સુત્રાપાડાના ગોરખમઢીના ખેડૂતે ઉછેર્યા રૂદ્રાક્ષના વૃક્ષ, માળા બનાવી આપે છે મંદિરોમાં

વેરાવળ: ગિરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ગોરખમઢી ગામના ખેડૂતે રૂદ્રાક્ષના વૃક્ષ ઉછેરી સફળતા પ્રાપ્ત કરી છે. વૃક્ષમાં આવતા રૂદ્રાક્ષના પારાની માળા બનાવી મંદિરોમાં આપી રહ્યા છે. રૂદ્રાક્ષના વૃક્ષ આમ તો ઠંડા વિસ્તારમાં જોવા મળતા હોય છે…
Read More...

ફુડ એન્જીનીયરીંગમાં ફેનિલ ડોબરીયાની ઝળહળતી સિધ્ધી.

રાજકોટના ઉદ્યોગપતિનો દિકરો યુરોપની યુનિવર્સીટીમાં કિ-નોટ સ્પીકર તરીકે છવાયો ફુડ અવેરનેશ અંગે સેમીનારો સંબોધી અનેક એવોર્ડ હાસલ કર્યા વિદેશનું શિક્ષણ મેળવી દેશમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના હાઈજેનિક ફુડની જાગૃતિ લાવવાનો મનસુબો * ચોમેરથી મળી રહેલ…
Read More...

કેન્સર સામે જંગ હારી ગયેલી MBBSની વિદ્યાર્થિનીના પરિવારે શહીદોના બાળકો માટે કર્યુ દાન

સુરતઃ વરાછામાં છેલ્લાં ઘણાં સમયથી શહિદો અને તેમના પરિવારજનોની સેવા ક્ષેત્રે અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. જેને લઈને આજે સામાન્ય માણસ પણ કોઈને કોઈ સેવાકીય કાર્ય કરવા પ્રેરણા મેળવી રહ્યો હોવાનું જોવા મળે છે. લોકો ઉત્તરક્રિયા જેવા કાર્યમાં પણ…
Read More...

દુષ્કર્મથી ગર્ભવતી થયેલી કિશોરીના બાળકને મહેશભાઈ સવાણીએ દત્તક લઈને તમામ જવાબદારી ઉપાડી

સુરતની એક શાળામાં 8માં ધોરણમાં અભ્યાસ કરતી 13 વર્ષની એક દીકરી પિતાથી દૂર માતા સાથે રહેતી હતી. માતા-પિતા વચ્ચે અણબનાવ બનતા બંનેએ છૂટાછેડા લીધેલા એટલે દીકરી માં સાથે રહેતી હતી. પિતાના પ્રેમની ભૂખી આ દીકરી એકવખત એના પિતાને મળવા પહોંચી ગઈ.…
Read More...

ડાયમંડ કિંગે ડાંગના અંતરિયાળ ગામોમાં 50 કારના કાફ્લા સાથે પહોંચી યોજ્યો મેગા મેડિકલ કેમ્પ

સુરતઃ શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ નંદુબા મેડિકલ સેન્ટર દ્વારા 25માં વર્ષે વનવાસીઓ માટે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડાયમંડ કિંગના હુલામણા નામથી ઓળખાતા ગોવિંદકાકા ધોળકીયા 50 કારના કાફલા સાથે ડાંગ જિલ્લાના…
Read More...

#IAmNewIndia ના કન્સેપ્ટને શોભાવી રહી છે આ પહેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને નવી પ્રગતિની દિશામાં લઈ જવા માટે સ્કીલ ઇન્ડિયા, સ્વચ્છ ભારત અને મેક ઇન ઇન્ડિયા જેવા અભિયાન શરૂ કર્યા છે જેના થકી તેઓ વિઝન #IAmNewIndiaને સાકાર કરવા માગે છે અને આ વિઝન સાકાર થઈ શકે છે ઇનોવેશનથી. ઇનોવેશન…
Read More...

રોહીત પટેલ એટલે સાયન્સ સીટીનું ગુગલ મેપ, કારણ જાણી રહેશો દંગ

હેલ્લો રોહીતભાઈ. સાયન્સસીટી રોડ પર શુકન-1 કઈ તરફ આવ્યું. હેલ્લો રોહીતભાઈ સાયન્સસીટીમાં પંચામૃત પેલેસ કઈ તરફ આવ્યું. આવા એક બે કે ત્રણ કે 100-200 નહી પરંતુ પુરા 8 હજારથી વધારે ફોનકોલ્સ રિસિવ કરીને લોકોને સાચા સરનામે અમદાવાદના રોહીત પટેલ…
Read More...

સંબંધો સાચવો, પૈસા વાપરો- લવજીભાઈ ડાલિયા

સુરત શહેરમાં તમે કોઈને લવજીભાઈ ડાલિયા વિશે પૂછશો તો કોઈ માથું ખંજવાળે. ભૈ, આ કોણ? આને કયાં ગોતવો? ઍના કરતાં તમે લવજી બાદશાહ બોલો, ઍટલે તરત તમને સીધા ઍમને ઠેકાણે પહોંચાડાશે. તો હા, લવજીભાઈ આમ તો બિઝનેસમેન છે શહેરના જાણીતા અવધ ગ્રુપના…
Read More...

બ્રેનડેડ વિદ્યાર્થીના અંગદાન થકી પાંચ વ્યક્તિને નવજીવન અપાયું, સુરતમાંથી 18માં હૃદયનું દાન

સુરત : સરદાર બ્રિજ પર બાઈકની ટક્કર બાદ બ્રેનડેડ થયેલા ભેંસાણના આઈટીઆઈના વિદ્યાર્થીના હૃદય સહિતના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવજીવન આપી પરિવારે માનવતા મહેકાવી હતી. ગ્રીન કોરીડોરની મદદથી વિદ્યાર્થીનું હૃદય 277 કિ.મી.નું અંતર 109 મીનીટમાં…
Read More...

પિતા કરે છે ફેક્ટરીમાં મજૂરી, નોકરી કરતા કરતા યુવાને કર્યું CA પાસ

ગોંડલ: ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં રહેતા પટેલ પરિવારના યુવાને નોકરી કરતા કરતા સી.એ. પાસ કરી પરિવારનું ગૌરવ વધાર્યું છે. પરિવારની આર્થિક પરસ્થિતિ નબળી હોવાને કારણે પિતા ફેક્ટરીમાં મજૂરી કામ કરી રહ્યા છે અને માતા ઘરકામ કરે છે.…
Read More...