કચ્છની ડિમ્પલ સંઘાણી ‘મિસિસ યુનિવર્સ 2018’ સ્પર્ધામાં ઈંગ્લેન્ડ વતી નોમિનેટ
કચ્છી ગૃહિણી ડિમ્પલ સંઘાણી હવે ફિલિપાઈન્સના મનીલામાં ડિસેમ્બર માસમાં યોજાનારી 'મિસિસ યુનિવર્સ 2018' બ્યૂટી પેજન્ટમાં ઈંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરશે. ડિમ્પલનો પરિવાર મૂળ કચ્છનો છે. જો કે, તેનો જન્મ-ઉછેર હૈદરાબાદમાં થયો હતો અને લંડનમાં રહેતાં…
Read More...
Read More...
સુરતઃ શ્રાધ્ધનો કાગવાસ એંઠવાડ બને તે પહેલાં અબોલ પશુઓનો જઠરાગ્ની ઠારતા વૃદ્ધ
સુરત: ધર્મથી સમાજમાં સુખ શાંતિ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે પરંતુ કેટલાક તો ધર્મના નામે પણ અનેક પ્રકારના જુદા રસ્તાઓ શોધી કાઢીને કાં તો અજાણતામાં સમાજને કેટલીક બાબતોથી નુકસાન પહોંચાડી રહ્યા છે. શ્રાધ્ધના નામે કેટલાક વિવિધ સ્થળોએ ગંદકી કરતા…
Read More...
Read More...
ઘરમાં લાગેલા ACના કારણે ત્રણ લોકોની મોતની ઘટના
થોડા સમય પહેલાં ચેન્નઇમાં એસીના કારણે ત્રણ લોકોના મોત થયા હતા. પોલીસ અનુસાર, લાઇટ બંધ થયા બાદ પરિવારે ઇન્વર્ટર ઓન કર્યું હતું. પછી એસી ઓન કરીને સૂઇ ગયા. રાત્રે લાઇટ આવી પણ ઇન્વર્ટર ચાલતું રહ્યું. તે સમયે એસીમાંથી ગેસ લીક થવા લાગ્યો. રૂમનો…
Read More...
Read More...
માત્ર ૩૦ રૂપિયાના આ કાર્ડથી ફ્રીમાં થશે રૂ. ૫ લાખ સુધીની સારવાર : કઇ રીતે બનાવડાવશો?
મોદી સરકારે શરૂ કરેલી આયુષ્માન યોજના અંતર્ગત માત્ર ૩૦ રૂપિયામાં આ ખાસ કાર્ડ બનાવીને તમે ૫ લાખ રૂપિયા સુધીની મફત સારવાર કરી શકો છો. આ કાર્ડનું નામ ગોલ્ડન કાર્ડ છે, જોકે આ માટે તમારું નામ આ સ્કીમમાં સામેલ હોવું જોઈએ. દેશમાં આ સ્કીમ અંતર્ગત ૧૦…
Read More...
Read More...
ખેતીના પાકમાં લશ્કરી ઈયળનાં ઉપદ્વવથી કઇ રીતે બચશો?
ગીર-સોમનાથ જિલ્લાના ખેડૂતો પર પહેલા ભારે વરસાદના કારણે આવેલી આફત નડી અને હવે ખેતીના પાકમાં લશ્કરી ઇયળ આફત બનીને ત્રાટકી છે. પુંછડે ચાર ટપકાવાળી લશ્કરી ઇયળ મુખ્યત્વે મકાઇના પાક પર જોવા મળતી જીવાત છે. કર્ણાટકમાં વર્ષ: ૨૦૧૮ માં મકાઇના પાકમાં આ…
Read More...
Read More...
દ્વારકાના ખેડૂતની વાડીમાં ઉગ્યા 3થી 4 ફૂટ લાંબા ઘીસોડા
ગુજરાતમાં હાલ વરસાદની અછતના ડાકલા વાગી રહ્યા છે. ત્યારે ખેડૂતો મુંઝવણમાં છે. એવામાં ક્યાંક ક્યાંક કુદરતનો કરિશ્મા પણ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા સૌથી મોટી ડુંગળી ચર્ચામાં હતી, પરંતુ હાલ દ્વારકાના જામખંભાળિયા તાલુકાનું વીંઝલપર ગામ હાલ…
Read More...
Read More...
રોજ સવારે જાગીને તરત જ પીવો 4 ગ્લાસ પાણી, ગંભીર રોગો રહેશે દૂર અને શરીર બનશે સ્વાસ્થ્યવર્ધક
પાણીને જીવન માનવામાં આવે છે. સારાં સ્વાસ્થ્ય માટે પાણી અત્યંત જરૂરી છે. સવારના સમયે એવા બહુ જ ઓછા લોકો હોય છે, જે પાણી પીતા હોય છે. પાણી એક એવું તત્વ છે જે તમારા શરીરની બધી જ બીમારીઓ અને દૂષિત તત્વોને શરીરમાંથી પેશાબ વાટે બહાર કાઢી દે છે.…
Read More...
Read More...
ભૂગર્ભ ટપક સિંચાઈની પદ્ધતિ થકી 50 ટકાથી વધુ પાણીનો બગાડ થતો બચાવી શકાય છે
શું ઓછામાં ઓછું પાણીનો ઉપયોગ કરીને ખેતીની આવક વધારવા માટેનો કોઈ ઉકેલ છે અથવા નવા રસ્તાઓ છે ? આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને, એક્ઝા-ગ્રીન સોલ્યુશન્સ લિમિટેડ નામની એક ખાનગી કંપનીના કારોબારી સંચાલક રિશબ એસ દ્વારા ઊંડા મૂળિયાં માટે કરાતી ટપક સિંચાઈ…
Read More...
Read More...
લીંબોળી ખોળ, દિવેલી ખોળ અને ચુના દ્વારા પાકની રોનક બદલતા ભરતભાઇ પરસાણા
રાજકોટના ઉદ્યોગપતિ ભરતભાઇ પરસાણા છેલ્લા 15 વર્ષથી પોતાના 60 વીઘાના ફાર્મમાં ગાય આધારિત ખેતી કરે છે. તેઓ પોતાના ફાર્મમાં ઓર્ગેનિક ખેતીના અનેક અખતરા કરે છે. જે અખતરાનું પરિણામ સારૂ મળે છે એવા અખતરા બીજા ખેડૂતો અપનાવે એ દિશામાં પણ તેઓ પ્રયાસ…
Read More...
Read More...
કેનેડાના સૌપ્રથમ યુવા વકીલ તરીકે અમદાવાદના આ પટેલ છે જાણીતું નામ, સિદ્ધિઓનું છે લાંબુ લિસ્ટ
કેનેડાની લિગલ કોમ્યુનિટીમાં પ્રણવ પટેલ જાણીતું નામ છે. મૂળ અમદાવાદના વતની અને હાલ કેનેડામાં રહેતા પ્રણવ પટેલ કેનેડાના સૌપ્રથમ અને યંગેસ્ટ વકીલ, સોલિસિટર અને નોટરી પબ્લિક છે. આ ઉપરાંત તેઓ કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા, ટોરન્ટો દ્વારા સરદાર…
Read More...
Read More...