પટેલ યુવકે રાજકોટમાં સૌપ્રથમ વાર શરુ કરી ડી.જે. ગીટાર, કી બોર્ડ વોકલ, ડ્રમ શીખવાડતી પાયલટ એકેડેમી

રાજકોટ માં સૌપ્રથમ વાર પ્રોફેશન ડી, જે. ગીટાર, કી બોર્ડ વોકલ, ડ્રમ શીખવાડતા આઉટ ઓફ સ્ટેટ માં અભ્યાસ કરેલ એવા રાજકોટ ના સોહમ ટીલાળા ની પાયલટ એકેડેમી નો બહોળા પ્રતિસાદ સાથે સુભારંભ . રાજકોટ - રાજકોટ એટલે રંગીલું શહેર અને રાજકોટ ના લોકો…
Read More...

કચ્છની પટેલ યુવતીની UKની સ્થાનિક ચૂંટણીમાં જીત, બ્રિટિશ પીએમએ પણ આપ્યો સાથ

મૂળ કચ્છ અને હાલમાં યુકેમાં રહેતી યુવતીએ હેરો સીટીની સ્થાનિક ચૂંટણીમાં ઉભી રહી હતી અને તેમાં તે વિજેતા બનતાં કચ્છનું ગૌરવ વધાર્યુ છે. મહત્વની વાત એ છે કે, બ્રિટનના શાસક પક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાઇ આવેલા ચેતના હાલાઇનાં…
Read More...

102 નોટ આઉટઃ સુરતના આ દાદા થઈ રહ્યા છે યુવાન,આવ્યા કાળા વાળ

102 નોટ આઉટ નાટક અને ફિલ્મમાં માત્ર બાપ દીકરાની જ વાત છે. પરંતુ સુરતના મોટા વરાછા વિસ્તારમાં શતાયુ વટાવી ચુકેલા ગોવિંદભાઈ ગોયાણીની ચાર પેઢી એક જ છત નીચે જીવી રહી છે. અને પરિવારમાં એક જ છત નીચે ચાર પેઢી આનંદ કિલ્લોલથી વસવાટ કરી રહી છે. છતાં…
Read More...

એક ઝાડથી મળે છે 1 ક્વિન્ટલ જામફળ, ખેડૂત આવી રીતે કરી રહ્યો છે લાખોની કમાણી

અહીંના ડાંગરા નામના ગામમાં અનિલ કુમાર નામના ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને બાગવાની ખેતી શરૂ કરી છે. આ ખેતીમાં તેની આવક પાચ ગણી વધી ગઈ છે. અનિલ પાસે બે હેક્ટર જમીન છે. જેમાં તેમણે જામફળના 120 ઝાડ લગાવ્યા છે. એક ઝાડ વર્ષભરમાં લગભગ એક ક્વિન્ટલ…
Read More...

ઓર્ગેનિક પદ્ધતિ થકી ખેડૂતે કરી કમાલ, કર્યું 1 કિલોના જામફળનું વાવતેર

હળવદ તાલુકો ખેતી ક્ષેત્રે જિલ્લામાં આગવુ સ્થાન ધરાવે છે, તેમજ અવનવા પ્રયોગ કરીને ખેતીમાં ખૂબ જ સારા પ્રમાણમાં આવક મેળવે છે, જે હાલમાં ઓર્ગેનિક પધ્ધતિથી ખેતી કરી દશ વિઘા જમીનમાં એક કિલોના જમ્બો જામફળનુ ખેડૂતોએ વાવેતર કર્યુ છે, જેની દેશના…
Read More...

ગુજરાતનું આ ગામ છે ગોલ્ડન વિલેજ, ગ્રામ પંચાયત જ બની છે સંસદભવન

બગસરાથી માત્ર 12 કિમી દુર આવેલુ રફાળા ગામ આજે ગુજરાતભરમા ગોલ્ડન ગામ તરીકે જાણીતુ છે. માત્ર એકાદ હજારની વસતી ધરાવતા આ ગામની પાંચ વર્ષ પહેલા કોઇ ઓળખ ન હતી. પરંતુ અહીના વતની અને હાલમા સુરતમા ઉદ્યોગ ધંધો ધરાવતા સવજીભાઇ વેકરીયા અને અન્ય ગામ…
Read More...

ગુજરાતનો આ ખેડુત ઘરેબેઠા કરે છે લાખોની કમાણી, પ્રખ્યાત છે તેમના પપૈયા

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પપૈયાની ખેતી તરફ વળ્યા છે. આ પપૈયા ખેડૂતોના ખેતરમાં જમ્મુ, કાશ્મીર સહિત રાજસ્થાનના ઘણા વિસ્તારોમાંથી વેપારીઓ આવી લઇ જાય છે. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પપૈયાની ખેતીમાં પણ કાઠું કાઢી રહ્યા છે અને જિલ્લાનું નામ…
Read More...

મધર્સ ડે નિમિતે એક અનોખી પ્રેરક સત્યઘટના.

ગોંડલ તાલુકાના સગપર ગામના વતની પ્રાગજીભાઈ બુહાના દીકરા બિપિનના લગ્ન આજથી 7 વર્ષ પહેલાં દક્ષા નામની છોકરી સાથે થયા હતા. લગ્નના એક વર્ષ પછી જ દક્ષાબેનને પેટમાં દુખાવો ઉપાડ્યો. રિપોર્ટ્સ કરાવ્યા તો બંને કિડની ડેમેજ. બીપીનભાઈ પર તો જાણે કે આભ…
Read More...

ગુજરાતના આ ખેડુતે કરી ઉર્જાક્ષેત્રે નવતર શોધ જાણીને રહી જશો દંગ

પોરબંદર તાલુકાના ફટાણા ગામના ખેડૂતે ઉર્જા ક્ષેત્રે નવી શોધ કરી ઉર્જા દ્વારા વિજળી મેળવી શકાય તેવું ઉર્જા પ્રોજેક્ટ ઉપકરણ રચ્યું છે ફટાણા ગામના ખેડૂતપુત્ર લખમણભાઈ અરજણભાઈ ઓડેદરા ધોરણ 12 સાયન્સનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કૃષિક્ષેત્રે કાર્યરત…
Read More...

આ શાળાના બાળકો વર્ગખંડમાં હોય કે ગ્રાઉન્ડમાં, કરે છે રમતાં રમતાં અભ્યાસ

હાદેવપુરા પ્રાથમિક શાળાનાં બાળકો અન્ય શાળાનાં બાળકો કરતાં થોડાં વધુ નસીબદાર છે. તેમના માટે શિક્ષકોએ શાળામાં જ આગવું ડાઇનિંગ ટેબલ બનાવ્યું છે. જ્યાં મધ્યાહન ભોજન પીરસાય ત્યાં સુધી કવિતાનું ગાન કરે છે અને પ્રાર્થના બાદ સમૂહ ભોજન લે છે. તો…
Read More...