સુક્કાભઠ્ઠ પડધરી વિસ્તારને 2.18 લાખ વૃક્ષો વાવી આ યુવાને હરીયાળો બનાવ્યો

કોઇ એક માણસ જ્યારે મનમાં ગાંઠ વાળી લે છે ત્યારે કેવુ પરિણામ આવે છે તે જોવુ હોય તો રાજકોટ જિલ્લાનાં પડધરી તાલુકાનાં 60 ગામોની મુલાકાત લેવી જોઇએ. વરસાદ આધારિત ખેતી અને પીવાના પાણી માટે નર્મદા પર આધાર રાખતા આ સુક્કાભઠ્ઠ વિસ્તારમાં એક હરિયાળી…
Read More...

સુરત હિટ એન્ડ રન કેસ: અનોખી શ્રદ્ધાંજલિ સભા અને 20 લાખનું દાન

સુરત: ‘હું દિવંગત આત્માઓને સાક્ષી માની શપથ લઉં છું કે વગર હેલ્મેટે બાઈક નહીં ચલાવું. આ માટે મારા સ્વજનોને પણ હેલ્મેટ પહેરી બાઈક ચલાવવા માટે પ્રેરિત કરીશ. હું ક્યારેય મદિરાપાન નહીં કરૂં કે મદિરાપાન કરીને બાઈક નહીં ચલાઉં. હું ફક્ત સુરત નહીં…
Read More...

મણિબહેન પટેલઃ લોખંડી સરદારના લોખંડી પુત્રી

બાળપણ અને શિક્ષણ કરમસદમાં જન્મેલાં મણિબહેન જ્યારે છ વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું હતું. ત્યાર બાદ કાકા વિઠ્ઠલભાઈ પટેલે તેમને ઉછેરીને મોટા કર્યા. તેમણે શરૂઆતનો અભ્યાસ મુંબઈની ક્વિન મેરી હાઈસ્કુલમાં કર્યો. એ પછી ગાંધીજીએ…
Read More...

જૂનાગઢ કૃષિ યુનિ.નું સંશોધન : ગૌમુત્રનો અર્ક કેન્સરનાં કોષોનો કરે નાશ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનાં બાયોટેકનોલોજી વિભાગ દ્વારા જૂદા-જૂદા સંશોધન કરવામાં આવે છે. બાયોટેકનોલોજી વિભાગનાં સહ સંશોધન વૈજ્ઞાનિક ડો. રૂકમસીંગ તોમર, ડો. શ્રધ્ધાબેન ભટ્ટ, ડો. કવિતાબેન જોષીએ ગૌમુત્ર ઉપર મહત્વનું સંશોધન કર્યુ છે. ગૌમુત્રનાં…
Read More...

પર્યાવરણ પ્રેમ: જૂનાગઢનું રેસ્ટોરાં ગ્રાહકોને આપે છે સ્વાદિષ્ટ ભોજન સાથે વૃક્ષનો છોડ

જૂનાગઢ: તમે રેસ્ટોરામાં જમવા જાવ, જમ્યા પછી બિલ મળે, તે ચૂકવ્યા પછી કોઇ વૃક્ષનો નાનો છોડ આપે તો કેવી અનુભૂતિ થાય! આવી અનુભૂતિ જૂનાગઢના અનેક સ્વાદપ્રેમીઓને થઇ રહી છે. શહેરના બસ સ્ટેન્ડ પાસે આવેલ ઉત્સવ રેસ્ટોરાંમાં જમ્યા પછી રેસ્ટોરા દ્વારા…
Read More...

વાલમ ગામના ખેૂડતની પુત્રી વિધિ પટેલ દેશ-વિદેશમાં ક્રિકેટ રમશે

મહેસાણા: વિસનગરના વાલમ ગામની ખેડૂત પુત્રી બરાેડા ક્રિકેટ એસોસિયેશન તરફથી ભારત અને વિદેશની મહિલા સાથે ક્રિકેટ રમશે. તેની સિદ્ધિને બિરદાવાઈ હતી. વાલમ ગામના ખેડૂત પુત્ર અરવિંદભાઇ જેઇતારામની દીકરી વિધી પટેલ નાનપણથી જ ક્રિકેટમાં રસ ધરાવતી…
Read More...

ગુજરાતના ખેડૂતે કોઠાસૂઝથી શોધ્યો ભૂંડ અને રોઝડાં ભગાડવાનો જુગાડ

જૂનાગઢના ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામના ખેડૂતની કોઠાસૂઝે કમાલ કર્યો છે. આ ખેડૂતનું નામ છે, હરિભાઈ ઠુમ્મર. તેમણે પોતાની આગવી કોઠાસૂઝથી દેશી દીવાદાંડી બનાવી ભૂંડ અને રોઝડાંને ભગાડવા જુગાડ શોધ્યો છે. આ માટે તેમણે કંઈ ખર્ચ કર્યો નથી. માત્ર તેલના…
Read More...

કેનેડાના AG એવોર્ડમાં પાર્થ પટેલને ‘અચિવમેન્ટ ઓફ ધ યર’ એવોર્ડ

કેનેડામાં ઇન્ડો-કેનેડા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એન્યુઅલ ગાલા એન્ડ એવોર્ડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ ગુજરાતી અને હાલ કેનેડામાં વસતા પાર્થ પટેલને ટેક્નોલોજી અચિવમેન્ટ ઓફ ધ યર 2018 એવોર્ડ મળ્યો હતો. છેલ્લાં 18 વર્ષમાં કોઇ પટેલ…
Read More...

ઓસ્ટ્રેલિયાના નાનકડાં ગામની કાયાપલટ, પટેલ કપલની કમાલની કામગીરી

કોઇ યુવાન કે યુવા કપલ ગુજરાતના કોઇ ગામમાં પલાઠી મારીને ગામનો વિકાસ કરતા હોય તે નવી વાત નથી. આજે અંદાજિત 100થી વધુ કપલ ગુજરાતમાં જોવા મળે છે જેઓ શહેરની ઝાકમઝોળને છોડીને ગામડાંમાં રહેતા હોય અને ગામનો વિકાસ કરતા હોય. પરંતુ નવાઇની વાત અહીં એ છે…
Read More...

આ ફાધર્સ ડે બાદ કદાચ હું મારાં દીકરા સાથે નહીં હોઉં: કેન્સર પીડિત પટેલ યુવાનની વેદના

મૂળ ગુજરાતી અને હાલ નોર્થ લંડનમાં વસતા જૈમિન પટેલ આ વર્ષે તેના 14 મહિનાના દીકરા સાથે ફાધર્સ ડેને જોરશોરથી સેલિબ્રેટ કરવા ઇચ્છે છે. કારણ કે, જૈમિનને ડર છે કે, આ ફાધર્સ ડે કદાચ તેના જીવનનો આખરી ફાધર્સ ડે હશે. હકીકતમાં, જૈમિન પટેલને માત્ર 30…
Read More...