સુરતઃ સિટી બસે ભાઈ-બહેનને લીધા અડફેટે, યુવાનને 300 ફૂટ ઘસડતા મોત

સુરતઃ યુનિવર્સિટી રોડ પર બીઆરટીએસ ચાર રસ્તા નજીક એક બાઈક સવાર પિતરાઈ ભાઈ-બહેનની સિટી બસે અડફેટે લીધા બાદ ભાઈને 300 ફૂટ જેટલો ઘસડતા મોત નિપજ્યું હતું. જ્યારે બહેનને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટના બાદ લોકોએ ડ્રાઈવર અને કંડક્ટરને માર મારી પોલીસને…
Read More...

ગુજરાતના આ ખેડુતે સરકારી નોકરી છોડી કરે છે ઓર્ગેનિક ખેતી, કરે છે લાખોની કમાણી

બનાસકાંઠાના દિયોદરના એક ખેડૂત જેઓ પશુધન નિરીક્ષક હતા. તેઓને વારસામાં જમીન હતી. જેથી પોતાના મોટાભાઇ સાથે ખેતી કરતાં હતા. પરંતુ મોટાભાઇ ગુજરી જતાં નોકરી અને ખેતીમાં પહોંચી ન વળતાં પશુધન નિરીક્ષકે પોતાની સરકારી નોકરી છોડી સજીવ (ઓર્ગેનિક)…
Read More...

સાબરમતીમાં ડૂબી જતાં અમદાવાદના 3 પાટીદાર યુવકના મોત

મહેસાણાના વડનગર તાલુકાના વાઘડી પાસે આવેલી સાબરમતી નદીમાં 3 અમદાવાદી યુવાનોના ડૂબવાથી મોત નિપજ્યા હતા. અમદાવાદ યુવાનો પોતાના મિત્રો સાથે અહીં ગયા હતા. દરમિયાન ગરમીથી રાહત મેળવવા માટે વાઘડીના રામદેવપીર મંદિર પાસેથી પસાર થતી સાબરમતીમાં ડૂબકી…
Read More...

ગોરાઓને પોતાની ધૂન પર નચાવે છે અમદાવાદી યુવતી, જીવંત રાખી ભારતીય કળા

માત્ર 6 વર્ષની નાની ઉંમરથી ભરતનાટ્ટયમમાં ટ્રેનિંગ લેવાનું શરૂ કરીને આજે ભારતના આ વારસાને વિદેશમાં સાચવનાર નેહા પટેલ મૂળ અમદાવાદની છે. નેહા પટેલે અમદાવાદમાં બીએસસી તથા ભરતનાટ્ટયમમાં એમએ કર્યુ છે. નેહાએ શાસ્ત્રીય નૃત્યની તાલિમ અને દીક્ષા…
Read More...

કુદરતે છીનવી લીધા હાથ, છતાય ન માની હાર: આ યુવક પંજા વિના કરે છે ખેતી

બનાસકાંઠાના તાલેગઢ ગામમાં રહેતો ચાર સંતાનનો પિતા એવા ડાહ્યાભાઇ પોતાના બંને હાથે વિકલાંગ છે,બાળપણમાં બાર વર્ષની ઉંમરે કરંટ લાગતા બંને હાથ કાપી દેવાયા અને એક આંખ પણ ગુમાવી દીધી છતાં હિંમત હાર્યા વિના પંજા વિના ઘરનું કામ, ખેતરનું કામ અને તમામ…
Read More...

કચ્છ ની ૩૦ વર્ષની યુવા કણબી કન્યા ચેતના હાલાઈ નો UK ના રાજકારણ માં પ્રવેશ : લંડનના હેરો સીટીના…

વિદેશ માં રહીને ત્યાંના રાજકીય ક્ષેત્રે ચુંટણી લડીને જીતવું એ મુશ્કેલ કામ છે.પણ,૩૦ વર્ષના ચેતના હાલાઈ UK ના હેરો સિટીની સ્થાનિક ચુંટણી લડીને વિજેતા બનનાર કચ્છના કણબી સમાજના પ્રથમ યુવા મહિલા છે. મૂળ માધાપર(ભુજ)ના અને છેલ્લી બે પેઢી થી UK માં…
Read More...

અંબાજી મંદિર: રહેવાની છે સારી વ્યવસ્થા અને આટલું છે ભાડું

બનાસકાંઠામાં આવેલા અંબાજી મદિરનું મહાત્મ્ય ઘણું છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ માતાના દર્શનાર્થે આવે છે અને ધન્યતા અનુભવે છે. આ મંદિરે કેવી રીતે જવું, ત્યાં રહેવા-જમવાની વ્યવસ્થા કેવી છે, તેમજ રહેવા માટેનો ચાર્જ કેટલો છે, સાથે મંદિરમાં…
Read More...

એક ગરીબ ખેડૂત થી લઈ કરોડોની કંપની સુધી પહોચતા એક પટેલની સંઘર્ષગાથા

ગુજરાતીમાં એક કહેવત છે અડગ મન ના માનવી ને હિમાલય પણ નડતો નથી. એવા ઘણા લોકો છે જેમને આ કહેવત બંધ બેસે છે. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે આપણ ને જે લાઈન નું નોલેજ હોય એમાં જ આપણે આગળ વધી શકીએ પણ આ વાત ને ખોટી સાબિત કરતા ઘણા કિસ્સાઓ બની…
Read More...

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ,યુવક યુવતી વેવીશાળ પસંદગી મેળો લગ્નસેતુ-૨૦૧૮, જાણો વિશેષ …

સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ – નવરંગપુરા સૌરાષ્ટ્ર લેઉવા પટેલ / સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના લગ્નોત્સુક યુવક-યુવતી વેવીશાળ પસંદગી મેલો લગ્નસેતુ-૨૦૧૮ ભાગ લેવા અપીલ આપના સમાજની મુખ્ય સમસ્યા પોતાના દીકરા-દીકરી માટે યોગ્ય પાત્ર શોધવાની છે. આજે કોઈ…
Read More...

ડીજીટલ ટેકનોલોજીથી સજ્જ આણંદનું ‘આ’ ગામ ધરાવે છે શહેર જેવી તમામ સુવિધા

આણંદ જિલ્લાના છેવડાએ આવેલ ઉમેરઠ તાલુકાના ભરોડા ગામની વસ્તી 5 હજારની છે. તેમ છતાં ગામમાં શહેર જેવી તમામ સુવિધા ધરાવે છે. નાનકડા ગામમાં તમામ માર્ગો પર આસીસી રોડ, ગટર, વીજળીની તમામ સુવિધા ધરાવે છે. તેમજ ગામના વિદેશમાં રહેતા પરિવારો સામાજીક,…
Read More...