વિશ્વ પર્યાવરણ દિવસઃ આ સુરતીએ 5 હજાર વૃક્ષો ઉગાડી ઘરને બનાવી દીધું જંગલ
સુરત જેવા દોડધામ કરતા શહેરમાં વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે. પંખીઓ, પ્રાણીઓ લીલા છમ વૃક્ષો શોધી રહ્યાં છે. જો કે નેચર ક્લબના સ્નેહલ પટેલે ક્રોંકીટના જંગલમાં રહેવાને બદલે ખેતી કરવાની જમીન પર એક જંગલ બનાવ્યું અને એમાં જ રહેવાનું નક્કી…
Read More...
Read More...
નાગલપુરના ખેડૂતે પકાવ્યા તકમરીયા હવે વિદેશમાં વેંચાણ કરશે ઓનલાઇન
ખેતીને સમૃદ્ધ કરવાની વાતો વચ્ચે પરંપરાગત પાકોમાંથી ખેડૂતો બહાર આવતા નથી. ત્યારે જૂનાગઢના નાગલપુર ગામના ખેડૂતે અલગ-અલગ ચીલો ચાતરીને ઠંડકને કારણે ગરમ આરબ દેશોમાં પાણીની સાથે ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતા તકમરીયાનું વાવેતર કરીને તેમાં સફળતા પણ…
Read More...
Read More...
રૂ.70000ની નોકરી છોડી સરપંચ બનેલા યુવાને ગામની સૂરત બદલી નાખી
ગામનો સરપંચ ઈચ્છે તો ધારે તે કરી શકે છે.આ ઉક્તિને વસો તાલુકાના લવાલ ગામના સરપંચે સાર્થક ઠેરવી છે.
કલકત્તામાં ૭૦૦૦૦ના પગારે નોકરી કરતા ગામના યુવાને નોકરીને ઠુકરાવી છે અને પોતાના વતનમાં પરત ફરી સરપંચની જવાબદારી સંભાળી છે.સરપંચ બન્યાને એક…
Read More...
Read More...
યુએસની લાડી ને ગુજરાતી વર; ખેડૂતને પરણવા અમેરિકાથી દોડી આવી યુવતી
નવસારી જિલ્લામાં ચીખલી નજીક આવેલા સહેદપુર ગામમાં વસતા 25 વર્ષીય આકાશ પટેલની વાત સાંભળીને તમે પણ નસીબમાં ચોક્કસથી માનતા થઇ જશો. માત્ર 12માં ધોરણ સુધી ભણેલા આકાશે તેના લગ્ન કોઇ અમેરિકાની યુવતી સાથે થશે તેવો સપનામાં પણ વિચાર નહીં કર્યો હોય.…
Read More...
Read More...
ભગવાન સૂર્યને જળ અર્પણ કરવાના આ છે શારીરિક અને ધાર્મિક ફાયદા
જ્યારથી માનવ જીવનનું અસ્તિત્વ શરૂ થયું છે ત્યારથી એકમાત્ર સૂર્યદેવ જીવસૃષ્ટિના આધાર રહ્યા છે. હિન્દુઘર્મ ગ્રંથોમાં પણ સૂર્યદેવનું સ્થાન સૌથી ઉચ્ચ રહ્યું છે. આજે અમે વાત કરીશું સૂર્યદેવને જળ ચઢાવવા પાછળના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ અને તેનાથી…
Read More...
Read More...
આધુનિક સુવિધાઓથી સજ્જ રાજકોટનું ડિજિટલ વિલેજ – શિવરાજપુર
રાજકોટ જિલ્લાના જસદણથી 7 કિલોમીટરના અંતરે શિવરાજપુર ગામ આવેલું છે. દેશના નાણામંત્રી અરૂણ જેટલીએ 100 ગામોને ડિજિટલ વિલેજ તરીકે જાહેર કર્યા હતા. જેમાં રાજકોટ જિલ્લાના બે ગામ શિવરાજપુર અને મંડલીકપુર ડિજિટલ વિલેજ જાહેર થયા છે. જેમાં શિવરાજપુર…
Read More...
Read More...
આ ગુજ્જુ યુવાનો પોકેટમનીમાંથી ગરીબોને આપે છે મફતમાં ભોજન
આજના યુગમાં યુવાનોને મળતી પોકેટ મનીમાંથી રૂપિયા બચાવી કોઇની માટે ખર્ચ કરવાના થાય તો હજાર વખત વિચારવું પડે છે. પરંતુ વડોદરા શહેરના કેરિંગ સોઉલ ગ્રૂપના યુવાનો પોતાની પોકેટ મની અને કમાઇમાંથી રૂપિયા બચાવી સયાજી હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, તેમના…
Read More...
Read More...
ફ્રિજનું પાણી બંધ કરી દેશો, જ્યારે જાણશો માટલાનું પાણી પીવાના આ 5 ફાયદા
ભારતીય ઘરોના રસોડામાં માટલું તો જોવા મળે છે પરંતુ મોટાભાગના લોકો ફ્રિજનું પાણી પીવા લાગ્યા છે. કેટલાક લોકોનું એવું માનવું છે કે માટીની સુંગધ અને તેના લાભને કારણે માટલાનું પાણી પીવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે માટીમાં અનેક…
Read More...
Read More...
સીઝન વગરના લીલા શાકભાજી તમારા આરોગ્ય માટે બની શકે છે ઘાતકી જાણો કારણો
સીઝનમાં શાકભાજીની આવક વધારે હોય છે, પરિણામે ખેડૂતોને ભાવ નથી મળતા. દિનપ્રતિદિન વધી રહેલી ટેક્નોલોજીનો ઉપયોગ કરી ખેડૂતો હવે વિપરીત સીઝનમાં પણ શાકભાજીનું ઉત્પાદન લેતા થયા છે. આ માટે તેઓને મોટા પ્રમાણમાં પેસ્ટીસાઇડનો ઉપયોગ કરવો પડે છે. પરિણામે…
Read More...
Read More...
આયુર્વેદમાં જણાવ્યાં છે વજન ઉતારવાના 10 અતિઉત્તમ નુસખા, આજે જ કરો ટ્રાય
વજન ઓછું કરવા માટે આયુર્વેદમાં કેટલાક નુસખાનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. તેનાથી વજન તો ઓછું થાય જ છે, સાથે જ પેટની ચરબી પણ ઝડપથી ઘટે છે. આયુર્વેદમાં આ વસ્તુઓનો ઉપયોગ અનેક બીમારીઓના ઇલાજમાં પણ કરવામાં આવે છે. જમ્મૂ આયુર્વેદિક ઈન્સ્ટિટ્યૂટના…
Read More...
Read More...