એક વખત વાવ્યા પછી 45 વર્ષ સુધી ફળ આપે છે આ છોડ, 1 કિલો ફળની કિંમત 350 રૂપિયા
આજે પર્યાવરણને થઇ રહેલ ભારે નુકશાનથી સમયસર અને પુરતો વરસાદ ના મળતા કારણે ખેડૂતોને ખેતીમાં સારી ઉપજ મળતી નથી. એવા સમયે યોગ્ય અને આધુનિક ખેતી જ ખેડૂતોને પગભર બનાવી શકે છે. જેનું જીવંત ઉદાહરણ પુરૂ પાડ્યું છે. ડાંગના સરવર ગામના એક યુવાન…
Read More...
Read More...
કેન્સરથી પીડાતા પતિની જિંદગી બચાવવા રસ્તા પર ચાની કિટલી શરૂ કરનાર શિલ્પા બેન પટેલની સંઘર્ષગાથા
હૈયે હામ હોય તો એકલી નારી પહાડ જેવા વિઘ્નો સાથે પણ બાથ ભીડી શકે છે એ સત્યને સાર્થક કરતો એક કિસ્સો તાજેતરમાં જ અમદાવાદના મણિનગરમાં રહેતી શિલ્પા પટેલ નામની મહિલાની સંઘર્ષગાથામાં જોવા મળ્યો.
પતિને બબ્બેવાર કેન્સર થયું. ઘરમાં આવક બંધ થઇ ગઇ.…
Read More...
Read More...
ખેડૂતે બનાવ્યું વોટર પ્યોરીફાયર, 1 કલાકમાં 80 લીટર પાણી શુદ્ધ કરે છે
હરિયાણાના કૈથલ જિલ્લાના સોંગલ ગામના સાતમું પાસ ખેડૂતે વીજળી વગર ચાલતુ આરઓ (રિવર્સ ઓસમોસિસ) એટલે વોટર પ્યોરિફાયર બનાવ્યું છે. આ પ્યોરીફાયર એક કલાકમાં 80 લીટર પાણીને શુદ્ધ કરે છે. આમ કરવા માટે માત્ર પ્રેશર ઓછું હોવું જરૂરી છે. આ પ્રોજેક્ટને…
Read More...
Read More...
સ્ટેચ્યૂ ઑફ યુનિટી બનશે દેશનું સૌથી મોટું પર્યટન સ્થળ
દેશના પર્યટનનું મહત્ત્વનું કેન્દ્ર ગુજરાતમાં તૈયાર થઈ રહ્યું છે. વડોદરાથી 90 કિમીના અંતરે કેવડિયા કોલોનીમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને કેન્દ્ર-રાજ્ય સરકાર દેશના અગ્રણી પર્યટન સ્થળ તરીકે વિકસાવી રહી છે. દેશની એકતાના…
Read More...
Read More...
ડેંગ્યુના લક્ષણો અને તેને દૂર કરવાના ઘરેલું ઉપચાર
ડેન્ગ્યુ તાવ મચ્છરો દ્વારા ફેલાતી બીમારી છે. એડીજ મચ્છર (પ્રજાતી)ના કરડવાથી ડેન્ગ્યુ વાયરસ ફેલાય છે. તાવ દરમિયાન પ્લેટલેટ્સ ઓછા થવુ તેનુ મુખ્ય લક્ષણ છે. આ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. તાવ સાથે સૌથી સામાન્ય લક્ષણ છે માથાનો દુખાવો…
Read More...
Read More...
આ પટેલ યુવાને સૌરઉર્જાથી ચાલતું બાઈક બનાવ્યું, રૂ.8 માં 150 કિ.મી. ચાલે છે
આજે ભડકે બળતા પેટ્રોલ-ડિઝલના ભાવથી સૌ કોઇ ચિંતિત છે ત્યારે બોરસદ તાલુકાના વાલવોડ ગામના એક કિશોરે રુ. 8ના મામુલી ખર્ચે 150 કી.મી. દોડી શકે તેવું ઇલેક્ટ્રીક અને સૌર ઉર્જા સંચાલિત બાઇકનું સંશોધન કર્યુ છે. બોરસદ તાલુકાના વાલવોડ ગામના મધ્યમ…
Read More...
Read More...
”મુઠ્ઠી ઉંચેરા માનવી, શ્રી મનજીભાઇ ધોળકિયા” આલેખન – રાજેશ પટેલ
કલાપીનગર લાઠીની માટીમાં કલાપીની કોમળતા સર્વત્ર વ્યાપી છે, જ્ઞાન, પ્રેમ અને સત્યના એ ઉપાસકની પરમ ચેતના આજે પણ અનુભવી શકાય છે. કલાપી જેવી જ હૃદયની કોમળતા અને ઉચ્ચ માનવ મુલ્યો લઈને 17-1-1953 માં માતા રળિયાત મા અને પિતા રૂડાભાઈ ધોળકીયાના ઘરે…
Read More...
Read More...
પ્રોપર્ટી ખરીદતી વખતે ધ્યાનમાં રાખવા જેવી ઉપયોગી માહિતી
કોઇ પણ વ્યક્તિ પ્રોપર્ટી ખરીદતી વખતે પોતાની મહેનતની એક મોટી કમાણી તેમા લગાવી દે છે. એટલા માટે જરૂરી છે કે જે પ્રોપર્ટી ખરીદો ત્યારે તેની માન્યતાની સંપૂર્ણ તપાસ કરી લેવી. મધ્યપ્રદેશ હાઇકોર્ટના એડવોકેટ સંજય મેહરાનું કહેવું છે કે, જો તમે કોઇ…
Read More...
Read More...
સોરઠના સંતની દિલેરી: દાનમાં આપેલી 27 વીઘા જમીન પરિવાર ગરીબીમાં આવતા પરત કરી
સૌરાષ્ટ્રની ભૂમિ એટલે સંતો-મહંતોની ભૂમિ, એમાય ગિરનારની તળેટી એટલે સંતો-મહંતોનું પિયર, આ ભૂમિ પર રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંતએ દાખવેલી દીલાવરીએ ભાવિક તો ઠીક પણ તમામ સંત-સમુદાય માટે પ્રેરણાના સ્ત્રોત બન્યા છે. દાનમાં મળેલી 27 વીઘા જમીન…
Read More...
Read More...
પ્રોફેસરની જોબ છોડી દીકરીએ શરૂ કરી ખેતી, 50 લોકોને આપે છે રોજગારી
અત્યારે શિક્ષિત યુવા પેઢી પૈસા કમાવવા માટે વિદેશી કંપનીઓ અથવા સરકારી વિભાગોમાં નોકરી કરે છે. ત્યાં જ છત્તીસગઢના મહાસમુંદ જિલ્લાના નાનકડા ગામ સિર્રીની વલ્લરી ચંદ્રાકરે એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. વલ્લરીએ બીઈ (આઈટી) અને એમટેક…
Read More...
Read More...