સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના.

સમાજે ગૌરવ અને પ્રેરણા લેવા જેવી સત્ય ઘટના. વાત છે રામાણી પરીવાર ની નામ:રામાણી હરેશભાઈ ગેલાભાઈ ગામ: વાવડા તા-બાબરા જી-અમરેલી હરેશભાઈ ના લગ્ન હીરલ સાથે 12-2-2008 ના રોજ સુરત મુકામે થયેલ. એમનો સંસાર સુખેથી ચાલતો હતો અને ચાલે જ છે…
Read More...

શેરડીના રસના આ ખાસ ફાયદા જાણી, રોજ 1 ગ્લાસ પીશો ઉનાળાનું અમૃત

ગરમીની શરૂઆત થાય એટલે શેરડીના રસનું પણ આગમન થઈ જાય છે. ગરમીના કારણે પરસેવારૂપે શરીરમાંથી પાણી નીકળી જવાને કારણે વાંરવાર મન એવું કહે કે કુછ ઠંડા હો જાયે, એવી ઈચ્છા માટે મન તરસતું હોય છે અને આવી ઈચ્છા થાય એટલે મનમાં તરત શેરડીનો તાજો રસ યાદ…
Read More...

ભચાઉ: લક્ઝરી-ટ્રેક્ટર અથડાતાં 9નાં મોત, તમામ મૃતકો પાટિદાર પરિવારના

ભચાઉ: ભચાઉ નજીકના શિકરા ગામ પાસે ટ્રેક્ટર અને લકઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. અકસ્માતમાં મોસાળ પક્ષથી મામેરા માટે જતાં મામેરીયા પક્ષના 9 લોકોના મોત થયા હતા. લગ્ન પ્રસંગ પહેલા મામેરીયાઓના મોતથી લગ્ન પ્રસંગમાં માતમ છવાયો હતો.…
Read More...

USમાં પટેલ બન્યો પોલીસ અધિકારી, ગુજરાતીમાં લોકોનો માન્યો આભાર

ન્યુજર્સીના રોસેલે પાર્કમાં રહેતા અને સહાયક રોઝેલ પાર્ક પોલીસ અધિકારી અવસર પટેલને સર્વસંમતિથી કાઉન્સિલ દ્વારા બરોના પોલીસ ઓફિસર તરીકે નિમવામાં આવ્યા છે. ઠરાવ 135-17 હેઠળ પટેલને પ્રોબેશનરી પોલીસ અધિકારીના પદે છ મહિના સુધી નિમણૂક કરવામાં આવી,…
Read More...

શા માટે પીવું જોઈએ માટીના ઘડાનું પાણી ?

પીઢીઓથી ભારતીય ઘરોમાં પાણીનો સંગ્રહ કરવા માટે માટીના વાસણો, ઘડા કે માટલાનો ઉપયોગ કરવામાં આવે છે. આજે પણ કેટલાક લોકો એવા છે કે માટીના વાસણોમાં જ પાણી પીવે છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી…
Read More...

મલ્ચિંગ સ્ટાઈલથી ખેતી કરીને મબલખ કમાણી કરી રહ્યા છે ખેડૂતપુત્ર મહેશ પટેલ

મહેસાણાના વિજાપુર વિસ્તારમાં એક ખેડૂતે વૈજ્ઞાનિક પદ્ધત્તિથી ખેતી કરીને ટૂંકા ગાળામાં જ સારી આવક મેળવી છે. વૈજ્ઞાનિક પદ્ધત્તિમાં આ ખેડૂતે મલ્ચીંગ પદ્ધત્તિ અપનાવી છે. મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરવાથી કેવા થાય છે ફાયદા તેની માહિતી આ ખેડૂતે આપી…
Read More...

અંતિમયાત્રામાં ઘરેથી દોણીમાં અગ્નિ કેમ લઈ જવામાં આવે છે?

માનવીને એના અગમ પંથની મુસાફરી માટે સજાગ કરતું તેમજ દેહની ક્ષણભંગુરતા સમજાવતું પ્રતીક એટલે દોણી. પ્રાચીન કાળમાં જે અગ્નિને સાક્ષી રાખી લગ્ન થતાં તે અગ્નિ ઘરમાં સતત પ્રજ્વલિત રાખવામાં આવતો અને મૃત્યુ પછી તે ગૃહ્યાગ્નિને માટલીમાં મૂકી…
Read More...

પ્લેન ક્રેશમાં પટેલ યુવકનું મોત, સેલિબ્રિટી જેવી હતી વૈભવી લાઇફસ્ટાઇલ

અમેરિકાના સેન્ટ્રલ એરિઝોના ગોલ્ફ કોર્સમાં ગત સોમવારે એક સ્મોલ પ્લેનમાં ટેક ઓફ કરતાંની સાથે જ આગ લાગી ગઇ. આગના ગોળામાં પરિવર્તિત થઇ ગયેલા આ પ્લેનમાં 6 લોકો સવાર હતા અને આ તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા છે. સ્થાનિક સમય અનુસાર, મોડી રાત્રે…
Read More...

આ પટેલ છે ભારતનો સૌથી ફાસ્ટેસ્ટ ડ્રાઈવર

ભારતના મોટર સ્પોર્ટ્સમાં નવો નેશનલ રેકોર્ડ બન્યો. જોખમી ગણાતા મોટરસ્પોર્ટ્સમાં આ રેકોર્ડ મૂળ ગુજરાતી આદિત્ય પટેલે બનાવ્યો. FMSCI તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સે પણ આદિત્યના રેકોર્ડને માન્યતા આપી છે. પિતા કમલેશ પટેલના પગલે આદિત્ય પણ કાર રેસર…
Read More...

વિદાય ટાણે… એક દીકરી નો મા-બાપ ને પત્ર.

મમ્મી-પપ્પા, નદી નું મૂળ અને સાધુ નું કુળ ના જોવાય પણ દીકરી નું તો મૂળ અને કુળ બંને જોવાય છે. મૂળ એટલે મા અને કુળ એટલે બાપ. મા,સંસ્કાર કોઈ સ્પર્ધા માં જીતી શકાતા નથી , એ તો માણસ ના કુળ અને મૂળ માં થી ઉતરી આવે છે. મમ્મી-પપ્પા,…
Read More...