સાસુ સસરાએ નિભાવી માતા પિતાની ફરજ, પુત્રવધુને બનાવી IAS ઓફિસર
કેશોદની રહેવાસી મમતાબેન પોપટ હિરપરા કે જેઓએ યુપીએસસી પરીક્ષામાં ૪૫ મો રેન્ક મેળવી પુરા ભારતમાં પ્રતિષ્ઠા મેળવી છે. ત્યારે ગુજરાતમાં પ્રથમ ક્રમાંક મેળવતા મિત્રો સગાસ્નેહીઓ તરફથી શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે.
માર્કેટીંગ વિષય પર…
Read More...
Read More...
આ યુવા મહિલા સરપંચ છે Bsc પાસ: સાસુ-સસરા પછી પુત્રવધુ બની ગામની લીડર
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાનું દિવાળીપુરા એક એવું ગામ છે. જે 6 ટર્મથી એટલે કે 30 વર્ષથી સમરસ બની રહ્યું છે. હિંદુ બહુમતી ધરાવતા દિવાળીપુરા ગામમાં સાસુ અને સસરા સરપંચ બન્યા બાદ પુત્રવધૂ નિલોફર પટેલ સરપંચ બન્યા હતા. આ યુવા મહિલા સરપંચ બીએસસી…
Read More...
Read More...
પ્રાઈવેટ સ્કૂલને ટક્કર મારે એવી છે સૌરાષ્ટ્રની સરકારી શાળા, ટેબ્લેટથી આપે છે શિક્ષણ
મોરબીના ભરતનગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા 150 છાત્રો હાલ ટેબ્લેટ અને સ્માર્ટ બોર્ડમાં ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.2015માં ગામ લોકોના 1.5 લાખ ની આર્થિક સહાયથી 20 ટેબ્લેટ અને 4 સ્માર્ટ બોર્ડ, ઈંગ્લીશ ગ્રામર એપ્લિકેશન,જનરલ…
Read More...
Read More...
ખેડૂતોએ ભંગારમાંથી રિક્ષાનું એન્જિન ખરીદી બનાવ્યું આંતરખેડ મશીન
મહેસાણા: કડી તાલુકાના કુંડાળ ગામના ખેડૂતોએ 6 વર્ષ અગાઉ ગાંધીનગરમાં યોજાયેલા કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં મોંઘી મશીનરી જોઇ નિરાશ થવાની જગ્યાએ તેના ફોટો પાડી તેની ટેકનિક બરાબર સમજી ઘરઆંગણે ત્રીજા ભાગના ખર્ચમાં ભંગાર સામગ્રીમાંથી…
Read More...
Read More...
ગુજરાત સ્થાપના દિવસ: એક હતું સૌરાષ્ટ્ર સ્ટેટ,ખેડે તેની જમીન
સૌરાષ્ટ્રમાં એ વખતે 4415 ગામ-શહેરો હતા. તેની જમીન પર 222 રાજાઓ અને 51700 ગરાસદારોનો કબજો હતો. આ રાજ્યો જ્યારે સૌરાષ્ટ્ર સ્ટેટમાં વિલીન થયા ત્યારે તેમની જમીન સૌરાષ્ટ્ર રાજ્યને મળી. પણ 51700 ગરાસદારોની જમીન ન મળી. આમ સૌરાષ્ટ્રની ત્રીજાભાગની…
Read More...
Read More...
ખાલી પેટ માત્ર 20 મિનિટ કરો સૂર્ય નમસ્કાર, આખા શરીરને મળશે ગજબના ફાયદા
સૂર્ય નમસ્કાર 12 યોગાસનને મળીને બને છે. જો રોજ સવારે ખાલી પેટ 20 મિનિટ સૂર્ય નમસ્કાર કરવામાં આવે તો શરીરને અનેક હેલ્થ પ્રોબ્લેમ્સથી બચાવી શકાય છે. આ બોડીને ફિટ રાખવા માટે ખૂબ જ ઈફેક્ટિવ માનવામાં આવે છે. યોગ એક્સપર્ટ રત્નેશ પાંડે જણાવી…
Read More...
Read More...
ગીરના ખેડૂતે ઇઝરાયેલી પદ્ધતિથી કરી કેસર આંબાની ખેતી, મેળવ્યું કેરીનું બમણું ઉત્પાદન
જૂનાગઢ જિલ્લા બાગાયત વિભાગના માર્ગદર્શન હેઠળ માળીયા તાલુકાના પીપળવા ગામે પ્રગતિશીલ ખેડૂત ચિમનભાઇએ 30 વિઘા જમીનમાં 5 હજાર આંબાના ઝાડ વાવી ઝાડદીઠ 15 થી 20 કિલો ગુણવતાયુકત દાણાદાર કેસર કેરીનું ઉત્પાદન લીધું છે.
એક વિધામાં અગાઉ મોટા ઝાડવાળા…
Read More...
Read More...
આણંદઃ માત્ર બે રૂપિયામાં આપે છે સ્વાદિષ્ટ ભોજન, ઘરે પહોંચાડે છે ટીફીન
ભારતીય સંસ્કૃતિમાં ભૂખ્યાને ભોજન આપવાનો અનેરો મહિમા છે. તેને સાર્થક કરતા આણંદના જલારામ જનકલ્યાણ સેવા ટ્સ્ટ દ્વારા છેલ્લા છ વર્ષથી 400 જરૂરિયાતમંદ અને વૃદ્ધોને ઘરે બેઠા માત્ર બે રૂપિયામાં ટોકન ચાર્જ લઇ જમવાવનું પહોચાડવાનું કામ કરે છે. આણંદના…
Read More...
Read More...
અંજારના ખેડોઇ નજીક ગમખ્વાર અકસ્માત, પટેલ પરિવારના 5 સભ્યોના મોત
અંજારના ખેડોઇ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમા બોલેરો જીપ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા પાંચ વ્યક્તિઓના મોત થયા છે. જેમા એક બાળકનો પણ સમાવેશ થાય છે.
અકસ્માત આજે બપોરે સર્જાયો હતો જેમાં બોલેરો જીપ સાથે ટ્રક અથડાતા બોલેરો…
Read More...
Read More...
લેઉવા પટેલ સમાજનો સમૂહલગ્નોત્સવઃ 57 બળદ ગાડામાં જાન, 1 લાખ લોકોનું ભોજન
વિસાવદર: નાની મોણપરી ગામે રવિવારની સાંજ એક મોટા ઉત્સવ જેવી બની રહી. લેઉવા પટેલ સમાજનાં 19માં સમૂહ લગ્નોત્સવમાં કાઠીયાવાડની પુરાની પરંપરાનાં હુબહુ દર્શન થયા. અહીં વરરાજો કોઇ મોટરકારને બદલે બળદગાડામાં મંડપ સુધી પહોંચે છે 57 બળદગાડામાં એક સાથે…
Read More...
Read More...