સુકી ખેતી (Dry Farming)
ગુજરાત રાજ્યની કુલ ૧૦૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન પૈકી ૨૨% વિસ્તારમાં જ પિયત થાય છે જયારે બાકીના ૭૮% વિસ્તારને ખેત ઉત્પાદન માટે ફક્ત વરસાદના (આકાશીયા ) પાણી ઉપર જ આધાર રાખવો પડે છે . આવા વિસ્તારો માં ખેત ઉત્પાદનની ક્ષમતા ઓછી છે અને એકધારૂં…
Read More...
Read More...
ગુજ્જુ ખેડૂતની કરામતે તેને ચર્ચામાં લાવી દીધો, આવી ખેતી તમે નહીં જોઇ હોય
આપણો ભારત ખેતી પ્રધાન દેશ છે. રાજ્યોમાં એક બાજુ ખેડૂતોની સ્થિતી દિવસેને દિવસે મુશ્કેલ ભરી થતી જાય છે, તો બીજી તરફ ઘણા ખેડૂતો આધુનિક ખેતી તરફ વળીને નવી નવી પદ્ધતિઓ અપનાવી રૂપિયા કમાય છે. ગુજરાત રાજ્યની વાત કરીએ તો અહી ના ખેડૂતે પોતાના દિમાગ…
Read More...
Read More...
15 વર્ષીય ખેડૂત પુત્રએ કરી અનોખી શોધ, આતંકીઓ નહીં સર્જી શકે ખાનાખરાબી
હરિયાણા: અહીં રહેતો અને 11માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી અવનીતે ખૂબ જ કમાલનું આવિષ્કાર કર્યું છે. તેણે આર્થિક તંગીના માહોલમાં પણ માઇન ડિટેક્ટર બનાવ્યું છે. જેના વિસ્તારમાં વિસ્ફોટક સામાન આવતા જ સાયરન વાગે છે.
- અવનિતના પિતા સુધીર…
Read More...
Read More...
મોટી પરબડી ગામની દીકરી ધૃતિ બાબરીયા લંડનની ઓક્સફર્ડ યુનિ.માં Ph.D થઈ
ધોરાજીના નાના એવા મોટી પરબડી ગામની પુત્રીએ લંડનની ઓક્સફર્ડ યુનિ.માંથી ગાયનેકોલોજી વિષયમાં આનુવાંશિક જીનેટીક પ્રોબ્લેમ ઉપર પીએચડીની પદવી પ્રાપ્ત કરીને દેશ તેમજ ગામ અને સમાજનું નામ રોશન કર્યું છે. તેમજ માતાનું સ્વપ્ન પૂર્ણ કરવા પુત્રીની અથાગ…
Read More...
Read More...
આ મહિલાઓ કરે છે દુધનો વેપાર, મહિને કમાય છે લાખો
આખી દુનિયામાં ગુજ્જુનું નામ ધમકો બોલાવે છે. ગુજ્જુ ક્યારેય પાછા પડ્યા નથી અને પડશે પણ નહી. ગુજ્જુ બધી સમસ્યાનો ઈલાજ આસાની થી શોધી કાઢે છે.
હિંમતનગર, સાબરકાંઠાના વડાલી તાલુકાના જેતપુર ગામનાં વીણાબેન રોજ સવારે પાંચ વાગે ઊઠીને તબેલામાં…
Read More...
Read More...
15 વર્ષના છોકરાંએ બનાવ્યું એવું મશીન કે, લાખો લોકોના જીવ બચી જશે
તામીલનાડુના વતની એવા 15 વર્ષની ઉમરના આકાશ મનોજ નામના એક ભારતીય બાળકે આખી દુનિયાને અચરજમાં મુકી દીધી છે. આકાશમનોજ નાનો હતો ત્યારથી એને મેડીકલ સાયન્સના પુસ્તકો વાંચવા ગમતા હતા. જ્યારે એ 8માં ધોરણમાં ભણતો હતો ત્યારે 13 વર્ષની વયે એ મેડીકલ…
Read More...
Read More...
સુરત રેપ કેસ : બાળકીની ઓળખ વહેલી થાય માટે સાડીના પેકેટ પર લગાવ્યા Photo
ઉન્નાવ અને કઠુઆમાં રેપનો કિસ્સો હજી તાજો જ છે, આ બે કિસ્સાને કારણે દેશભરમાં લોકોમાં મહિલા સલામતીને મામલે રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે સુરતની માસુમ બાળા ન્યાય તો દૂર, પોતાની ઓળખ માટે જ હજી ઝઝૂમી રહી છે. માસૂમ બાળકી ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ…
Read More...
Read More...
આધુનિક ઢબે ડ્રેગન ફ્રુટની ખેતી થકી 17 વર્ષની આવક સુનિશ્ચિત બનાવી
સુરતના કેમિકલ એન્જિનિયરે ધરમપુરના ઓઝરપાડામાં હેલ્થ બેનીફિટ અને વિટામિન, મિનરલ્સ અને હાઈ ન્યુટ્રીશન વેલ્યુ ધરાવતા ડ્રેગન ફ્રુટની ખેતી કરી 15 થી17 વર્ષની આવક સુનિશ્ચિત કરી છે. એક વાર ડ્રેગન ફ્રુટની રોપણી કરી નિયમિત પિયત કરવાથી લાંબા ગાળા સુધી…
Read More...
Read More...
નકામી બોટલોના ઉપયોગથી ભાંડુતના આ પટેલ ખેડૂતોનો ટપક સિંચાઈનો નવતર પ્રયોગ
સમગ્ર ગુજરાતમાં પીવાનાં પાણી અને સિંચાઈનાં પાણીનું સંકટ જોવા મળે છે. ત્યારે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય બની છે. કરોડોના ખર્ચે આ કાંઠા વિસ્તારમાં સિંચાઈનું પાણી મળી રહે એ માટે સરકારે હાલમાં નહેરોનું…
Read More...
Read More...
બાળકીની હત્યાના બનાવમાં પરિવારને શોધવા સુરતના બિલ્ડરે કરી રૂ.5 લાખના ઈનામની જાહેરાત, જાણો કેમ
પાંડેસરામાંથી 11 વર્ષની બાળકીની હત્યા કરાયેલી લાશ મળી એ ઘટનામાં બાળકીની ઓળખ આપનારી વ્યક્તિને રૂ. પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત બિલ્ડર તુષાર ઘેલાણીએ કરી છે. ત્યારે તેમને આ વિચાર કેમ આવ્યો એ જાણવા તુષાર ઘેલાણીનો સંપર્ક કર્યો તે…
Read More...
Read More...