઢનાર દંપત્તિનુ સન્માન કરવામાં આવે છે.…
Read More...

તડબૂચ ઉગાડી મહિલાએ 70 દિવસોમાં કરી 75,000 રૂપિયાની કમાણી

મહેનતનું ફળ મીઠું હોય છે, તેની સાબિત કરી બતાવ્યું છે એક મહિલા ખેડૂતે. આ ગરમીની ઋતુમાં લાલ અને મીઠાં તડબૂચ લોકોને ઠંડક તો આપે જ છે, પણ ખૂડત પરિવારનું નસીબ પણ બદલી નાખે છે. મધ્યપ્રદેશના રાજપુર તાલુકાના ગામ અકલબરાની મહિલા ખેડૂતે…
Read More...

આ છે સૌરાષ્ટ્રના 9 પટેલ બિઝનેસમેન, સુરતમાં નસીબ ચમકતા બની ગયા કરોડપતિ

ડાયમંડ સિટી સુરતમાં અનેક બિઝનેસમેનોએ સંઘર્ષ કરી સફળતા મેળવી છે. સૌરાષ્ટ્રના લોકોને તો સુરત સાથે નાતો જ કંઈક અલગ છે. વેપાર-રોજગાર માટે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારમાંથી સુરત આવેલા અનેક લોકોનું નસીબ આ શહેરમાં ચમક્યું છે. સૌરાષ્ટ્રથી સુરતમાં…
Read More...

આ ખેડૂતે એક જ આંબા પર ઉગાડી 18 પ્રકારની કેરી, આ ટેક્નિકનો કર્યો ઉપયોગ

ઉત્તર પ્રદેશના મલિહાબાદમાં રહેતા હાજી કાલીમુલ્લા ખાનને મેંગો મેન કહેવામાં આવે છે. તેમણે એક ઝાડ પર 300થી વધારે પ્રકારની કેરી ઉગાડવાનું કારનામું કર્યું હતું. આ સિદ્ધિ માટે તેમને વર્ષ 2008માં પદ્મશ્રીથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. આ…
Read More...

આ બે પાટીદારો બાઈક પર જશે લંડન, એક બની ચૂક્યા છે દાદા

અમદાવાદ: માણસને પેશન કંઈ પણ કરાવી શકે છે. કહેવત છે કે, 'મન હોય તો માળવે જવાય' બસ અમદાવાદના બે પટેલોએ પણ આવુ જ કંઈક મન બનાવ્યું છે. 24 એપ્રિલના રોજ આ બન્ને પાટીદારોએ બાઈક લઈને લંડન જવાનો નિર્ણય કર્યો છે. શહેરના 59 વર્ષીય એવા હિરેન…
Read More...

પુરતા પાણીના અભાવે પાક નિષ્ફળ જતા હતાશ થયેલા ખેડૂત દંપત્તિનો આપઘાત

સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા ખેડુત દંપતીએ મંગળવારે સુરત એરપોર્ટ પાસે ઝેર પીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. ખેતી માટેના પાણીની સમસ્યાના કારણે ખેડૂત દંપતિએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. ઓલપાડનાં કપાસીનાં ગામના ખેડૂત દંપતી…
Read More...

સુરતઃ પાટીદારોના પાંચમા આંતરરાજ્ય સમૂહ લગ્નમાં 37 દંપતી જોડાયા

સુરતઃ અખિલ ભારતીય કુર્મિ ક્ષત્રિય મહાસભા અને સમસ્ત પાટીદાર સમાજ સુરત દ્વારા પાંચમા આંતરરાજ્ય લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 37 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યાં હતાં. કુપ્રથાઓને તિલાંજલિ આપવા સંદેશો વહેતો કરાયો…
Read More...

પટેલ પરિવારની લગ્ન પ્રસંગે અનોખી પહેલ

દરેક પરીવાર માટે લગ્નનો પ્રસંગ એ મહત્વનો પ્રસંગ ગણાંય છે. લોકો પોતાની પ્રતિષ્ઠા મુજબ પોતાના પુત્ર અને પુત્રીના લગ્ન મોટા પાયે અનેે ભવ્ય રીતે કરતા હોય છે. ગમઢા પરીવારે તેમના પુત્રના લગ્ન અવસરે પર્યાવરણની જાળવણી અને ગામને હરીયાળુ કરવાના…
Read More...

ડાયરામાં થાય છે પૈસાનો વરસાદ તે 9 વર્ષના પટેલ ભજનીક હર્ષ પીપળયાને ઓળખો

ઓસમાણ મીર, કિર્તીદાન ગઢવી ડાયરામા ગીતો લલકારે અને રૂપિયાનો વરસાદ થાય તે તો સમજાય. પરંતુ માત્ર 9 વર્ષનો ટેણિયો તે પણ કોઇ જ જાતની તાલીમ વગર ઓરીજનલ કાઠિયાવાડી મિજાજમા ગીતો લલકારે ને રૂપિયાનો વરસાદ થાય તે વળી કેવું. આવા દ્રશ્યો તાજેતરમા જ…
Read More...

માત્ર 10 વર્ષની આ પટેલ દિકરીએ 4 વાર પૂરી કરી માઁ ‘રેવા’ની પરિક્રમા

નસવાડીની 10 વર્ષની છોકરીએ સત્તત ચોથા વર્ષે 16 કિમીની નર્મદા નદીનાં કઠિન રસ્તાઓ પરથી પસાર થઈ પરિક્રમા પૂર્ણ કરી. કેહવાય છે મન હોય તો માંડવે જવાય જે વાત સાબિત કરી આપનાર નસવાડીનાં પિતા ડો.રાહુલ પટેલ અને માતા ડો.મેઘા પટેલની દીકરી પરા પટેલે…
Read More...