આયુર્વેદિક યુનિવર્સિટીમાં જાદુઇ પ્લાન્ટનો ઉપયોગઃ ડાયાબિટીસના ૧૦૦ દર્દીઓને સર્જરીથી છૂટકારો મળ્યો

ડાયાબિટીસના દર્દીઓ માટે સૌથી મોટો ડર એ હોય છે કે, જો તેમને પગમાં ઈજા થાય તો ક્યાંક ઘામાં ઈન્ફેક્શન ન થાય અને પાકી ન જાય. કારણકે ડાયાબિટીસમાં ઘાને રુઝ આવતા સમય લાગે છે અને ઘણાં દર્દીઓએ પગ કપાવાવનો પણ વારો આવે છે. પરંતુ સુગરના દર્દીઓ માટે એક…
Read More...

પથરીની સમસ્યાથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરેલુ ઉપાયો

પથરીનો દુખાવો તો જેને ઉપડે, તેને જ ખબર પડે. આ દુખાવો ઉપડે એટલે ભલભલાને મોત સામે દેખાવા લાગે. તેનો આકાર ભલે રેતીના દાણા જેટલો નાના હોય, પણ તેનો દુખાવો બહુ જ જબરદસ્ત છે. રોજિંદી લાઈફમાં અનેક લોકો પથરીના દર્દથી પીડાતા હોય છે. જે ફૂડમાં…
Read More...

પટેલ પરિવારના 18 વર્ષના યુવકના હ્રદય, કિડની, લિવર, અને ચક્ષુઓના દાનથી 6 વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત શહેરમાંથી 19માં હ્રદયનું દાન કરવામાં આવ્યું છે. ઉધના વિસ્તારમાં રહેતા 18 વર્ષની ઉંમરના બ્રેનડેડ યુવકના હ્રદય, કિડની, લિવર, અને ચક્ષુઓનું દાન કરી 6 લોકોને નવજીવન આપવામાં આવ્યું છે. પરિવારજનોએ દીકરીના અંદોનું દાન કરી માનવતાની મહેક…
Read More...

આ પટેલ યુવાન KBCમાં જીત્યો 25 લાખ રૂપિયા, એક સમયે નહોતા ટ્યૂશનના પૈસા

અમિતાભ બચ્ચનના રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’માં બુધવારે ગુજરાતી સંદિપ સાવલિયા હૉટ સીટ પર જોવા મળ્યો હતો. તેણે 25 લાખ રૂપિયા જીતી ગેમ શો છોડ્યો હતો. સંદિપ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગતો હતો પરંતુ તેના પિતા ઈચ્છતા હતા કે તે હિરા ઘસવાનાના…
Read More...

ગુજરાતના ખેડૂતે ઇન્ટરનેટની મદદથી કર્યું 1 ફૂટ લાંબા મરચાનું ઉત્પાદન, 2 વીઘામાં થશે 2 લાખની કમાણી..

ગુજરાતમાં એક તરફ ખેડૂતો માટે સરકાર સામે આંદોલનો ચાલી રહ્યા છે. તો બીજી બાજુ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામના ખેડૂતે સરકાર ઉપર આશા ન રાખતા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને આશ્ચર્યજનક એક ફૂટના લીલા મરચાનુ ઉત્પાદન કર્યું છે. આ એક ફૂટના મરચા…
Read More...

હબીપુરાના ખેડૂત હરમાનભાઇ પટેલે ઇન્ટરનેટ પર સર્ચ કરી ડ્રેગનફ્રુટની ખેતી કરી, આવક થઇ બમણી

ડભોઇ તાલુકાના મોટા હબીપુરા ગામના ખેડૂતે ઇન્ટરનેટ પર સર્ચ કરી આધિનિક ખેતીની જાણકારી મેળવતા તેમા ખેડુતને ડ્રેગનફ્રુટ નામના થાઈલેન્ડના ફળની ખેતી તરફ ધ્યાન બેઠુ હતું. જેથી ડ્રેગનફ્રુટની ખેતી માટે જાણકારી લેવા માટે તેઓ મહારાષ્ટ્રના નંદુરબારથી 60…
Read More...

ટ્રેનમાં છાપાં વેચતાં બાળકે કહ્યું, ‘જનરલ કેટેગરીમાં છું, સ્કોલરશિપ ન મળે’, પછી કરી…

5મા ધોરણમાં 93% છતાં મજૂરી કરી બે ભાઈને ભણાવે છે, બાપ વગરના દીકરાની આ મજબૂરીને તમે શું કહેશો? વિડિઓ જોવા માટે નીચે ક્લિક કરો મધ્યપ્રદેશના રિવાના એક બાળક નીલકંઠ દુબેનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરી વાઇરલ થઈ રહ્યો છે. નીલકંઠને પાંચમા…
Read More...

સુરતની શ્રેયા ઠુમ્મરને ડિગ્રી વિના નોકરીની ઓફર, વાર્ષિક ₹ ૫૦ લાખનું પેકેજ

સુરત: શહેરની જ એક સ્કૂલમાંથી વિદ્યાર્થીની શ્રેયા ઠુમ્મરે ધો. 12 સાયન્સમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ટોપ કરી ડોક્ટર કે એન્જિનિયર બનવાનું પસંદ નહી કરીને એક અર્થશાસ્ત્રી બનવાનું વિચારી અને સ્કોલરશીપ મેળવી બ્રિટનની ખ્યાતનામ યુનિવર્સિટીમાં ભણવાનું…
Read More...

છાણથી મળેલા આઇડિયાથી શરૂ કર્યો બિઝનેસ, હવે દર મહિને કમાય છે 4 લાખ

આઇડિયા મોટાભાગના લોકો પાસે હોય છે પરંતુ તેને બિઝનેસમાં બદલવાની હિમ્મત ઘણા ઓછા લોકો કરે છે. અને કેટલાક એવા પણ લોકો છે જે પોતાના યૂનીક આઇડિયાથી બિઝનેસ શરૂ કરી લાખોની કમાણી કરતા હોય છે. આવા જ એક વ્યક્તિ છે ગુરશરણ સિંહ, જેમણે લીકથી હટીને બિઝનેસ…
Read More...

પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના મોટા પુત્ર જગદીશ પટેલનું નિધન

અમદાવાદ: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલના સૌથી મોટા પુત્ર જગદીશભાઇ પટેલનું રવિવારે દુ:ખદ અવસાન થયું હતું. ઓશો સંન્યાસી એવા જગદીશભાઇ ઘણા સમયથી રાજકોટમાં સ્થાયી હતા. મવડી પ્લોટ ખાતે કારખાનું હતું જે બંધ કરી ઓશો સેન્ટર…
Read More...